પોરબંદર:
હરીશભાઈ મોહનલાલ મહેતા (ઉ.વ.73)(નવયુગ એજ્યુકેશન સોસાયટીના સેક્રેટરી તથા ખાદીગ્રામોદ્યોગ
ભવનના મંત્રી) તે શૈલેષભાઈ, પ્રજ્ઞાબેન, દિપાબેન વિમલભાઈ હીંડોચા (રાજકોટ), જીતુબેન
સુનીલભાઈ મજીઠીયા (દ્વારકા)ના પિતા તથા ઈશીતા, અભય, સ્નેહ અને ડેનીલના નાના તથા કેશોદવાળા
સ્વ.રતીલાલ અને સ્વ.અનીલભાઈ કાલીદાસ કાનાબારના બનેવીનું તા.29ના અવસાન થયું છે. પ્રાર્થનાસભા
અને મોસાળ પક્ષની સાદડી તા.30ને ગુરૂવારે બપોરે 4-15 થી 4-45 પોરબંદરમાં લોહાણા મહાજનવાડીના
પ્રાર્થનાસભા હોલ ખાતે ભાઈ-બહેનોની સંયુક્ત છે.
સાવરકુંડલા:
નાનજીભાઈ જીવાભાઈ વિંઝુડા (ઉ.વ.68) તે નવનીતભાઈ, મોતીબેન, દક્ષાબેન, હેતલબેન, દયાબેન,
પાર્વતીબેન, આરતીબેનના પિતાનું તા.26ને રવિવારે અવસાન થયું છે. બેસણું તા.30ને ગુરૂવારે
સાંજે 4 થી 6, તેમના નિવાસ સ્થાન ખાદી કાર્યાલય, આંબેડકરનગર, સાવરકુંડલા ખાતે છે.
જામનગર:
નવીનભાઈ રાઠોડ (ઉ.73) તે સ્વ.વેલજીભાઈ સુંદરજીભાઈ રાઠોડના પુત્રનું તા.28ના અવસાન થયું
છે. ઉઠમણું તા.30ના સાંજે 4 થી 4-30, તળાવની પાળ, પાબારી હોલ, સેલરમાં છે. સસરા પક્ષની
સાદડી સાથે છે.
જેતપુર:
રાધાબેન (ઉ.વ.85) તે ઠા.ગોરધનદાસ માધવજીભાઈ ગણાત્રાના પત્ની, સુરેશભાઈ, વિક્રમભાઈ સાબુના
વેપારી, જયશ્રીબેન જે.સુચક, અંજનાબેન કે.સેજપાલ, સુરભીબેન એન.કારીયા, ઉષાબેન ડી.વિઠલાણીના
માતા અને મયુરીબેન અને વર્ષાબેનના સાસુ, હર્ષભાઈ, નિધીબેન, પ્રિયાંશીબેન, હેતવના દાદી
તથા ગોવિંદજી લક્ષ્મીદાસ દેવાણી (તાલાલા ગીર)ના પુત્રી, સ્વ.ભરતભાઈ, પ્રવિણભાઈ, જીતેન્દ્રભાઈના
બહેનનું તા.26ને રવિવારે અવસાન થયું છે. ઉઠમણું-પ્રાર્થનાસભા તા.30ને ગુરૂવારે સાંજે
4 થી 5, જુની લોહાણા મહાજન વાડી, ફૂલવાડી રોડ, ચાંદની ચોક પાસે, જેતપુર મુકામે છે.
પિયર પક્ષની સાદડી સાથે છે.
ચિતલ:
સમીનાબેન રસુલભાઈ ભારમલ (ઉ.60) તે અસગરભાઈ, નસરૂદીનભાઈ (ચિતલ) જેહરાબેન, જૈનુદીનભાઈ,
મુર્તઝાભાઈ (રાજકોટ), નફીસાબેન (ભાવનગર)ના બહેનનું અવસાન થયું છે. સીયુમના ફાતેહા તા.31ને
શુક્રવારે સવારે 12 વાગ્યે ચિતલ બદરી મસ્જીદ ખાતે છે.
ચલાલા:
બાનુબેન કમરૂદીનભાઈ (ઉ.વ.87) તે હાજી શેખ ફીદાહુસેનભાઈ એહમદઅલીના પત્ની, શબ્બીરભાઈ,
મહમદીભાઈ, નફીસાબેન (પુના), રૂબાબબેન (બેંગ્લોર), તસ્નીમબેન (મહુવા)ના માતાનું તા.28ના
મંગળવારે અવસાન થયું છે. જીયારતના ફાતેહા તા.30ને ગુરૂવારે બપોરે 11-30 કલાકે ચલાલા
મુકામે મહમદી મસ્જીદમાં છે.
