રાજકોટ:
મુળ જામનગરના હાલ રાજકોટ નિવાસી વડનગરા નાગર બ્રાહ્મણ તરલીકાબેન કનકરાય આચાર્ય (ઉ.93)
તે બકુલભાઈ આચાર્ય, કામેન્દુ આચાર્ય, મીનાબેન કુમારભાઈ પંડયા, પદ્મિની ઋષિકેશ દેસાઈના
માતુશ્રી, રાજુબેન બકુલભાઈ, હર્ષાબેન કામેન્દુ આચાર્યના સાસુનું તા.28ના અવસાન થયું
છે. ઉઠમણું, પ્રાર્થનાસભા તા.30ના સાંજે 5 થી 6, ચંદ્રમૌલેશ્વર મંદિર, ગંગોત્રી ડેરી
પાસે, સાધુવાસવાણી રોડ, રાજકોટ છે.
રાજકોટ:
હાલારી શ્રીમાળી સોની મંગળાબેન ન્યાલચંદભાઈ વઢવાણા (ઉ.92) તે સ્વ.કૃષ્ણકાંતભાઈ, અશ્વિનભાઈ,
ગિરિશભાઈના માતુશ્રીનું તા.29ના અવસાન થયું છે. બેસણું તા.31ના સાંજે 4 થી 6, શ્યામકુંવરબાઈ
વાડી, દરબારગઢ, રાજકોટ છે.
મોરબી:
મુળ નાગડાવાસના સ્વ.નવનીતકુમાર રતિલાલ કાથરાણીના પત્ની ઉર્મીલાબેન (ઉ.63) તે રાજુભાઈના
ભાભી, રોનક, રવીશ, પુનમબેન પુજારાના માતુશ્રી, સ્વ.ચત્રભુજ ધીરજલાલ ચંદારાણાની પુત્રીનું
તા.27ના અવસાન થયું છે. ઉઠમણું, પિયર પક્ષની સાદડી તા.31ને સોમવારે સાંજે 5 થી 6, જલારામ
મંદિર, મોરબી છે.
રાજકોટ:
બાબરા નિવાસી ચંપાબેન જશવંતરાય સુચક તે સ્વ.જસવંતરાય સુંદરજી સુચકના પત્ની, સરલાબેન
નટુભાઈ કારિયા, સ્વ.દિનકરરાયભાઈ (દિનુભાઈ), જ્યોતીન્દ્રભાઈ (બાબાભાઈ), ભાવનાબેન મનુભાઈ
કારીયા, ધર્મેન્દ્રભાઈ સુચક (છબી ફોટો, રાજકોટ)ના માતુશ્રીનું તા.29ના અવસાન થયું છે.
ઉઠમણું તા.31ના સાંજે 4 થી 6, સી-703, આનંદ સેફાયર, વિશ્વાસ સીટી 7ની સામે, ગોત્તા,
અમદાવાદ ખાતે તથા સાદડી તા.3ના સાંજે 4 થી 6, લોહાણા મહાજન વાડી, બાબરા છે.
રાજકોટ:
ઔદિચ્ય ઝાલાવાડી બ્રહ્મસમાજ, મુળ ગામ: કરીયા હાલ નવાગામ રાજકોટનાં ધાર્મિકભાઈ રાજેશભાઈ
જોષી (ઉ.રપ) તે સ્વ.રાજેશભાઈ હરિભાઈ જોષીના પુત્ર, જીતેન્દ્રભાઈ, નિલેશભાઈ, સ્વ.નિતીનભાઈના
ભત્રીજા, નિરાલીબેન હિરેનકુમાર જાની, સોનાલીબેન ભાવિનકુમાર ઠાકર, ભાવિકભાઈ, રાહુલભાઈ,
દર્શિતના ભાઈ, જીતેન્દ્રભાઈ લક્ષ્મીશંકર જોષીના (સાવરકુંડલા) ભાણેજનું તા.ર8નાં અવસાન
થયું છે. બેસણુ તા.31નાં સાંજે 4 થી 6 ઈન્દ્રેશ્વર મહાદેવ મંદિર, માસ્તર સોસાયટી, કસ્તુરબા
સ્કૂલની બાજુમાં, 80 ફૂટ રોડ,
રાજકોટ
છે.
બાબરા:
સ્વ.ઠા.ચંદુભાઈ કેશવલાલ સેદાણીના પુત્રી સ્નેહાબેન અતુલકુમાર સવાણી (સરયુબેન) (ઉ.પ8)તે
દિપકભાઈ, ભરતભાઈના બેનનું તા.ર6ના ભાવનગર ખાતે અવસાન થયું છે. પિયરપક્ષની સાદડી તા.31નાં
સાંજે પ થી 6 લોહાણા મહાજનવાડી,
બાબરા
છે.
