રાજકોટ:
મહેન્દ્રભાઈ (ઉ.વ.71) તે સ્વ.હરિલાલ દયાળજીભાઈ રાજપોપટના પુત્ર, સ્વ.બાબુલાલ તથા સ્વ.રસિકલાલ
(જેતપુર)ના ભત્રીજા, ભરતભાઈ તથા વિજયભાઈના ભાઈ, સ્વ.જેન્તીભાઈ તથા રમેશભાઈ અઢિયાના
ભાણેજ, ગીતાબેન હસમુખલાલ તેજુરાના ભાઈ તથા દીપેશભાઈ અને દિનેશભાઈ તેજુરાના મામાનું
તા.ર ના અવસાન થયું છે. પિયર પક્ષની સાદડી તથા બેસણુ તા.પ ને ગુરૂવારે 4 થી પ:30 હાથીખાના
રામમઢી મંદિર ખાતે છે.
તાલાલા:
ચિત્રોડ ગીર ગામના કસ્તુરબેન દેવરાજભાઈ કોઠડીયા (ઉ.વ.103) તે ફૌજી નવનીતભાઈ, પ્રવીણભાઈ
(ઉમીયા ઓફસેટ), પ્રકાશભાઈ (ગોકુલ ટ્રેડર્સ) તથા વિપુલભાઈનાં દાદીનું તા.1 ને રવિવારે
અવસાન થયું છે. બેસણુ તા.પ ને ગુરૂવારે સવારે 8 થી 11 કડવા પટેલ સમાજ, તાલાલા ગીર છે.
રાજકોટ:
મગનપરી પોપટપરી ગોસ્વામી (પડધરીવાળા)નું તા.ર ને સોમવારે અવસાન થયું છે. બેસણુ તા.પ
ને ગુરુવારે સાંજે 4 થી 6 ‘સર્વેશ્વર મહાદેવ મંદિર’, મિલાપનગર, પંચાયત બસ સ્ટોપ પાસે,
ઈનોવેટિવ સ્કૂલ સામે યુનિવર્સિટી રોડ, રાજકોટ ખાતે છે.
રાજકોટ:
ભદ્રાબેન દેસાઈ (ઉ.વ.91) તે સ્વ.મહેશચંદ્ર દેસાઈના પત્ની, સ્નેહલ, પરિમલ, ધવલના માતાનું
તા.ર ના અવસાન થયું છે. અંતિમ ક્રિયા તા.3 ને મંગળવારે સવારે 11 વાગ્યે તેમના નિવાસ
સ્થાન “કમલાસ્મૃતિ”, 9, કાશી વિશ્વનાથ પ્લોટ, ધરમ સિનેમા પાસેથી, રામનાથપરા સ્મશાન
જશે.