• શનિવાર, 08 ઑગસ્ટ, 2026

avshan nodh

વલભીપુર: પચ્છેગામ નિવાસી સ્વ. દીલુભા મુળુભા ગોહિલ તે સ્વ. મૂળુભા પ્રભાતસિંહ ગોહિલના દીકરા, સ્વ. કર્ણુભા, સ્વ. ગજુભાના નાના ભાઇ, સ્વ. ઘનુભા, ભુરૂભા, રઘુભા, નિરૂભાના મોટા ભાઇ, દશરથસિંહના પિતાશ્રી, જગદીશસિંહ, ટેમુભા, વિરમદેવસિંહ, જીતુભાના કાકાનું તા.7ના અવસાન થયું છે. બેસણું સોમવારે ગુરુવાર, શુક્રવાર, શનિવારે પચ્છેગામ મુકામે તેમના નિવાસસ્થાને રાખેલ છે.

વેરાવળ: ભરતકુમાર જમનાદાસ છગ (ઉં.64) તે સ્વ. ભાવિકાબેન (જ્યોત્સનાબેન)ના પતિ, જાનવીબેન, મીરાલીબેનના પિતાશ્રી, સ્વ. નારણદાસ, સ્વ. નરેન્દ્રભાઇ, સ્વ. અરવિંદભાઇ, સ્વ. વિનુભાઇ (િદલ્હી), સ્વ. વિજયભાઇના નાના ભાઇ, સ્વ. મણીલાલ મગનલાલ નથવાણીના જમાઇનું તા.7ના અવસાન થયું છે. ઉઠમણું, પિયરપક્ષની સાદડી તા.8ના સાંજે 4થી 5 ઓમનાથ મહાદેવ મંદિર, જાગૃતિ સોસાયટી 60 ફૂટ રોડ, વેરાવળ છે.

રાજકોટ: સ્વ. હેમરાજભાઇ ગોપાલજીભાઇ કક્કડના પુત્ર, મનહરભાઇ (સુખાભાઇ) (ઉ.81) (જયંત પાન-કેનાલ રોડ)તે કિશોરભાઇ, જયંતભાઇ, દિલીપભાઇ, રમેશભાઇ તથા સ્વ. લલિતભાઇ તથા જયશ્રીબેન અશ્વિનકુમાર વસંત, ચેતનાબેન નરેન્દ્રકુમાર કોટક, શોભનાબેન અશોકકુમાર રાડિયાના મોટા ભાઇ, સ્વ. પ્રભુદાસ માધવજીભાઇ નાગ્રેચા (જૂનાગઢ વાળા)ના જમાઇ, હીનાબેન જેન્તીલાલ સિમરિયા, નિશાબેન જાવેદકુમાર જેરીયા, મેઘાબેનના પિતાશ્રીનું તા.6ના અવસાન થયું છે. ઉઠમણું, પિયરપક્ષની સાદડી, તા.8ના સાંજે 5 વાગે બાલકુંજ હોબી સેન્ટર, એરપોર્ટ ફાટક પાસે, રાજકોટ છે.

સાવરકુંડલા: અશોકભાઈ ભીમજીભાઈ બોરીસાગર (ઉ.64) તે લાભશંકરભાઈ બોરીસાગર, મુળશંકરભાઈ બોરીસાગર, મનસુખભાઈ બોરીસાગર, ભાનુશંકરભાઈ બોરીસાગરના ભાઈ, ધવલભાઈ બોરીસાગરના પિતાશ્રીનું તા.4ના અવસાન થયું છે. બેસણું તા.8ના સાંજે 4 થી 6, “બ્રહ્મપુરી” કોલેજ રોડ, સાવરકુંડલા છે.

સાવરકુંડલા: ભરતભાઈ મનુભાઈ બાલધા (ઉ.53) તે શુભમ, શિવમના પિતાશ્રીનું તા.5ના અવસાન થયું છે. બેસણું તા.9ના સવારે 8 થી 3, જી.અમરેલી, તા.સાવરકુંડલા, ગામ પીઠવડી છે.

સાવરકુંડલા: લાભુબેન માવજીભાઈ પરમાર (ઉ.90) તે મુળજીભાઈ, દામજીભાઈ, જીવરાજભાઈના માતુશ્રીનું તા.4ના અવસાન થયું છે. બેસણું તા.8ના સાંજે 4 થી 6, સહજાનંદનગર, જુનો કાનાતળાવ રોડ, ઘંટીવાળુ નાકુ, સાવરકુંડલા છે.

સાવરકુંડલા: બાબુભાઈ કરમશીભાઈ ગોહિલ (ઉ.74) તે દામજીભાઈ, સ્વ.છગનભાઈ, સ્વ.અમુભાઈ, સ્વ.મનુભાઈ, પોપટભાઈના ભાઈ, પ્રવીણભાઈ, બીપીનભાઈના પિતાશ્રીનું તા.6ના અવસાન થયું છે. બેસણું તા.8ના સાંજે 4 થી 6, રણુજા (રામદેવવાળા) રામજી મંદિરવાળો રસ્તો, સર્વોદય નગર, નેસડી રોડ,

સાવરકુંડલા છે.

