• મંગળવાર, 28 નવેમ્બર, 2023

ભારતીય સિનેમામાં વિશિષ્ટ યોગદાન બદલ માધુરીને વિશેષ સન્માન

મુંબઈ, તા.20: બોલીવૂડની અભિનેત્રી માધુરી દીક્ષિતને પ4મા ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયામાં ભારતીય સિનેમામાં અસાધારણ યોગદાન બદલ વિશેષ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવશે. કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે એક્સ સોશિયલ મીડિયા ઉપર કરેલી પોસ્ટમાં આ વિશે ઘોષણા કરી હતી. જેમાં કહેવામાં આવ્યું હતું કે, પ્રતિભાશાળી અને કરીશ્માઈ અભિનેત્રી માધુરી દીક્ષિતને ભારતીય સિનેમામાં યોગદાન બદલ વિશેષ સન્માન પ્રદાન કરવામાં આવી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે, આઇએફએફઆઇનાં પ4મા સંસ્કરણનો આજથી ગોવાનાં પણજીમાં શ્યામા પ્રસાદ મુખરજી સ્ટેડિયમમાં આરંભ થયો છે.

Sports

ભારતનું લક્ષ્ય શ્રેણી કબજે કરવી: આજે ત્રીજો T-20 પ્રવાસી ટીમ ઓસ્ટ્રેલિયા પર શ્રેણી જીવંત રાખવાનું દબાણ November 28, Tue, 2023

Crime

મોરબીમાં દલિત યુવાનને ચપ્પલ ચટાવનાર યુવતી-બે સાગરીત પોલીસમાં હાજર લૂંટની કલમનો ઉમેરો: અન્ય સાગરીતોની શોધખોળ November 28, Tue, 2023