રાજકોટ: પ્રફુલ્લભાઈ નવનીતરાય હાથી (ઉં.78) તે હંસાબેનના પતિ, તે હેમાલી, નીરવના પિતા, તે યશેષભાઈના સસરા, તે રેણુકાબેન, વંદનાબેન અને અતુલભાઈના ભાઈ, તે પરમેશ્વરીના કાકા, તે દેવાંશી અને ધન્યના નાનાનું તા.17ના અવસાન થયું છે. પ્રાર્થનાસભા તા.19ના સાંજે 5થી 6, ચંદ્રમૌલેશ્વર મંદિર, ગંગોત્રી ડેરી વાળી શેરી, સાધુવાસવાણી રોડ, રાજકોટ છે.
રાજકોટ: ચંપકભાઈ ભુરાભાઈ વ્યાસ (ઉં.90) તે જગદીશભાઈ, રમેશભાઈ, પ્રવિણભાઈ, બકુલભાઈના પિતાશ્રીનું તા.17ના અવસાન થયું છે. બેસણું તા.20ના સાંજે 4થી 6, હાઉસિંગ બોર્ડ-4, નીલકંઠ પાર્ક, શેરી નં.4, કાલાવડ રોડ, રાજકોટ ખાતે છે.
રાજકોટ: બાલુબેન ભીખાભાઈ બરાળિયા (આહિર)(ઉં.76) તે ભીખાભાઈના પત્ની, તે નિર્મળભાઈ, બહાદુરભાઈ, અરજણભાઈ, દિનેશભાઈ, રશ્મીબેનના માતુશ્રી, તે ભવદીપ, દિપ, રીધમ, બિરાજ, રવિનાબેન, અમિતાબેન, ડો.આરાધનાબેન, કાશ્મીરાબેન, પ્રિન્સીબેન અને નેન્સીબેનના દાદીનું તા.16ના અવસાન થયું છે. બેસણું તા.18ના સાંજે 4થી 6, માધવ, નારાયણનગર શેરી નં.1, ગાયત્રીનગર મેઈન રોડ, રાજ બેંકની સામેની શેરી, રાજકોટ છે.
જામનગર : શ્રી નથુ તુલસી ઔદિચ્ય ગોહિલવાડી બ્રાહ્મણ જ્ઞાતિ સમાજ જામનગર નિવાસી સ્વ.િવનોદચંદ્ર ખોડીદાસ ઉપાધ્યાયના પત્ની પુષ્પાબેન (ઉ.82) તે જીગ્નેશભાઈ (બેંક ઓફ બરોડા), ચેતનભાઈ (કલેકટર કચેરી), જાગૃતિબેન શૈલેશકુમાર વ્યાસના માતુશ્રી, શૈલેષકુમાર કૌશિકભાઈ વ્યાસ (વડોદરા) ના સાસુનું તા.17ના અવસાન થયું છે. ઉઠમણું તા.18ના સાંજે 5 થી 5.30 પાબારી હોલ, તળાવની પાળ ભાઈઓ તથા બહેનો માટે છે. લૌકીક ક્રિયા બંધ છે.
રાજકોટ : મચ્છુ કઠિયા લુહાર જ્ઞાતિના ચેતનભાઈ બોઘાભાઈ આલોડીયાના પુત્ર કેવલ (ઉ.30) તે નરેન્દ્રભાઈ, વિનોદભાઈ, ભત્રીજાનું તા.17નાં અવસાન થયું છે. બેસણું તા.18ના 4 થી 6 કલ્પવન ગોંડલ રોડ, ખોડીયાર હોટલ પાસે, રાજકોટ છે.
ધ્રોલ : જયશ્રી વિરલભાઈ કોટેચા (જલ્પા) તે ધ્રોલ નિવાસી વિરલભાઈ છોટાલાલ કોટેચાના પત્ની, હેતના માતુશ્રી, રાજકોટ નિવાસી સ્વ.નવિનચંદ્ર પ્રાગજીભાઈ પુજારાની પુત્રીનું તા.17નાં અવસાન થયું છે. ટેલીફોનીક બેસણું તા.18નાં સાંજે 4 થી 5 રાખેલ છે.