રાજકોટ:
ઔદિચ્ય ખરેડી બ્રાહ્મણ કિશોરભાઈ દવે તે સ્વ.વસંતરાય એમ.દવેના પુત્ર, ભાવનાબેનના પતિ,
પ્રવિણભાઈ, કિરણભાઈ, જીતુભાઈ, દિવ્યાબેનના ભાઈ, સ્વ.ભાનુશંકર વ્યાસના જમાઈ, સૂચી પી.દવે,
અનિતા આર.પટવા, રાજીવ દવેના પિતા, હિરલ આર.દવેના સસરા અને પહેરના દાદાનું તા.27ના અવસાન
થયું છે. પ્રાર્થનાસભા તા.30ના સાંજે 4 થી 6, શ્રી ફળેશ્વર મહાદેવ મંદિર, ભોમેશ્વર
સોસાયટી મેઈન રોડ, બજરંગવાડી, રાજકોટ ખાતે છે.
રાજકોટ:
ગીરધરલાલ (ઉ.વ.74) તે જાદવદાસ તુલસીદાસ અગ્રાવતના પુત્ર, મનસુખલાલ, દિલીપભાઈ, સ્વ.રજનીકાંતભાઈના
ભાઈ તથા સંજયભાઈ અને વિમલભાઈના પિતાનું તા.28ને મંગળવારે અવસાન થયું છે. બેસણું તા.30ને
ગુરૂવારે સાંજે 4 થી 6, હુડકો ક્વાર્ટર એ-142, શેરી નં.6, હુડકો પોલીસ ચોકીની સામે,
કોઠારીયા મેઈન રોડ, રાજકોટ ખાતે છે.
રાજકોટ:
પ્રતિકકુમાર રમેશભાઈ જોષી (ઉ.વ.39) તે અનિરૂદ્ધભાઈ અમૃતલાલ વ્યાસ (મુળ જામખંભાળિયા)
અને પ્રફુલ્લાબેનના જમાઈ, પૂજાબેનના પતિ, ધૈવતના પિતા, ડો.આશુતોષભાઈના બનેવી, અમરેલીવાળા
સ્વ.રમેશભાઈ ચંદુલાલ જોષી અને નીરૂબેનના પુત્ર, ભવ્યેશભાઈના મોટાભાઈનું તા.28ના અવસાન
થયું છે. બંને પક્ષનું બેસણું તા.30ને ગુરૂવારે સાંજે 4 થી 5, ત્રંબકેશ્વર મહાદેવ મંદિર,
શિવમ સોસાયટી મેઈન રોડ, તુલસી સુપર માર્કેટની પાછળ, સવન સીગનેટની સામેનો રોડ, રૈયા
રોડ, રાજકોટ ખાતે છે.
પોરબંદર:
કનોજિયા બ્રાહ્મણ દામોદર કાનજી મધુછંદ (ઉ.વ.9ર) તે સ્વ.દિવ્યકાંતભાઈ, સ્વ.ધીરજલાલ તથા
નરેન્દ્રભાઈના મોટાભાઈ, જ્યોતિન્દ્રભાઈ (પોસ્ટ ઓફિસવાળા), પ્રદીપભાઈ શાત્રી, ઈલાબેન
ભરતભાઈ અત્રિ, મીનાબેન મોહનભાઈ દવેના પિતા, સ્વ.વર્ષાબેન તથા દક્ષાબેનના સસરા, કવિત,
માધવ, મૌલિકના દાદાનું તા.ર8ના અવસાન થયુ છે. બેસણુ તા.30ને ગુરૂવારે સાંજે 4 થી 4.30
વાઘેશ્વરી મંદિર, વાઘેશ્વરી પ્લોટ ખાતે છે.
