• સોમવાર, 12 ઑક્ટોબર, 2026

avshan nodh

રાજકોટ: નિરંજનાબેન વિનોદરાય ઠાકર (ઉ.82) તે નયનભાઇ, જીજ્ઞેશભાઇ, મનીષભાઇ, હર્ષાબેન આશુતોષકુમાર પંચોલીના માતાનું તા.9ના અવસાન થયું છે. બેસણું તા.12ના સાંજે 4 થી 6  ‘િત્રવેણી’, આલાપ રોયલ પામ, બ્લોક નં. એ-13-14-15, બાપા સીતારામ ચોક પાસે, 150 ફુટ રિંગ રોડ, મવડી, <

રાજકોટ છે.

રાજકોટ: શ્રી દશા સોરઠીયા વૈષ્ણવ વણીક શ્રી મનસુખલાલ વિઠ્ઠલજી મોતીપરા (ઉ.92) (મૂળ વતન ચાવંડી, તા. જામકંડોરણા) હાલ રાજકોટ તે સ્વ. સરસ્વતીબેનના પતિ, સ્વ. અમૃતલાલ, સ્વ. ભીખાભાઇના મોટાભાઇ, સરોજબેનના જેઠ, કિશોરભાઇ, સ્વ. દિનેશભાઇ (એલઆઇસી), રાજેશભાઇ, જીતેન્દ્રભાઇ, જયોત્સનાબેન, તરલાબેનના પિતા, છાયાબેન, રેખાબેન, સંગીતાબેન, અમિશાબેનના  સસરા, સ્વ. રાજ, કલ્પેશ, હર્ષ, ક્રિષીવ, ભાવિકા, હેમાંગી, હીનાના દાદાનું તા.9ના અવસાન થયું છે. બેસણું: તા.12નાં સાંજે 5 થી 6 નિલકંઠ મહાદેવ મંદિર, આફ્રિકા કોલોની શેરી નં.3, જલારામ મેઇન રોડ,

રાજકોટ છે.

રાજકોટ: સરયુબેન ઇન્દ્રેશભાઇ મહેતા (ઉ.79) તે સ્વ. ઇન્દ્રેશભાઇ રતિલાલ મહેતાના પત્ની,  સ્વ. ત્રિભુવનદાસ ભગવાનજી ગાંધી (અમરાવતી)ના પુત્રી, અમિતભાઇ (નવકાર ટ્રેડર્સ/ મંત્ર માર્કેટીંગ, અમદાવાદ), ભાવિનીબેન કમલેશકુમાર  વોરાના માતા, વૈશાલીબેનના સાસુ, હર્ષ અને  હિમાની અધીશકુમાર સંઘવીના દાદીનું તા.9 ના  અવસાન થયું છે. લૌક્કિ વ્યવહાર બંધ રાખેલ છે. ઉઠમણું: તા.12ના બપોરે 4 વાગ્યે  રોયલ પાર્ક સ્થાનકવાસી જૈન ઉપાશ્રય (શેરી નં.8) ઇન્દિરા સર્કલ પાસે, રાજકોટ છે.

રાજકોટ:પ્રવીણચંદ્ર માણેક તે સ્વ. જમનાદાસ લવજીભાઇ માણેકના પુત્ર, સ્વ. રંજનબેન, માધવીબેન ચંદુલાલ ઉનડકટ તથા સ્વ. માલતીબેનના ભાઇ, ચંદુલાલ હરજીવનદાસ ઉનડકટના સાળાનું તા.10ના અવસાન થયું છે. ઉઠમણું તા.12ના સાંજે 4-30 કલાકે ‘અવધેશ્વર મહાદેવ મંદિર’ અયોધ્યા રેસીડેન્સી ગેટની અંદર, ઓસ્કાર સ્કાય પાર્કની બાજુમાં રાજકોટ છે.

ધોરાજી:  ભોલ ગામડા: બ્રાહ્મણ કાંતિલાલ શાંતિલાલ જોષી (કાનો) (ઉ.58) તે  ભૂમિ કાંતિલાલ જોષીના પિતાનું તા.9 ના અવસાન થયું છે. બેસણું તા.12 ના સવારે 8 થી 10 ભોલ ગામડા રામજી મંદિરે ગામના ચોરામાં ધોરાજી ખાતે 12 નાં બપોર પછી 4 થી 6 તેમના નિવાસસ્થાને ધોરાજી બસ સ્ટેશન, મુખ્ય ગેટ સામેની શેરી, ધોરાજી છે.

ઇ-પેપરના નવા શુલ્ક