જેતલસર : જેતલસર જંકશન નિવાસી માજી સરપંચ ગોરધનભાઈ કાનજીભાઈ વાઘેલા (ઉ.67) તે રમેશભાઈના મોટાભાઈ, રવિભાઈ, ધીરેન્દ્રભાઈ વાઘેલા (હેડ કોન્સ્ટેબલ, ભાયાવદર પોલીસ સ્ટેશન)ના પિતા, રોહનના દાદાનુંતા.16ના અવસાન થયું છે. બેસણું તા.20નાં સાંજે 4 થી 6, બાલકેશ્વર નગર, રેલવે કો ઓપરેટીવની સામે, જેતલસર જંકશન છે.
જામનગર : હરીશભાઈ વિરજીભાઈ રાયઠઠ્ઠા (ઉ.71) તે સ્વ.િવરજીભાઈ પુરૂષોતમભાઈ રાયઠઠ્ઠા (કોલસાવાળા)ના પુત્ર, પ્રમોદીનીબેનના પતિ, બોસ્કી અને હાર્દિકના પિતા, નિલેશકુમાર દિલીપભાઈ ધનેચાના સસરા, ભીખુભાઈ, નવીનભાઈ, નરેન્દ્રભાઈ, સતીષભાઈ, ભુપેન્દ્રભાઈ, ઉર્મિલાબેન અનિલકુમાર બગડાઈ, ઈલાબેન મહેન્દ્રકુમાર મોરઝરીયાના ભાઈનું તા.16ના અવસાન થયું છે. ઉઠમણું પીયર પક્ષની સાદડી સાથે તા.18ના સાંજે 4 કલાકે ભાઈઓ, બહેનો માટે પાબારી હોલ, તળાવની પાળે, જામનગર છે.
જૂનાગઢ : સ્વ.હરિભાઈ ભાણજીભાઈ દલસાણીના પુત્ર બેજુભાઈ (ઉ.40) તે રસીલાબેન હરિભાઈના પુત્ર, જીગરભાઈ, જીજ્ઞાસાબેન જીગ્નેશકુમાર બારીયાના ભાઈ, દિનેશભાઈના ભત્રીજા, ધવલના પિતરાઈ ભાઈનું અવસાન થયું છે. બેસણું તા.18ના બપોરે 3.30 થી 5.30 જાગનાથ મહાદેવ મંદિર, તળાવ દરવાજા, જૂનાગઢ છે.
રાજકોટ : મૂળ નટવર હાલ, જયુબેલી નિવાસી શાંતાબેન નારણજી જોષી (ઉ.88) તે સ્વ.નારણજી પ્રેમજી જોષીના પત્ની, મનસુખલાલ, મુકેશભાઈ તથા રેખાબેન કાંતિલાલ થાનકીના માતુશ્રી, હંસાબેન, ઈલાબેનના સાસુ, હિરેન, સુનિલ, ભાવિક, શીતલના દાદીમાનું તા.17ના અવસાન થયું છે. પ્રાર્થનાસભા, ઉઠમણું તા.23ના સાંજે 4 થી 5 જ્ઞાનેશ્વર મહાદેવ મંદિર, જયુબેલી બરડાઈ બ્રહ્મ સમાજ સામે છે.
રાજકોટ : રંજનાબા જીતેન્દ્રસિંહ સોલંકી તે રાજેન્દ્રસિંહ, નિલેશસિંહ, ધર્મેન્દ્રસિંહના માતુશ્રીનું તા.16ના અવસાન થયું છે. બેસણું તા.18ના સાંજે 4 થી 6 ગુર્જર રાજપુત ક્ષત્રિય સમાજની વાડી, 2-િવદ્યાનગર મેઈન રોડ, રાજકોટ છે.
પોરબંદર : શીતલબેન (ઉ.39) તે સંજયભાઈ જેન્તીલાલ થાનકીના પત્ની, પ્રિયંકાના માતુશ્રી, જેન્તીલાલ લાલજી થાનકીના પુત્રવધુ, ગીતાબેન લાભશંકર સાણથરાના ભાભી, નરોત્તમભાઈ ભગવાનજીભાઈ સાણથરાના પુત્રીનું તા.16ના અવસાન થયું છે. પ્રાર્થનાસભા તા.20ના 4 થી 6 ઝુંડાળામાં આવેલ બર્ડાઈ બ્રાહ્મણ વિદ્યોતેજક યુવક મંડળ ખાતે છે.