• શનિવાર, 18 મે, 2024

લોકશાહી પર્વે મતદારોમાં જુસ્સો લાવતી ‘િવરાટ રંગોળી’

ગુજરાતમાં આગામી તા.7મીએ મંગળવારે લોકસભા સામાન્ય ચૂંટણી-2024 માટે મતદાન યોજાનાર છે, ત્યારે અમદાવાદ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા મતદારોને જાગૃત કરવા માટે ચાલતા વિવિધ કાર્યક્રમોનાં ભાગરૂપે આલ્ફા વન (અમદાવાદ વન) મોલ ખાતે 60 બાય 12 ફૂટની વિશાળ રંગોળી બનાવવામાં આવી છે. જેમાં ‘ચુનાવ કા પર્વ’, ‘દેશ કા ગર્વ’, ‘અવસર લોકશાહીનો, મારા ભારતનો..’, ‘10 મિનટ દેશ કે લીએ..’, ‘મતદાન અવશ્ય કિજિએ..’ જેવા મતદાન જાગૃતિના વિવિધ સૂત્રો તથા ભારત અને ગુજરાતનો નકશો, ચૂંટણી પંચના લોગો વગેરે પ્રતિકોને રંગોળીમાં વણી લઈ અનોખી રીતે મતદાન જાગૃતિનો કરાયેલો પ્રયાસ આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. (રમેશ દવે)

 

ઇ-પેપરના નવા શુલ્ક