રાજકોટ:
મૂળ મોરબી નિવાસી હાલ રાજકોટ શ્રીમાળી યજુર્વેદિ બ્રાહ્મણ સ્વ.ખેલશંકર મોતીરામ દવે
તેમજ કાંતાબેનના દીકરી ઈલાબેન (ઉ.68) તે સ્વ.મહાલક્ષ્મીબેન, મંજુબેન, અનસુયાબેન, હિરાબેન,
ઈન્દુબેન તથા સ્વ.રજનીકાંત દવેના બેનનું તા.ર8નાં અવસાન થયું છે. ઉઠમણુ તા.31નાં સાંજે
6 થી 7 હર ગંગેશ્વરમહાદેવ મંદિર, રૈફ્યુજી કોલોની મેઈન રોડ, રાજકોટ છે.
જામનગર:
મૂળ ધ્રોલ ચા.મ.મોઢ બ્રાહ્મણ મંજુલાબેન (ઉ.99) તે સ્વ.માનશંકર મગનલાલ દવેના પત્ની,
અનંતરાય, સ્વ.રમેશભાઈ, સ્વ.ભરતભાઈ, દિનેશભાઈ તથા મધુબેનના માતુશ્રી, કાંતાબેન, સ્વ.ઈન્દુમતિબેન,
રમાબેન, મીનાબેન, દયાશંકર, લાલજીભાઈ રાજ્યગુરૂના સાસુ, સ્વ.ગંગાબા કાશીરામભાઈ પંડયા
(વાંકાનેર)ના પુત્રી, સ્વ.રતિલાલભાઈ, સ્વ.કાંતિલાલભાઈ, સ્વ.વાસુદેવભાઈ, સ્વ.શાંતાબેન,
સ્વ.જયાબેન, સ્વ.કમળાબેનના બહેન, ભાવેશ, રાજેશ, પરેશ, વિમલ, સ્વ.જયશ્રીબેન, અ.સૌ.નિતાબેન,
અ.સૌ.રીનાબેન, હેતલબેન, દિપાલીબેનના દાદીનું તા.ર9ના અવસાન થયું છે. બન્ને પક્ષનું
ઉઠમણુ, બેસણુ તા.31નાં સાંજે 4 થી પ કાશીવિશ્વનાથ મહાદેવનું મંદિર, કે.વી.રોડ જામનગર
છે.
સાવરકુંડલા:
બળવંતભારથી મગનભારથી ગોસાઈ (ઉ.80)નું તા.18ના અવસાન થયું છે. બેસણુ તા.31નાં સાંજે
4 થી 6 ‘િશવકૃપા’, ગીતાજંલી સોસાયટી, પાણીના ટાંકાની આગળ, જેસર રોડ,
સાવરકુંડલા
છે.
ઉપલેટા:
ઉપલેટા નિવાસી હાલ રાજકોટ હેમતલાલ બાબુલાલ પોપટના પત્ની હંસાબેન (ઉં.69) તે માંગરોળ
નિવાસી કમળશીભાઈ કેશુભાઈ લુક્કાની પુત્રી, અશોકભાઈ, વિપુલભાઈ તથા પરિતાબેન જીગ્નેશભાઈ
ગણાત્રા, વૈશાલીબેન પ્રિતેશકુમાર નથવાણીના માતુશ્રી, આરતીબેન, પલવીબેનના સાસુનું તા.ર8ના
અવસાન થયું છે. બેસણુ, પિયર પક્ષની સાદડી તા.31નાં સાંજે પ થી 6 ચંદ્રેશ્વર મહાદેવ
મંદિર, ગંગોત્રી ડેરીવાળી શેરી સાધુ વાસવાણી રોડ, રાજકોટ છે.
રાજકોટ:
સ્વ.દુર્લભજીભાઈ લખમણભાઈ સેજપાલના પુત્રી જયશ્રીબહેન વિજયકુમાર તન્ના (ઉ.6ર) તે વિજયભાઈ,
મહેશભાઈ પંકજભાઈ સેજપાલના તથા કિર્તીબેન રાજેશકુમાર તન્ના, સ્વ.સિમાબેન તરૂણકુમાર ઉનડકટ,
સેજલબેન ભરતકુમાર રાચ્છના મોટા બહેનનું તા.રપનાં સાઉથ આફ્રિકામાં અવસાન થયું છે. સાદડી
તા.31નાં સાંજે 4 થી પ જાગનાથ મહાદેવ મંદિર, ડૉ.યાજ્ઞિક રોડ ભાઈઓ અને બહેનોનું સાથે
છે.