ચક્ષુદાન
રાજકોટઃ મનસુખભાઇ
વિઠ્ઠલદાસ બુદ્ધદેવનુ‘
અવસાન થતા
તેમના પરિવારની
ઇચ્છા અનુસાર
તથા જનકલ્યાણ
ટ્રસ્ટની પ્રેરણાથી
ચક્ષુદાન કરાયુ‘
છે.
જનકલ્યાણ સાર્વજનીક
ચેરીટેબલ ટ્રસ્ટની
પ્રેરણાથી આ
અ‘ગદાન, ત્વચાદાન,
ચક્ષુદાન, દેહદાન
જાગૃતિ અભિયાનમા‘
કુલ 848મુ‘
ચક્ષુદાન થયુ‘
છે. એપ્રિલ-26મા‘
દસમુ‘ ચક્ષુદાન
થયુ‘ છે.
સમગ્ર ગુજરાતમા‘
ચક્ષુદાન, સ્કીન
ડોનેશન, દેહદાન
માટે જનકલ્યાણ
ટ્રસ્ટના ચેરમેન,
ઉમેશ મહેતાઃમો.
94285 06011નો સ‘પર્ક
કરવા જણાવાયુ‘
છે.
જામનગરઃ મુળ
ગામ છાડુરા
(કચ્છ) હાલ
જામનગર નિવાસી
લક્ષ્મીબેન ખીમજીભાઇ
હેમરાજભાઇ ગજરા
તે હરિશભાઇ,
મહેશભાઇ, કૌશિકભાઇ
(ન્યુઝ પેપર
એજન્ટ)ના‘
માતુશ્રી તથા
સ્વ.શ‘કરભાઇ,
શિવજીભાઇ, પ્રવિણભાઇ,
સુરેશભાઇ, જગદીશભાઇ,
ભરતભાઇ, સતીષભાઇના‘
ભાભીનુ‘ તા.2ના
રોજ અવસાન
થયુ‘ છે.
ઉઠમણુ‘ તા.3ના
સા‘જે 6 થી
7 કચ્છી ભાનુશાળીની
વાડી, 58 દિ.
પ્લોટ, જામનગર
ખાતે રાખેલ
છે.
રાજકોટઃ મૂળ
જૂનાગઢ, હાલ
રાજકોટ નિવાસી
ચ‘દ્રકાન્ત
મથુરાદાસ નાગ્રેચા
(ઉ.77) તે
સ્વ. ધીરજબેન
મથુરાદાસ નાગ્રેચાના
પુત્ર, ગ‘.સ્વ.
જયશ્રીબેનના પતિ,
સ્વ. શા‘િતભાઇ,
જય‘તભાઇ, પ્રવિણાબેન,
નયનાબેનના ભાઇ,
જીગ્નેશભાઇ, જાગૃતભાઇના
પિતા, ક્રિસ,
નાયસા, હિયાના
દાદાનુ‘ તા.1
ના રોજ
અવસાન થયુ‘
છે. ઉઠમણુ‘
તા.4 ને
સોમવારે સા‘જે
5 થી 6, શ્રી
પ‘ચનાથ મહાદેવ
મ‘િદર, લીમડા
ચોક, રાજકોટ
ખાતે રાખેલ
છે.
રાજકોટઃ જૂનાગઢ
વાળા, હાલ
રાજકોટ સ્વ.
દિલસુખરાય વ્યાસના‘
પુત્ર, મહેશભાઇ
(ઉ.69) તે
સ્વ. હ‘સાબેન
જયપ્રકાશ જોષીના
ભાઇ તેમજ
મનીષભાઇ જોશી
(વોર્ડ ન‘બર-14
ના ઉપપ્રમુખ)
તથા વિશાલભાઇના‘ મામાનુ‘
તા.1ના
રોજ અવસાન
થયુ‘ છે.