રાજકોટ:
જીગીશાબેન (ઉ.વ.પ3) તે ઔદિચ્ય ગોહિલવાડ મહારાજ ઘેલારામજી જ્ઞાતિના સ્વ.ચંદુલાલ દામોદરભાઈ
રાજ્યગુરૂના પુત્રવધૂ, જયેશભાઈના પત્ની, ધનરાજ તથા ડો.અદિતી હેત વાઘેલાના માતા, સ્વ.દિનેશભાઈ
તથા મહેન્દ્રભાઈના ભત્રીજા વહુનું અવસાન થયું છે. બેસણુ તા.30ને ગુરૂવારે સાંજે 4 થી
6 ઘેલારામજી જ્ઞાતિની વાડી, જયંત કે.જી.મેઈન રોડ, મવડી મેઈન રોડ, રાજકોટ ખાતે છે.
રાજકોટ:
શાંતિલાલ મણિલાલ મહેતા તે સંજયભાઈ (પ્રહલાદ પ્લોટ દેરાસર)ના પિતા, નમિતાબેનના સસરા,
સન્ની, મનીલ અને બ્રિન્દાના દાદાનું તા.ર8ના અવસાન થયું છે. ઉઠમણુ તા.30ને ગુરૂવારે
સવારે 9 કલાકે પ્રહલાદ પ્લોટ દેરાસર જૈન ઉપાશ્રય, 37 પ્રહલાદ પ્લોટ, રાજકોટ ખાતે છે.
રાજકોટ:
મંગળાબેન (ઉ.વ.7ર) તે સ્વ.મહેન્દ્રભાઈ કરશનદાસ રાચ્છના પત્ની, કૌશીક (ભીખાભાઈ) તથા
ઉર્વી (બેનાબેન)ના માતાનું તા.ર9ને બુધવારે અવસાન થયુ છે. બેસણુ તા.30ને ગુરૂવારે સાંજે
પ થી 6 કામનાથ મહાદેવ મંદિર, બેડીનાકા મેઈન રોડ, રાજકોટ ખાતે છે.
રાજકોટ:
બાબુભાઈ ગોબરભાઈ ચૌહાણ (ઉ.વ.96) તે ધીરૂભાઈ, કિશોરભાઈ, રાજુભાઈના પિતાનું અવસાન થયુ
છે. બેસણુ તા.30ને ગુરૂવારે સાંજે 4 થી 6 વાળંદ સમાજની વાડી, લક્ષ્મીનગર, રાજકોટ
ખાતે
છે.
રાજકોટ:
નિર્મળાબેન તે સ્વ.હેમતલાલ જગજીવન પલાણના પત્ની, જગદીશભાઈ, હિમાંશુભાઈ, બીમલભાઈ, સુધાબેન
(લંડન)ના માતા, કેયુર, ભક્તિ, હિમાંશી પલ્લવ, સ્મીતના દાદીનું તા.ર9ના અવસાન થયુ છે.
બેસણુ તથા પીયરપક્ષની સાદડી તા.30ને ગુરૂવારે સાંજે 4 થી પ સનસીટી પ્લસ, સી-601,
60ર, 80 ફૂટ રોડ, રામાપીર ચોકડી પાસે (1પ0 ફૂટ રીંગરોડ) રાજકોટ ખાતે છે.
રાજકોટ:
ભાવનાબેન ગોંડલીયા (ઉં.63) તે હરેશભાઈ ગોંડલીયાના પત્ની, અમિતભાઈના માતા, બ્રિજેશભાઈના
કાકી, મિહિરભાઈના દાદીનું તા.ર9ને બુધવારે અવસાન થયુ છે. બેસણુ તા.31ને શુક્રવારે બપોરે
4 થી પ.30 મારુતિ મંદિર, મારુતિ નગર-1, હુડકો પોલીસ સ્ટેશન પાછળ, કોઠારિયા રોડ, રાજકોટ
ખાતે છે.
રાજકોટ:
ચતુર્વેદિય મચ્છુ કઠિયા મોઢ બ્રાહ્મણ, મુળ કોયલી ભરતભાઈ પંડયા તે પ્રભુલાલ પિતાંબર
પંડયાના પુત્ર, વિજયભાઈના ભાઈ, ભાવિનના પિતા, જીગરના કાકા, સ્વ.વ્રજલાલ ભવાનીશંકર ત્રિવેદીના
જમાઈનું તા.ર7ને સોમવારે અવસાન થયુ છે. ઉઠમણુ તથા પિયરપક્ષનું બેસણુ તા.30ને ગુરૂવારે
સાંજે 4 થી પ અમરનાથ મંદિર, હસનવાડી-ર કોર્નર, પિપળીયા હોલથી આગળ, બોલબાલા માર્ગ, રાજકોટ
ખાતે છે.