• ગુરુવાર, 19 જૂન, 2025

avshan nodh

એપેક્ષ એડના અજીતભાઇ ઝવેરીના સસરાનું અવસાન, આજે ઉઠમણું

જામનગર: જોડિયાવાળા, હાલ જામનગર બીપીનચંદ્ર ગીરધરલાલ કગથરા (ઉ.92) તે સ્વ. મંજુલાબેનના પતિ, પંકજભાઇ, નિલેશભાઇ, (સ્થાયી સમિતિના અધ્યક્ષ), સ્વ. સ્વાતિબેન અજીતભાઇ ઝવેરી, બિંદુબેન મેહુલભાઇ મહેતા તથા પૂર્તિબેન હરેશભાઇ કમાણીના પિતાશ્રી, છાયાબેન, ભાવનાબેનના સસરા, નકુલેશ સલોની, ધરતી શ્રૈયાંશકુમાર મહેતા, મૃષિકા તથા મુકુટના દાદાજી તથા એપેક્ષ એડ (રાજકોટ)ના અજીતભાઇ ઝવેરીના સસરા અને સ્વ. વલ્લભદાસ હરખચંદ મોદીના જમાઇનું તા.8ના અવસાન થયું છે. ઉઠમણું અને બેસણું ભાઇઓ તથા બહેનો માટે તા.9ને શુક્રવારે સવારે 10 થી11 કામદાર વાડી, અંબર ટોકીઝની બાજુમાં જામનગર ખાતે છે. પંકજભાઇ બી. કગથરા-મો.નં. 94272 36858/ નિલેશભાઇ બી. કગથરા- મો. નં. 98795 00099.

 

ચક્ષુદાન

રાજકોટ: ઉમેશભાઇ વસંતલાલ ઘુવાડનું અવસાન થતા તેમના પરિવારની ઇચ્છા અનુસાર તથા જનકલ્યાણ ટ્રસ્ટની પ્રેરણાથી ચક્ષુદાન કરેલ છે. જનકલ્યાણ ટ્રસ્ટની પ્રેરણાથી અંગદાન, ચક્ષુદાન, સ્કીન ડોનેશન, દેહદાન જાગૃતિ અભિયાનમાં કુલ 688મું ચક્ષુદાન થયેલ છે. ચક્ષુદાન વિજયભાઇ ડોબરીયાના સહયોગથી થયેલ છે.

અમરેલી: શશીકાંતભાઇ ગીરજાશંકર શુકલ (ઉ.84) તે પ્રદીપભાઇ, મનીષભાઇના પિતાશ્રીનું તા.7ના અવસાન થયું છે. બેસણું તા.9ના સાંજે 4 થી  6 ગંગાબાઇ વાડી, પાણી દરવાજા રોડ, અમરેલી છે.

રાજકોટ: સ્વ. માવજીભાઇ ગણેશભાઇ પડિયાના પુત્ર સ્વ. રતિલાલના પત્ની વીણાબેન (ઉ.65)તે વલ્લભદાસ ધરમશીભાઇ તેજાણી (જામનગર)ના પુત્રી, તૃપ્તિબેન કિશનકુમાર મેર (જૂનાગઢ), નિમિષાબેન પડિયા, મિલનભાઇ પડિયાના માતુશ્રી, તા.8ના  અવસાન થયું છે.

સાવરકુંડલા: સૌરાષ્ટ્ર ત્રિવેદી મેવાડા બ્રાહ્મણ શાન્તાબેન પ્રભાશંકરભાઇ વ્યાસ (ઉ.83)તે પરાગભાઇ પ્રભાશંકરભાઇ વ્યાસ (જીએસટી), નિતાબેન કૃપાશંકરભાઇ ત્રિવેદી, (ગર્લ્સ હાઇસ્કૂલ)ના સાસુ, વસંતરાય નાનાલાલ ત્રિવેદી (શારદા વોચ કું) અને પંકજભાઇ નાનાલાલ ત્રિવેદીના મોટાબેન, શાત્રી ઘનશ્યામભાઇ શિવશંકરભાઇ ત્રિવેદીના ફઇબાનું તા.4ના અવસાન થયું છે. સંયુકત સાદડી તા.9ના 4-40 થી 6-30 એકલીંગજી ઉપવન કાનજી બાપુની જગ્યા પાસે,

સાવકુંડલા છે.

સાવરકુંડલા: રમેશભાઇ વૃંદાવનદાસ શિંગાળા (ઉ.70) તે સુરેશભાઇ, હસમુખભાઇ, દિલીપભાઇ, જીતુભાઇ, રાજુભાઇના ભાઇ, જીગ્નેશભાઇ, અભિષેકભાઇના પિતાશ્રીનું અવસાન થયું છે. ઉઠમણું તા.9ના સાંજે 5 થી 6-30 કલાકે લોહાણા વિદ્યાર્થી ભવન,મહુવા રોડ ખાતે છે.