બેસણુ‘ઃ તા.4
ને સોમવારે
સા‘જે 4-30 થી
6-30 નથુ તુલસી
બ્રાહ્મણની વાડી,
9/ગોપાલનગર, ગાયત્રીનગર
મેઇન રોડ,
ડો. રાજાણીના‘
દવાખાના પાસે,
રાજકોટ ખાતે
રાખેલ છે.
રાજકોટઃ અશ્વિનભાઇ
નારણદાસભાઇ મોરઝરિયા
(ઉ.68) (રાજેશ
સ્ટીલ, ચા‘દની
મેટલ પરફોરેટર્સ)
તે કિશોરભાઇ
(રઘુવીર ફર્નિચર),
સુધીરભાઇ (બાલાજી
મેટલ પરફોરેટર્સ),
પ્રકાશભાઇ મોરઝરિયાના
મોટાભાઇ, જયમીન,
ચા‘દની વિશાલકુમાર
ઘાડીયા અને
ભૂમિ મોરઝરિયાના
પિતા, સ્વ.
નારણદાસ નાથાલાલ
રાડિયાના જમાઇ,
રમેશભાઇ વલ્લભદાસ
રાચ્છ (રવિ
મેટલ ટ્રીટમેન્ટ)ના
ભાણેજ, નિશા‘ત
અને જિમિત
મોરઝરિયાના ભાઇજીનુ‘
તા.1ને
શનિવારે અવસાન
થયુ‘ છે.
પ્રાર્થના સભા
તથા સ્વસુર
પક્ષની સાદડી
તા.4ને
સોમવારે રાષ્ટ્રીયશાળા,
મનહર પ્લોટ
રાજકોટ ખાતે
સા‘જે 5 થી
6-30 છે.
વડીયાઃ સવિતાબેન
શિવલાલભાઇ દવે
(ઉ.84) તે
સુખદેવભાઇ તથા
જોતીબહેન જીતેન્દ્રભાઇ
બામટા તેમજ
ગીતાબહેન પરેશભાઇ
તેરૈયાના માતા,
ગૌરવના દાદી,
વિજયભાઇ ભીખુભાઇ
દવે (જસદણ)ના
મોટા બાનુ‘
તા.2ના
અવસાન થયુ‘
છે.
રાજકોટઃ બાબરા
નિવાસી રજનીકા‘તભાઇ
નાનાલાલભાઇ તન્ના
(ઉ.72) તેઓ
અન‘તરાયભાઇ,
વિનોદરાયભાઇ, જીતેન્દ્રભાઇના
ભાઇ તથા
ભાવનાબેન ભીડોરાના
ભાઇ તેમજ
સોનલબેન, વૈશાલીબેનના
સસરા અને
જૈનીલ, દિવ્યા‘ગ,
ક્રિષાના દાદાનુ‘
તા.1ના
અવસાન થયુ‘
છે. બેસણુ‘
તા.4 ને
સોમવારે લોહાણા
મહાજનવાડી, બાબરા
ખાતે સા‘જે
5 થી 6 છે.
પિયર પક્ષની
સાદડી સાથે
છે.
રાજકોટઃ પ્રફૂલકુમાર
(ઉ.68) તે
ગોવિ‘દદાસ ગોરધનદાસ
લુક્કાના પુત્ર,
પ્રવિણભાઇ, કિરીટભાઇ,
જગદીશભાઇ, ર‘જનબેન
તથા હ‘સાબેનના
ભાઇ તથા
ગોરધનદાસ ડાયાભાઇ
સવજીયાણી (શેઠ
વડાલા)ના
જમાઇ તથા
રવિભાઇ અને
ધરાબેનના પિતાનુ‘
તા.1 ના
અવસાન થયુ‘
છે. ઉઠમણુ‘
તથા સાસરા
પક્ષની સાદડી
તા.4 ને
સોમવારે સા‘જે
5 થી 6 વિશ્વેશ્વર
મ‘િદર, મવડી
મેઇન રોડ,
રાજકોટ ખાતે
છે.