ચક્ષુદાન
ધોરાજી:
ધોરાજીના ડો. ભાવીનભાઇ ધીરજલાલ વઘાસીયા રહે. જામનગરનું અવસાન થતા પરિવારજનોએ સ્વ. ભાવીનભાઇ
વઘાસીયાનાં ચક્ષુદાન કરવા અંગે ધોરાજી માનવ સેવા યુવક મંડળના ધર્મેન્દ્ર બાબરીયા અને
સાગર સોલંકીને જાણ કરાતા સરકારી હોસ્પિટલ ધોરાજીનાં અધિક્ષક ડો. જયેશ વેસેટીયન, ડો.
રાજ બેરા અને મેડિકલ ટીમના દિપકભાઇ પારધી, તેમની ટીમે ધોરાજી સ્મશાન ગૃહ ખાતે ચક્ષુદાન
સ્વિકાયું આ તકે જીગ્નેશભાઇ વઘાસીયા, ધવલભાઇ
વઘાસીયા, વિજયભાઇ વઘાસીયા, ચિરાગભાઇ, રાજુભાઇ વઘાસીયા, હિતેશભાઇ, જતીનભાઇ વગેરેની ઉપસ્થિતિ
હતી.
રાજકોટ:
દશા શ્રીમાળી જૈન શ્રી વિલાસબેન તે સ્વ. જયંતીલાલ જમનાદાસ શાહના પત્ની, સ્વ. અમૃતલાલ
ગાઠાણીની પુત્રી, સ્વ. જયસુખભાઇ, સ્વ. વિનોદભાઇ, સ્વ. જગદીશભાઇ, સ્વ. જયાબેન દોશી,
સ્વ. ગુલાબબેન લાઠીયા, સ્વ. અરૂણાબાઇ મહાસતી અને રંજનબેન દેસાઇના બહેન, સનતભાઇ, રાજેશભાઇ,
ગિરીશભાઇ, અલ્કેશ અને ભાવનાના માતા, પીનાબેન, સુધાબેન, રીટાબેન, સેંજલબેનના સાસુનું
તા.13ના અવસાન થયું છે. બેસણું તા.21નાં સાંજે 4 થી 5 શિલ્પન નોવા, બી/3/202, ગંગોત્રી
પાર્ક મેઇન રોડ, યુનિ. રોડ, રાજકોટ છે.
રાજકોટ:
સ્વ. હસમુખરાય વીરચંદભાઇ રાયચુરા તે ભારતીબેનના પતિ, પિયુષભાઇ, પ્રીતિબેન પ્રદીપકુમાર
વસાણી, જ્યોતિબેન મુકેશકુમાર સાયાણીના પિતા,
દિપકભાઇ, જીતુભાઇ રાયચુરાના ભાઇ, સ્વ. શાંતિલાલ મોરારજી ખખ્ખર પરિવારના જમાઇનું તા.19ના
અવસાન થયું છે. બેસણું તા.21નાં સાંજે 4 થી 6 સ્વામિનારાયણ મંદિર, યોગી હોલ, કાલાવડ
રોડ, રાજકોટ સસરા પક્ષનું બેસણું સાથે છે.
રાજકોટ:
નરેશભાઈ પ્રતાપભાઈ ચાવડા (ઉં.75) મુળ ગોંડલવાળા હાલ રાજકોટ તે ગીતાબેન એન.વાલા (અમદાવાદ),
અતુલભાઈ પ્રતાપભાઈ ચાવડા (ગોંડલ)ના મોટાભાઈ, ભાવિતા શૈલેષકુમાર પરમાર, શિતલ નરેશભાઈ
ચાવડા, સોનલ કેતનભાઈ ઢોલ (ગોંડલ), સેજલ મહેશકુમાર ચૌહાણના પિતા, પ્રેમજીભાઈ સુખાભાઈ
મકવાણાના જમાઈ, હિતેશભાઈ, પંકજભાઈના બનેવી, સિદ્ધાર્થ, વિરાજ, કાવ્યરાજ, ખુશી, ભવ્યરાજના
નાનાનું તા.18ના અવસાન થયું છે. બેસણું તા.21ના સાંજે 4 થી 6, અંબાધામ, કૃષ્ણનગર મેઈન
રોડ, પરાસર પાર્ક-2, વોરા સોસાયટી, જામનગર રોડ, રાજકોટ છે.