સાવરકુંડલા: રામાભાઇ કલાભાઇ બગડા (ઉ.84) નું તા.5ના અવસાન થયું છે. ટેલિફોનિક બેસણું તા.11ના સવારે 6-30 થી 10-45 સુધી મો. 97274 12862/63530 68510 પર છે.

રાજકોટ: દાઉદી વ્હોરા શિરીનબેન યુસુફભાઇ હડીયાણાવાલા (ઉ.77)તે યુસુફભાઇ મુસાજીના પત્ની, ફખરૂદીનભાઇ (એમ. હડીયાણા વાલા એન્ડ સન્સ, પરાબજાર)ના માતુશ્રી તા.7ના વફાત થયેલ છે. જિયારત (સીયુમ)ના સિપારા તા.9ના બપોરે જોહર અસરની નમાજ બાદ હુશૈનીબાગ, ખાનપરા (રાજકોટ) છે. બેસણું તા.9ના સાંજે 5 થી 6 સુધી યુસુફભાઇ મુસાજીભાઇ હડીયાણાવાલા, રૈયા નાકા ટાવરની અંદર, બુરહાની એપાર્ટમેન્ટની સામે, રાજકોટ છે.

રાજકોટ: માખીયાળાવાળા હાલ રાજકોટ ચંપકલાલ દુર્લભજી ધોળકિયા (ઉં.8ર) તે દમયંતીબેનના પતિ, મનિષભાઈ, ચેતનભાઈ અને વર્ષાબેન પ્રકાશભાઈ મહેતા (જૂનાગઢ)ના પિતાશ્રી, ભાણવડવાળા હેમતલાલ ડાયાભાઈ મહેતાના જમાઈનું તા.8નાં અવસાન થયું છે. ઉઠમણુ તા.9ને શુક્રવારે સવારે 10 કલાકે શ્રમજીવી ઉપાશ્રય, શ્રમજીવી દેરાસરની બાજુમાં, 3-શ્રમજીવી સોસાયટી, રાજકોટ ખાતે છે. અન્ય લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

રાજકોટ: કલાવતીબેન તે સ્વ.ઈશ્વરભાઈ લક્ષ્મીદાસભાઈ ખખ્ખરના પત્ની, ધવલભાઈ, તેજલ તેજસભાઈ કાનાબારનાં માતુશ્રી, શ્લોકનાં દાદી, સ્વ.શશીકાંતભાઈના ભાભી, કૃણાલભાઈનાં કાકી, સ્વ.જેન્તીલાલ નાનજીભાઈ સાતાની પુત્રી, સ્વ.હસમુખભાઈ, હર્ષદભાઈ, સતીશભાઈ, મહેશભાઈનાં બહેનનું તા.8નાં અવસાન થયું છે. બેસણુ તા.9નાં સાંજે પ થી 6 મોહનભાઈ હોલ, ધરમ સિનેમા સામે, રાજકોટ ખાતે બન્ને પક્ષનું બેસણુ સાથે છે.

જૂનાગઢ: સ્વ.પ્રવિણચંદ્ર ગીરધરલાલ કોઠારી (વડાલવાળા)ના પત્ની ચંદનબેન તે રાજુભાઈ, અજયભાઈ (બોરીવલી) નીતાબેન મનોજ માટલીયા (મુંબઈ)ના માતુશ્રી, પરબવાવડીવાળા સ્વ.ન્યાલચંદ કપુરચંદ અંબાવીના પુત્રીનું તા.8નાં અવસાન થયું છે. સ્મશાનયાત્રા તા.9નાં સવારે 9 કલાકે તેમના નિવાસ સ્થાન શ્રી પેલેસ એપાર્ટમેન્ટ, નવા નાગરવાડા, શેરી નં.3, જુનાગઢ ખાતેથી નિકળશે. ઉઠમણુ તા.1રનાં સવારે 10 કલાકે કોઠારી ઉપાશ્રય, જલારામ સોસાયટી, પ્રાર્થનાસભા સવારે 10-4પ કલાકે છે.

મોરબી: ચા.મ.મોઢ બ્રાહ્મણ મુળ રોહીશાળા હાલ મોરબી સ્વ.લાભશંકર નંદલાલ ત્રિવેદીના પુત્ર યોગેશભાઈ (ઉં.57) તે દેવેન્દ્રભાઈ ત્રિવેદી (નિવૃત્ત સિંચાઈ વિભાગ)ના નાના ભાઈ, મનિષભાઈ, ધવલભાઈ તથા સ્વ.બીનાબેનનાં મોટા ભાઈ, વિજયનાં કાકા, સ્વ.કાન્તીલાલ એન.ત્રિવેદીનાં ભત્રીજા, રમાબેન અંજારીયા, હંસાબેન પુનાની તથા ઉષાબેનનાં ભત્રીજાનું તા.6નાં અવસાન થયું છે.બેસણુ તા.10નાં સાંજે પ થી 6 મોઢ બ્રાહ્મણની વાડી, સાવસર પ્લોટ શે.10/11 વ્રજ હોસ્પિટલ સામે છે. લૌકિક ક્રિયા બંધ છે.

ઇ-પેપરના નવા શુલ્ક