ચક્ષુદાન
રાજકોટ:
હરસુરભાઈ ગોપાલભાઈ કડીવારનું અવસાન થતા તેમના પરિવારની ઈચ્છા અનુસાર તથા જનકલ્યાણ ટ્રસ્ટની
પ્રેરણાથી ચક્ષુદાન થયેલ છે. જનકલ્યાણ ટ્રસ્ટની પ્રેરણાથી અંગદાન, ચક્ષુદાન, સ્કીન
ડોનેશન, દેહદાન જાગૃતિ અભિયાનમાં કુલ 750 ચક્ષુદાન થયેલ છે. સપ્ટેમ્બર 2025 મહિનામાં
ચૌદમું (14) ચક્ષુદાન થયેલ છે.
રાજકોટ:
મેઘજીભાઈ કેશવજીભાઈ ચાઉ (ઉ.61) તે સ્વ.શાંતિલાલભાઈ, સ્વ.વજુભાઈ, ધીરૂભાઈના ભાઈ, રવિભાઈ,
નીકુંજભાઈ અને હિમાંશુભાઈના કાકા, કૈલાશભાઈના મોટાબાપુનું તા.29ના અવસાન થયું છે. બેસણું
તા.2ના જુના ઘર, નટવર ચોક, શાક માર્કેટ સામે, રાણાવાવ મુકામે છે.
રાજકોટ:
જામનગર નિવાસી હાલ રાજકોટ ભરતભાઈ વિશ્વનાથ જાનીનું તે શકુંતલાબેનના પતિ, મૌસમીબેન વિષ્ણુ
શર્માના પિતાશ્રી, પાયલ જીજ્ઞેશકુમાર પાઠક, કેતનભાઈ જાનીના પિતાશ્રી, ભાવિ જાની, વિષ્ણુ
કાંતિપ્રસાદ શર્મા, જીજ્ઞેશકુમાર શામજી પાઠકના સસરાનું તા.28ના અવસાન થયું છે.
રાજકોટ:
કિશોરભાઈ સવજીભાઈ કોટક તે મધુબેનના પતિ, અશોકભાઈ, નલીનભાઈ, નીલમબેન સોમૈયાના પિતાશ્રી,
દિવ્યાબેન, હેતલબેન તથા ભરતકુમાર સોમૈયાના સસરા, ત્વનીના દાદાનું તા.29ના અવસાન થયું
છે. ઉઠમણું, સાસરી પક્ષની સાદડી તા.2ના સાંજે 5 થી 6, પંચનાથ મહાદેવ મંદિર, પંચનાથ
પ્લોટ, રાજકોટ છે.
પોરબંદર:
મુળ પાલખડા હાલ રાણાવાવના મેઘજીભાઈ કેશવભાઈ ચાઉં (ઉ.61) તે સ્વ.શાંતિલાલભાઈ, સ્વ.વજુભાઈ,
ધીરૂભાઈના ભાઈ, રવિભાઈ, નીકુંજભાઈ, હિમાંશુભાઈના કાકાનું તા.29ના અવસાન થયું છે. બેસણું
તા.2ના રાણવાવના નટવર ચોક ખાતેના નિવાસ સ્થાને દિવસભર રાખેલ છે.
સાવરકુંડલા:
જેરામભાઈ દાનાભાઈ ભાલીયા (ઉ.64) તે લાખાભાઈ, જેન્તીભાઈ, જીવનભાઈ, સંજયભાઈના ભાઈ, નરેશભાઈ,
મયુરભાઈના પિતાશ્રીનું તા.28ના અવસાન થયું છે. બેસણું તા.2ના સાંજે 4 થી 6, પારેખવાડી
કોર્નર નીચેનો વિભાગ, સાવરકુંડલા છે.
બાબાપુર:
શાંતાબેન હરદાસભાઈ ભંડેરી (ઉ.89)(તરવડા) નિવાસીનું તા.27ના અવસાન થયું છે. બેસણું તરવડા
મુકામે તા.2ને ગુરૂવારે સવારે 8 થી સાંજે 5 કલાકે છે.
રાજકોટ:
જયેન્દ્રભાઈ અમૃતલાલભાઈ મહેતા (ઉં.81)(િનવૃત્ત કર્મચારી - જિલ્લા પંચાયત કચેરી) તે
જાગૃતિબેનના પતિ, રવિભાઈ, કાજલબેનના પિતાશ્રી, સ્વ.જનકભાઈ, ઉપેન્દ્રભાઈ, હંસાબેનના
મોટાભાઈ, માલાબેનના સસરા, જીયાના દાદાનું તા.30ના અવસાન થયું છે. ઉઠમણું તા.2ના સાંજે
4-30થી 5-30, ચંદ્રમૌલેશ્વર મહાદેવ મંદિર, જનકપુરી સોસાયટી, સાધુવાસવાણી રોડ, રાજકોટ
છે.
પોરબંદર:
કંચનબેન પોપટ (ઉં.75) તે સ્વ.શાંતિલાલ નાનાલાલ પોપટના પત્ની, પરેશભાઈ (પોરબંદર), ગિરીશભાઈ
(રાજકોટ), લતાબેન રાજેશભાઈ રાયચુરા, દીનાબેન રાજેશભાઈ મીરાણી (રાજકોટ)ના માતુશ્રી,
રોઝડાવાળા સ્વ.રણછોડ લાલજી મદલાણીના પુત્રીનું તા.30ના અવસાન થયું છે. પ્રાર્થનાસભા
તા.2ના 4-15થી 4-45, લોહાણા મહાજન વાડીના પ્રાર્થના સભા હોલ ખાતે ભાઈ, બહેનોની સંયુક્ત
છે.
રાજકોટ:
જૂનાગઢ નિવાસી ઔદિચ્ય ગઢિયા બ્રાહ્મણ કંચનબેન મણીશંકર જોષી (ઉં.95) તે કનૈયાલાલ એમ.જોષી
(રીટાયર્ડ ટી.ટી.ઈ, જુનાગઢ)ના માતુશ્રી, સરોજબેન આર.ઠાકરના સાસુ, રાજનભાઈ, પૂજા ભટ્ટ
(વડોદરા)ના દાદીનું તના.29ના અવસાન થયું છે. બેસણું તા.3ના 4થી 6, સિદ્ધનાથ મહાદેવ
મંદિર, ઝાંઝરડા રોડ, જૂનાગઢ છે.