રાજકોટ: ગુજરાતી મચ્છુકઠિયા દરજી જ્ઞાતિના દિલીપભાઈ વૃજલાલભાઈ વાઘેલા (રા.મ્યુ.કોર્પો.રોશની વિભાગ) તે અલ્પેશ (દર્શન યુનિવર્સિટી - વહીવટી વિભાગ), ભાવનાબેન જસ્મીનકુમાર ચાવડાના પિતાશ્રી, સ્વ.કુરજીભાઈ ચૌહાણના જમાઈ, સ્વ.ભરતભાઈ, બહાદુરભાઈ, મીનાબેન કનૈયાલાલ ચૌહાણ, રંજનબેન જિતેન્દ્રકુમાર ચાવડા, સ્વ.અંજનાબેન રાજેન્દ્રકુમાર ચાવડાના મોટાભાઈનું તા.8ના અવસાન થયું છે. બેસણું તા.8ના સાંજે 5 થી 6, ડો.રાઠોડ માંગલ્ય ભવન, 15/6 ભક્તિનગર સોસા., ધર્મજીવનદાસ માર્ગ, રાજકોટ છે.

રાજકોટ: હસમુખરાય પ્રાગજીભાઈ ગણાત્રાના પુત્ર પંકજભાઈ (ઉ.41) તે શ્રુતિબેનના પતિ, દિત્યાના પિતા, જયશ્રીબેન જ્યોતિનભાઈ જસાણી (ગોંડલ), ભારતીબેન મેહુલકુમાર બજરીયા (રાજકોટ), જ્યોતિબેન પરેશભાઈ જસાણી (રાજકોટ)ના નાનાભાઈ, સ્વ.શરદભાઈ રમણીકલાલ રાયમંગીયા (ઓખાવાળા)ના જમાઈ, જયદીપભાઈ, સુકેતુભાઈના બનેવીનું તા.6ના અવસાન થયું છે. બેસણુ, શ્વસુર પક્ષની સાદડી તા.8ના સાંજે 4 થી 6, ધર્મેશ્વર મહાદેવ મંદિર, ધરમનગર મેઈન રોડ, સ્ટર્લિંગ હોસ્પિટલ પાછળ, 150 ફુટ રીંગ રોડ, રાજકોટ છે.

ઉમરાળા: અડવાળ (દાદાણી ભાગ), તા.ધંધુકા, હાલ વાંગધ્રા તા.ઉમરાળા: બાપુભા મેરૂભા ઝાલા (િનવૃત્ત આચાર્ય)(ઉ.88) તે ડો.િદગ્વિજયસિંહ નાનભા ઝાલાના કાકા, શક્તિસિંહ (પ્રમાણિત ઓડિટર, સહ મંડળીઓ, બોટાદ), પ્રદ્યુમનસિંહ (એક્સ આર્મી સુબેદાર મેનેજર), રાઘવેન્દ્રસિંહ (એડવોકેટ, ઉમરાળા)ના પિતાશ્રી, જયવીરસિંહ, ભીષ્મરાજસિંહના દાદા, ધર્મરાજસિંહના દાદાબાપુ, વિપુલસિંહ એ.જાડેજાના સસરાનું તા.6ના અવસાન થયું છે. બેસણું તા.11 થી 13 ત્રણ દિવસ સવારના 8 થી સાંજે 6 સુધી રામજી મંદિર, વાંગધ્રા ખાતે રાખેલ છે.

વિસાવદર: રામપરાના નિર્મલાબેન ભાનુભાઈ ત્રિવેદી (ઉ.79) ઔદિત્ય ઝાલાવાડી બ્રાહ્મણ તે કમલેશભાઈ, અમિતભાઈના માતુશ્રી, શરદભાઈ ડાયાભાઈ ત્રિવેદી તથા ગીરીશભાઈ (ગીટાભાઈ ગોર), રે.િવસાવદર વાળાના મોટા ભાભીનું તા.7ના અવસાન થયું છે. બેસણું તા.11ના 4 થી 6 તેમના નિવાસ સ્થાને વિસાવદર ખાતે છે.

ગોંડલ: મંજુબેન મનજીભાઈ સાવલીયા તે ડો.લક્ષીત (િક્રષ્નમ ડેન્ટલ હોસ્પિટલ), હિરલબેન જયેન્દ્રભાઈ અકબરી, હેતલબેન જયેશભાઈ આંબલીયાના માતા, ક્રિસ્ટીના દાદીનું તા.5ના અવસાન થયું છે. બેસણું તા.8ના સાંજે 4 થી 6, રાધેશ્યામ વાડી, દિપક મંડપ પાસે, યોગીનગર, ગોંડલ તા.9ને રાત્રે 8 થી 10, નિવાસ સ્થાન, મુ.આંબરડી ખાતે છે.

ગોંડલ: વાલમ બ્રાહ્મણ ગોંડલ નિવાસી હાલ મહુવા કમલેશભાઈ પ્રતાપરાય ઉપાધ્યાય (િનવૃત્ત રેલ્વે કર્મચારી)(ઉ.65) તે ઘનશ્યામભાઈ (િનવૃત્ત રેલ્વે કર્મચારી-અમદાવાદ), સ્વ.ભગવતીબેન વ્યાસ (રાજકોટ), સ્વ.જયશ્રીબેન ઉપાધ્યાય (ગોંડલ)ના ભાઈ, મોરબી નિવાસી અશોકભાઈ છેલશંકરભાઈ પંડિતના બનેવી, માધુરીબેન ગહનભાઈ જોષી, પૂજાબેન અનુપભાઈ જોષી, ધારાબેન ધ્રુવભાઈ પંડયાના પિતાશ્રીનું તા.6ના અવસાન

થયું છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક