• શનિવાર, 01 એપ્રિલ, 2023

Breaking News

avsan nondh

દેહદાન

રાજકોટ : ક્રિષ્નાબેન કિરીટકુમાર શાહ તે કિરીટકુમાર ગિરધરલાલ શાહ (િનવૃત્ત અધિકારી દેના બેંક)ના પત્ની અને ખ્યાતિ કિરીટકુમાર શાહ તથા આરતી બિમલ પરીખના માતુશ્રીનું તા.10મીએ અવસાન થયું છે. સદ્ગતનું દેહદાન અને ચક્ષુદાન કરવામાં આવ્યું છે.

પોરબંદર: રાણાવાવના શાંતાબેન ચકુભાઇ ગોહેલ (ઉં.85)નું તા.10 અવસાન થયું છે. બેસણું તા.11ને શનિવારે 4થી 5 આર.જી.ટી. કોલેજ કમ્પાઉન્ડમાં રાખેલ છે.

રાજકોટ: ધીરૂભાઇ નાથાભાઇ કણજારિયાનું તા.10મીએ અવસાન થયું છે. બેસણું તા.13ને સોમવારે સાંજે 4થી 6 1-અ, ન્યુ મહાવીરનગર, માધવ હોલની પાછળ, ગાંધીગ્રામ, રાજકોટ ખાતે રાખેલ છે.

રાજકોટ: લોધિકા નિવાસી હાલ રાજકોટ રહેતા સુનિલભાઇ, ભુપેશભાઇ, સોનલબેનના પિતા તથા અવતાર સુનિલભાઇ ચૌહાણના દાદા તથા સ્વ. ઇશ્વરભાઇ ચૌહાણ, સ્વ. મનુભાઇ ચૌહાણ, સ્વ.િવક્રમભાઇ ચૌહાણ તથા સ્વ. અશોકભાઇ ચૌહાણના ભાઇ, હર્ષદભાઇ ગોરધનભાઇ ચૌહાણનું તા.10ના રોજ અવસાન થયું છે. બેસણુ: તા.11ને શનિવારે સાંજે 4થી 6 સાંઇબાબા મંદિર, 1/6 સુભાષનગર, રૈયા રોડ, આમ્રપાલી સિનેમા પાછળ, રાજકોટ ખાતે રાખેલ છે.

જામકંડોરણા: મૂળ કેશવાળા, હાલ જામકંડોરણા નિવાસી રમેશભાઇ વલ્લભભાઇ અભાણી (કાળુભાઇ) (ઉં.59)તે રવિભાઇ તથા શનિભાઇના પિતાશ્રી અને રસિકભાઇના બનેવીનું  તા.9ના રોજ અવસાન થયું છે. બેસણું તા.13ને સોમવારે સાંજે 4થી 6 તેમના નિવાસસ્થાન ઇન્દિરાનગર, પાણીના ટાંકા પાસે, જામકંડોરણા ખાતે રાખેલ છે.

જૂનાગઢ: અનિલભાઇ જયંતીભાઇ ગોહિલના પુત્ર, ભાગ્યેશજી (ઉં.30)તે વિનોદભાઇના ભત્રીજાનું તા.10ના અવસાન થયું છે. બેસણું તા.11ના સાંજે 5થી 6, ધ્રુજરેશ્વર મહાદેવ મંદિર, દુબડી પ્લોટ  ઢોરાઉપર, જૂનાગઢ ખાતે રાખેલ છે.

વાંકાનેર: ચોકસી લલિતભાઇ પરસોત્તમભાઇના પત્ની, લીલમબેન (ઉં.73)તે રમેશભાઇ, સ્વ.િકશોરભાઇના      ભાભી તેમજ કૌશિકભાઇ, રશ્મીબેન, જયશ્રીબેન તથા બીનાબેનના માતુશ્રીનું તા.10ના રોજ અવસાન થયું છે. બેસણું તા.11ને શનિવારે સાંજે 4થી 6 શ્રીફળેશ્વર મહાદેવ મંદિર, જડેશ્વર રોડ, વાંકાનેર ખાતે રાખેલ છે.

રાજકોટ: ચંદ્રેશભાઈ ચીમનલાલ લાઠીગ્રાના પત્ની હંસાબેન (ઉં.62) તે નિકુંજભાઈ, મુકુંદભાઈ, સ્નેહાબેન વિરેનકુમાર ગેડિયાના માતુશ્રીનું તા.9ના અવસાન થયું છે. બન્ને પક્ષનું બેસણું તા.11ને શનિવારે સાંજે 4થી 6, માતૃ એસ્ટીલા એપાર્ટમેન્ટ, 150 ફૂટ રીંગ રોડ, માધાપર-બેડી રોડ, મારુતી-સુઝુકીના સર્વિસ સ્ટેશન પાસે, રાજકોટ ખાતે રાખેલ છે.

