• શનિવાર, 01 એપ્રિલ, 2023

Breaking News

avsan nondh

રાજકોટ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના પ્રમુખ ડી.વી. મહેતાના પિતાશ્રીનું અવસાન

રાજકોટ : વ્રજલાલ મોહનલાલ મહેતા (ટંકારા)વાળા તે તારાબહેન મહેતાના પતિ, રાજેન્દ્રભાઈ, વિજયભાઈ, સ્વ.હરીશભાઈ, સ્વ.જ્યોતિબેન વોરા, ધર્મેન્દ્રભાઈ વ્રજલાલ મહેતા (ડી.વી.મહેતા) (રાજકોટ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના પ્રમુખ) અને કમલેશભાઈના પિતાશ્રી તથા પ્રશાંત રાજેન્દ્રકુમાર મહેતા, સિદ્ધાર્થ રાજેન્દ્રકુમાર મહેતા, કુશ હરીશભાઈ મહેતા, જય ધર્મેન્દ્રભાઈ મહેતા, દીપ કમલેશભાઈ મહેતા, ગૌરવ રાજુભાઈ વોરાના દાદાનું તા.11ના અવસાન થયુ છે. સ્વર્ગસ્થના નિવાસસ્થાનથી મોટા મૌવા સ્મશાને જવા નિકળેલી અંતિમયાત્રામાં સામાજીક, શિક્ષણના અગ્રણીઓ વગેરેએ જોડાઈને શ્રદ્ધાંજલી અર્પી હતી.

 

જામનગર : પડાણા નિવાસી હાલ જામનગર ચંપકલાલ દેવરાજ સુમરિયા (પારેખ)ના પત્ની કાંતાબેન (ઉં.75) તે બિનોતા હરેશ ગોસરાણી, દિપેનના માતુશ્રી, હરેશ સોમચંદ ગોસરાણી, પ્રિતી દિપેનના સાસુ, સ્વ.શાંતિલાલ, સ્વ.ભગવાનજી દેવરાજ સુમરિયાના નાનાભાઈના પત્ની, સ્વ.લખમાબેન કચરા વોરા ગોઈજના દીકરીનું તા.11ના અવસાન થયું છે. સાદડી તા.12ના બપોરે 4.30થી 6.30 બેન્કવેટ હોલ, ઓશવાળ સેન્ટર એરોડ્રામ રોડ, જામનગર છે.

જેતપુર : અનુભાઈ જીવરાજભાઈ સરવૈયા (ઉં.62) તે જીવરાજભાઈ સરવૈયાના દીકરા, કિરીટભાઈ, કમલેશભાઈના ભાઈ, હિરેનભાઈ અને મયુર સરવૈયાના પિતાશ્રીનું તા.11ના અવસાન થયું છે. બેસણું તા.13ના સાંજે 4થી 6 તેમના નિવાસસ્થાન, જૂના પાંચપીપળા રોડ, શ્રી પાર્ક મેઈન રોડ, નવા બગીચાની બાજુમાં જેતપુર રાખેલ છે.

રાજકોટ: ગુર્જર સુતાર મૂળ ગામ ગોંડલ હાલ રાજકોટ પ્રભુદાસ કરશનદાસ અઘેરા (ઉં.વ.8પ) તે સ્વ.ચુનીભાઈ, સ્વ.કાન્તીભાઈ, સ્વ.દામજીભાઈ, વિનોદભાઈના ભાઈ, નરેન્દ્રભાઈ, મુકુંદભાઈ, જયશ્રીબેન અનુવાડિયાના પિતાશ્રી, રિદ્ધિ, ભાગ્યેશ, અભિના દાદાનું તા.9ના અવસાન થયું છે. બેસણું તા.13ના સાંજે 4.30થી 6, આનંદનગર હુડકો બ્લોક નં.4, ક્વાટર નં. એચ-17ર રાજકોટ છે.

રાજકોટ: દશા સો. વણિક અવંતીભાઈ કાનજીભાઈ ધ્રુવ (માંગરોળ-હાલ રાજકોટ) (ઉં.83) તે સ્વ. જયુસુખલાલ (ગાંધીનગર) તથા મહેશભાઈ (મુંબઈ)ના ભાઈ, પ્રતિભાબેનના પતિ, કલ્પેશ, હિમાંશુ તથા સંદીપના પિતાશ્રી, મહેક, શ્રેયા તથા પ્રિશાના દાદાનું તા.11ના અવસાન થયું છે. પ્રાર્થના સભા તા.13ના સાંજે 4.30થી 6.30 રાષ્ટ્રીય શાળા ખાતે છે. (લૌકિક ક્રિયા બંધ છે)

જસદણ: નિવાસી નવિનચંદ્ર મણીલાલ દોશી (ઉં.99) તે સ્વ.મગનભાઈ, સ્વ.પ્રભાબેન, સ્વ.નટુભાઈના મોટાભાઈ, સ્વ. ભૂપતરાય નરભેરામ મોદી રાજકોટના જમાઈ, રોહિતભાઈ, ધીરેનભાઈ, કીર્તિભાઈ, અભયભાઈ, ઊર્મીબેન નરેન્દ્રભાઈ કામદાર (વસઈ), પ્રતિભાબેન દોશીના પિતાશ્રીનું તા.11ના અવસાન થયું છે. ઉઠમણું તા.13ના સાંજે 4થી પ, ગાયત્રી મંદિર, નવા બસ સ્ટેન્ડ સામે, આટકોટ રોડ, જસદણ છે.

