ચક્ષુદાન
રાજકોટ:
જમકુબેન પોપટભાઈ ખુંટનું અવસાન થતા તેમના પરિવારની ઈચ્છા અનુસાર તથા જનકલ્યાણ ટ્રસ્ટની
પ્રેરણાથી ચક્ષુદાન કરેલ છે. જનકલ્યાણ ટ્રસ્ટની પ્રેરણાથી અંગદાન, ચક્ષુદાન, સ્કીન
ડોનેશન, દેહદાન જાગૃતિ અભિયાનમાં કુલ 695મું ચક્ષુદાન થયેલ છે. ચક્ષુદાન વિજયભાઈ ડોબરીયાના
સહયોગથી થયેલ છે.
રાજકોટ:
મગનલાલ તુલજાશંકર વ્યાસ (ઉ.78) તે અશોકભાઈ, પરેશભાઈ, પારૂલબેન, રૂપાબેનનાં પિતાશ્રી,
ભાગવત કથાકાર શાત્રી અરવિંદભાઈ, ભાવિનભાઈ રાવલનાં સસરા, ધ્રુમિલ, જીત અને હીતના નાનાનું
તા.1પનાં અવસાન થયું છે. બેસણુ તા.17નાં સાંજે 4 થી 6 ‘િવનાયક’ અતુલ્યમ બંગલો, બાપા
સીતારામ ચોક, એસ.આર.પી. કેમ્પ સામે, નવો 1પ0 ફૂટ રીંગ રોડ, રાજકોટ છે.
માણાવદર:
અતુલભાઈ છગનભાઈ કામરીયા (ઉ.39) તે અશ્વિનભાઈના નાનાભાઈ, ધીરુભાઈ ભીમાભાઈ કામરીયાના
ભત્રીજાનું તા.1પનાં અવસાન થયું છે. બેસણુ તા.17ના બપોરે 4 થી 6 ઘેડિયા કોળી સમાજ,
પોસ્ટ ઓફિસ પાસે, માણાવદર છે.
રાજકોટ:
કિર્તિબેન ઘોડા તે રાજેશભાઈ પ્રેમશંકરભાઈ ઘોડાનાં પત્ની, હિરેનભાઈનાં માતૃશ્રીનું તા.1પનાં
અવસાન થયું છે. ઉઠમણુ તા.17નાં સાંજે 4.30 કલાકે, ધારેશ્વર મહાદેવ મંદિર, ભક્તિનગર
સર્કલ પાસે, રાજકોટ છે.
રાજકોટ:
મુળ વિસાવદર હાલ રાજકોટ રાજગોર બ્રાહ્મણ નરસિંહભાઈ શિવરામભાઈ દવે (ભરાડ) (ઉં.8ર)તે
સુશીલાબેનનાં પતિ, કનુભાઈ, રમેશભાઈ, ચંપાબેન શિલુ (િવસાવદર), લાભુબેન સાંકળીયા (બેલા)નાં
ભાઈ, હરેશભાઈ (દીકરાનું ઘર-વૃદ્ધાશ્રમ, ઢોલરા), શૈલેષભાઈ (સહ કાર્યાલય મંત્રી રાજકોટ
શહેર ભાજપ), આર.ડી.ગારડી કેલેજ-હરીપર, એડવોકેટ, નોટરી મનીષભાઈ, ગીતાબેન અશોકકુમાર ધાંધીયા
(રાજકોટ)નાં પિતાશ્રીનું તા.16નાં અવસાન થયું છે. સ્મશાન યાત્રા તા.17ને શનિવારે સવારે
7.1પ વાગ્યે તેમનાં નિવાસ સ્થાન શિવકૃપા, અક્ષર નગર શેરી નંબર-ર, અમૃત ડેરી સામે, લાખનાં
બંગલા પાસે, ગાંધીગ્રામ રાજકોટ ખાતેથી રૈયા ગામ સ્મશાને જશે.
સાવરકુંડલા:
સરોજબેન પ્રમોદભાઈ વ્યાસ (ઉ.78) તે યશપાલભાઈ પ્રમોદભાઈ વ્યાસના માતાનું તા.1પનાં અવસાન
થયું છે. બેસણુ તા.17નાં સાંજે 4 થી 6 નંદનવન પંડયા શેરી,
સાવરકુંડલા
છે.
સાવરકુંડલા:
વૈધ અશોકભાઈ શામજીભાઈ તળાવીયા (ઉ.78) તે કૃપાલભાઈ, યોગેશભાઈનાં પિતાશ્રીનું તા.16નાં
અવસાન થયું છે. બેસણુ તા.17નાં સવારે 7 થી 1ર યોગીકૃપા પરિમલ સોસાયટી નેસડી રોડ, સાવરકુંડલા
છે.
પોરબંદર:
દેવચંદ પ્રભુદાસ રૂઘાણી (ઉ.વ.9પ) તે જીતેન્દ્રભાઈ (િવજયા બેંક), હરેશભાઈ (એલ.એન.પાઈનવાળા),
જયશ્રીબેનના પિતાશ્રી, અશોકભાઈ કારીયાના સસરા, પોપટલાલ વસનજી લાખાણી (રાણાવાડોત્રાવાળા)ના
જમાઈનું તા.16નાં અવસાન થયું છે. પ્રાર્થનાસભા તા.17નાં પ થી પ.30 લોહાણા મહાજનવાડીના
પ્રાર્થનાસભા હોલ ખાતે ભાઈ-બહેનોની સંયુક્ત છે. સસરા પક્ષની સાદડી સાથે છે.