કેશોદ: પ્રવિણચંદ્ર મોહનલાલ કાચેલા (ઉં.73) તે રમેશભાઈના મોટાભાઈ તથા મનીષભાઈ, મિતુલભાઈ, કિરણબેન (તાલાલા)ના પિતાશ્રીનું તા.10ના અવસાન થયું છે. ઉઠમણું તથા પિયર પક્ષની સાદડી તા.11ને શનિવારે સાંજે 4થી 6, લોહાણા મહાજન વાડી, આંબાવાડી, કેશોદ ખાતે રાખેલ છે.

કોડિનાર: પરજિયા સોની કાન્તાબેન (ઉં.81) તે સ્વ.નંદલાલ મોહનલાલ સાગરના પત્ની તથા કૌશિકભાઈ, ભાવેશભાઈ, ઉષાબેન જીતેન્દ્રકુમાર ઘઘડા તથા ગીતાબેન ચેતનકુમાર ઘઘડાના માતુશ્રી, તે અમુભાઈ, નાનુભાઈ તથા સ્વ.રસીકભાઈ સાગરના ભાભીનું તા.7ના અવસાન થયું છે. બેસણું તા.13ને સોમવારે સોનીવંડી, કોડિનાર ખાતે સવારે 10થી 6 રાખેલ છે.

રાજકોટ: સ્વ.શશીકાંત તેજપાલ મહેતાના પત્ની કપીલાબેન તે ચંદ્રેશભાઈ, જીતેશભાઈ, વિદેશભાઈના માતુશ્રી તથા ભૂમિબેન, હીનાબેન, નીતાલીબેનના સાસુ અને નિમિત, ફોરમ, આયુષીના દાદીમા, હેમચંદભાઈ સોભાગ્યચંદ બાવીશીના પુત્રી તથા સ્વ.િનરંજનભાઈ, કિરીટભાઈ, કિશોરભાઈ તથા નયનાબેન શૈલેષભાઈ મોદીના બેનનું અવસાન થયું છે. ઉઠમણું, પ્રાર્થનાસભા તા.11ના રોજ સવારે 10 વાગ્યે, શેઠ ઉપાશ્રય, પ્રસંગ હોલ પાસે, 150 ફૂટ રીંગ રોડ, રાજકોટ ખાતે છે.

જામખંભાળિયા: ઈલાબેન (આરતીબેન) કાનાણી (ઉં.43) તે બિપીનભાઈ કાનાણીના પત્ની તથા પ્રભુદાસ શિવલાલ ચંદારાણા (ઠક્કર) અમદાવાદના દીકરી તથા પ્રણવ ચંદારાણાના બેન તથા દેવ અને અનવીના માતા તથા બીજલબેન, સોનલબેન તથા ગોપીબેનના ભાભીનું તા.9મીએ અવસાન થયું છે. પ્રાર્થનાસભા તથા પિયર પક્ષની સાદડી ભાઈઓ તથા બહેનો માટે તા.10ને શુક્રવારે સાંજે 4થી 4-30, જલારામ મંદિર ખાતે રાખવામાં આવેલ છે.

બાબરા : મગનભાઈ દુદાભાઈ સાણંદિયા (ઉં.78) (ખાખરિયાવાળા) તે શાંતિભાઈ, વિનુભાઈ, અશોકભાઈના પિતાનું તા.10ના રાજે અવસાન થયું છે.

જામનગર : જશાપર નિવાસી સુરેશભાઈ ઓધવજીભાઈ ભટ્ટના પત્ની દક્ષાબેન તે વિનુભાઈ, કુસુમબેનના ભાભી, મેહુલભાઈ, ચેતનાબેનના માતુશ્રી, નૃપેશના દાદીમાં, મહેક પંડયાના નાનીમાનું તા.9મીએ અવસાન થયું છે. બેસણું તા.11ના રાજે સાંજે 4થી 5 તેમના નિવાસસ્થાન જશાપર (ભાણવડ) ખાતે રાખેલ છે.

જેતપુર : દિનેશભાઈ બચુભાઈ હિંગુ (ઉં.78) તે અશ્વિનભાઈ, મનીષભાઈ, વિપુલભાઈના પિતા તથા સ્વ.ગોરધનભાઈ, અમૃતલાલ, રમણીકભાઈનું નટુભાઈ, સ્વ.પ્રવિણભાઈ, અરવિંદભાઈ, જોસનાબેનના ભાઈનું તા.8ના રોજ અવસાન થયું છે. બેસણું તા.13ને સોમવારે સાંજે 4થી 6 ખોડપરા, સોરઠિયા દરજી જ્ઞાતિની વાડી, જેતપુર મુકામે રાખેલ છે.

ગોંડલ : શાંતાબેન મનરૂપગીરી ગોસ્વામી તે મહંત ભૂપેન્દ્રપુરીજી, નરેન્દ્રગીરી, ચમનગીરીના માતુશ્રી તથા ધવગીરી, મિલનગીરીના દાદીનું તા.9મીએ અવસાન થયું છે. બેસણું તા.13ને સોમવારે સાંજે 4થી 6 દશનામ ગોસ્વામી સમાજની વાડીએ કોલેજ પાસે ગોંડલ ખાતે રાખેલ છે.