જૂનાગઢ: શ્રીમતી અર્ચનાબેન સુમનભાઈ મજમુદાર તે જીગીશાબેન ઉર્વીશભાઈ વસાવડા, હીમાબેન જગદીપભાઈ દેસાઈ, જાનકીબેન સંજીવભાઈ ઝાલાના માતૃશ્રીનું તા.11ના અવસાન થયું છે. સ્મશાન યાત્રા તા.1રને રવિવારે સવારે 9 કલાકે ડો.જગદીપભાઈ દેસાઈના નિવાસ સ્થાન, 403/રાયજીનગર શેરી નં.14થી નીકળશે. ઉઠમણું તા.13ને સોમવારે સાંજે પથી 6, રાયજીનગર સત્સંગ હોલ, જૂનાગઢ છે.

રાજકોટ: અનિરુદ્ધસિંહ પથુભા જાડેજા (ઉં.43)તે હરધ્રોળ રાજપૂત સમાજના પ્રમુખશ્રી પથુભા જશુભા (દાજીબાપુ)ના પુત્ર, મહિપતસિંહ, ધર્મેન્દ્રસિંહ, નરપતસિંહના ભાઈ, માનવેન્દ્રસિંહના પિતા, ભગીરથસિંહ, હિતેન્દ્રસિંહ, લક્કીરાજસિંહના કાકા, ઋષિરાજસિંહ, ગિરિરાજસિંહના મોટાબાપુનું તા.10ના અવસાન થયું છે. બેસણું તા.13ના સવારે 9થી સાંજના 6 સુધી તેમના નિવાસ સ્થાન મુ. ખાખરા, તા.ધ્રોલ છે.

રાજકોટ: ગુરુદતભાઈ અરવિંદભાઈ દવેના પુત્ર મંત્ર તે સ્વ.અરવિંદભાઈ સત્યસ્વરૂપભાઈ દવે (અમૃતસર નિવાસી હાલ રાજકોટ)ના પૌત્ર, વિનોદભાઈ ગીરજાપ્રસાદ દવે (આકાશવાણી)ના દોહીત્રનું તા.11ના અવસાન થયું છે. બેસણું તા.13ના સાંજે 4થી 6, હળવદ બ્રાહ્મણ બોર્ડિંગ, એસ્ટ્રોન ચોક, રાજકોટ છે.

માનપર: મોતીબેન રામજીભાઈ તેરૈયા (ઉં.10પ)તે રવિશંકરભાઈ, દેવશંકરભાઈ, લીલાધરભાઈ, રમણીકભાઈ, દિનેશભાઈ અને કલ્યાણજીભાઈના માતૃશ્રીનું તા.10ના અવસાન થયું છે.

રાજકોટ: કારડિયા રાજપુત કિશોરસિંહ દાનસિંહ પરમારના પુત્ર ગજેન્દ્રસિંહ (ઉં.પ9) તે કિરીટસિંહ કિશોરસિંહ પરમારના નાનાભાઈ, રાજેન્દ્રસિંહના મોટાભાઈ, વિવેકસિંહના પિતાશ્રીનું તા.11ના અવસાન થયું છે. બેસણું તા.13ના સાંજે 4થી 6, ધારેશ્વર મહાદેવ મંદિર, ભક્તિનગર સર્કલ, રાજકોટ છે.

રાજકોટ: ઘેલારામજી જ્ઞાનિના સ્વ. વસંતરાય ગીરધરલાલ રાજ્યગુરુના પત્ની જાગૃતિબેન વસંતરાય રાજ્યગુરુ તે પ્રિતિબેન અજ્યકુમાર જોષી, નિલેશભાઈ, ઉદયભાઈના માતૃશ્રી, કેયુર તથા યુગના દાદીનું તા.10ના અવસાન થયું છે. બેસણું તા.13ના સાંજે પથી 6 કલાકે ભક્તિ આશ્રમ, એ.જી.સોસાયટી ચોક, કાલાવડ રોડ, રાજકોટ છે.

મહુવા: સ્વ.જવાહર નારણદાસ પાંધીના પત્ની મંજુલાબેન (ઉં.70) તે રોહિતભાઈ, ગજેન્દ્રભાઈ, આશિષભાઈના માતૃશ્રી, શીતલ, ભાવિના, હેતલના સાસુ, તુલસીદાસ, સ્વ.કાંતિલાલ, ઘનશ્યામભાઈ, સ્વ. લીલાવતીબેન જોબનપુત્રા, કુસુમબેન માનસતાના ભાઈના પત્ની, પિયરપક્ષે સ્વ.પરમાનંદ મોરારજી ગઢિયા, સ્વ.અમૃતલાલના બેનનું તા.11ના અવસાન થયું છે. પ્રાર્થનાસભા તા.13ના સાંજે 4થી પ, ભવાની રેસીડેન્સી, એ-રોજકી, વીટીનગર રોડ, મહુવા છે. પિયર પક્ષ તરફથી સાદડી સાથે છે.

રાજકોટ: છત્રાસા નીવાસી હાલ રાજકોટ સ્વ.નાગરદાસ લીલાધર અવલાણીના જમાઈ મુકેશકુમાર છોટાલાલ સંઘવી તે કિશોરભાઈ, દિનકર, રોહીત, સ્વ.હેમલતાબેન મોદી, હસુબેન શાહ, પ્રફુલ્લાબેન મહેતા, સ્વ.મીનાબેન નાગડા, ભાવનાબેન શાહના બનેવીનું, મધુબેનના પતિ, જય સંઘવીના પિતાશ્રીનું તા.9ના અવાસન થયું છે.

તાલાલા ગિર: ધાવા ગિરના જમનભાઈ ભુરાભાઈ રામાણી (ઉં.98)તે કરશનભાઈ, કાંતિભાઈના પિતા, પરેશભાઈ, રાકેશભાઈ, પ્રદ્યુમનભાઈના દાદાનું તા.11ના અવસાન થયું છે.