રાજકોટ:
લાખીબેન ચનાભાઈ કુંવરીયા તે નટુભાઈના માતાનું અવસાન થયું છે. બેસણું તા.21ના બપોરે
4 થી રણછોડનગર, શેરી નં.12, 15, નંબર સ્કૂલની પાસે, કુવાડવા રોડ, રાજકોટ છે.
રાજકોટ:
હસમુખરાય વીરચંદભાઈ રાયચુરા તે ભારતીબેન હસમુખરાય રાયચુરાના પતિ, પિયુષભાઈ હસમુખરાય
રાયચુરા, પ્રીતિબેન પ્રદીપકુમાર વસાણી, જ્યોતિબેન મુકેશકુમાર સાયાણીના પિતા, દિપકભાઈ,
જીતુભાઈના ભાઈ, સ્વ.શાંતિલાલ મોરારજી ખખ્ખર પરિવારના જમાઈનું તા.19ના અવસાન થયું છે.
બેસણું તા.21ના સાંજે 4 થી 6, સ્વામિનારાયણ મંદિર, યોગી હોલ, કાલાવડ રોડ, રાજકોટ છે.
સાસરી પક્ષનું બેસણું સાથે છે.
રાજકોટ:
નીતિનભાઈ બી.શેઠ (ઉં.63) તે સ્વ.મનોરમાબેન જયકિશોરભાઈ મહેતાના જમાઈ, કેતનાબેનના પતિ,
ફ્રાન્સીના પિતા, ભાવેશભાઈ વખારીયાના સસરા અને આયુષના નાનાનું તા.20ના અવસાન થયું છે.
ઉઠમણું તા.21ના બપોરે 4 કલાકે સ્થાનકવાસી જૈન મોટા સંઘ, કોઠારીયા નાકા પાસે, રાજકોટ
છે.
ટોબરા:
ઔદીચ્ય ઝાલાવાડી ચારણીયા સમવાય જ્ઞાતિના ચંપાબેન મોતીલાલભાઈ જોષી (ઉં.95) તે સ્વ.મોતીલાલ
હરજીવનભાઈ જોષીના પત્ની, પ્રવિણભાઈ, ભૂપેન્દ્રભાઈ, સુરેશભાઈ તથા પુષ્પાબેન પંડયા, કુસુમબેન
રાવલના માતા, યોગેશભાઈ, સંજયભાઈ, અલ્પેશભાઈ, ચિરાગભાઈ, રવિભાઈ, પ્રશાંતભાઈના દાદીનું
તા.20ના અવસાન થયું છે. બેસણું તા.24ના સવારે 9 થી સાંજે 5 સુધી તેમના નિવાસ સ્થાન
ટોબરા મુકામે છે.
રાજકોટ:
ઔદિચ્ય ગઢીયા બ્રાહ્મણ સુરેન્દ્ર હરિલાલ વ્યાસ (ઉં.90) તે સ્વ.હરિલાલ ટી.વ્યાસના પુત્ર,
ભુવન વ્યાસ, મીનલ રાજ્યગુરૂના પિતા, દિવ્યનિલ રાજ્યગુરૂ, કિરણબેન વ્યાસના સસરા, પ્રિયાંશ,
કેશમિનના દાદા, સ્વ.વિનોદભાઈ, સ્વ.ચેતનભાઈ તથા મયુરભાઈ વ્યાસના મોટાભાઈ, ઉમેદભાઈ મહેતા
(કોઈમ્બતુર)ના જમાઈનું અવસાન થયું છે. બેસણું તા.21ના સાંજે 5 થી 6, શ્યામલ ઉપવન, કોમ્યુનીટી
હોલ, મવડી-કણકોટ રોડ, રાજકોટ છે.
બગસરા:
મુળ ડાંગાવદર હાલ બગસરા નિવાસી રાજગોર બ્રાહ્મણ દલસુખભાઈ વીરાભાઈ બામટાના પુત્ર નંદલાલભાઈ
(ઉં.63) તે અનિલભાઈના ભાઈ, મયંક, રાજુ અને પ્રિયાંગિબેન રાજભાઈ દવે (કોડીનાર)ના પિતા,
સમસ્ત બ્રહ્મ સમાજના મંત્રીનું અવસાન થયું છે. અંતિમ યાત્રા તા.21ને સોમવારે સવારે
8 કલાકે તેમના નિવાસ સ્થાન, સહજાનંદ, મેઘાણીનગર ખાતેથી નીકળશે.