ચક્ષુદાન,
સ્કીનદાન
રાજકોટ:
સ્વ.આશિષભાઈ ગંગદાસ બાવીશી (ઉં.49) તે શ્રદ્ધાબેન આશીષભાઈ બાવીશીના પતિ, રાહુલભાઈના
નાનાભાઈ, શ્રેયાબેન વંદીત પારેખ, અર્ચિના પિતાનું તા.28ના અવસાન થયું છે. સ્વર્ગસ્થના
ચક્ષુઓનું તેમજ સ્કીનદાન કરેલ છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે. મો.નં.99240 87584,
98248 90652.
રાજકોટ:
રાજકોટ તાલુકા પેન્શનર સમાજના પૂર્વ પ્રમુખ સ્વ.મહેશચંદ્ર મહેન્દ્રરાય છાયાના પત્ની
પ્રમિલાબેન મહેશચંદ્ર છાયા (ઉં.87) તે ડો. અખિલેશ, ભાગ્યેશ તથા કુ. જાગૃતિના માતા,
શ્રીમતી રમા, શ્રીમતી પારૂલના સાસુ, વત્સલ અને શ્રી જ્યોતના દાદીનું તા.ર8 ના રાજકોટ
ખાતે અવસાન થયું છે. સદગતની મરણોત્તર ક્રિયા રાખેલ નથી.
વડોદરા:
વડનગરા નાગર મુળ જૂનાગઢ હાલ વડોદરા નલિનકાંત જનકરાય ખારોડ (નિવૃત્ત રેલવે) તે સ્વ.જનકરાય
કુલશંકર ખારોડના પુત્ર, પ્રવિણાબેનના પતિ, હિમંતલાલ માંકડના જમાઈ, સુનિલ, ઉષ્મા, ભાર્ગવીના
પિતા તથા પ્રતિક્ષા અને નિરવ વૈદ્યના સસરા તથા સ્વ.કિશોરીબેન વસાવડા, સ્વ.ભદ્રકાંતભાઈ
ખારોડ, સ્વ.નયનસુતા બુચ, વાસંતીબેન અંતાણી, અનુપમભાઈ ખારોડ (સેલ્સટેક્ષ), દર્શનાબેન
ઢેબર, નીમાબેન માંકડના મોટાભાઈ, ઋત્વિકના દાદા, અંતરાના નાનાનું તા.27 ના વડોદરામાં
અવસાન થયું છે. તમામ લૌકિક ક્રિયાઓ બંધ રાખેલ છે.
રાજકોટ:
શ્રીમતિ દમયંતીબેન દિલીપભાઈ પાંધી, તે સ્વ.દિલીપભાઈ મોતીલાલ પાંધી (કરાચીવાળા) ના પત્ની,
જેઠાલાલ તુલસીદાસ કોટેચા (કરાંચી)ની પુત્રી, વીણાબેન મોતીલાલ પાંધી, ભૂષણભાઈના ભાભી,
રાજીવભાઈ, ભૈરવભાઈ, નીપાબેન પાંધી-દોશીના માતા, હિતેશભાઈ પ્રવીણચંદ્ર દોશીના સાસુનું
તા.ર8 ના અવસાન થયું છે. સ્મશાનયાત્રા તા.ર9 ના સવારે 11 તેમના નિવાસ સ્થાન: સુમંગલ-3,
અમરનાથ પ્લોટ, બીએપીએસ સ્વામિનારાયણ મંદિરની પાછળ, રાજકોટ ખાતેથી મોટા મવા સ્મશાને
જવા નિકળશે.
રાજડા:
રાજડા, તા.કાલાવડ નિવાસી કારડીયા રાજપુત ભાનુબેન કેસરીસિંહ પરમાર (ઉ.9ર) તે કેસરીસિંહના
પત્ની, સ્વ.ગુલાબસિંહ, સ્વ.નટવરસિંહ, રમણીકભાઈ, વિનોદભાઈ, ચંદ્રીકાબેનના માતાનું તા.ર8
ના અવસાન થયું છે.
પોરબંદર:
બ્રહ્મક્ષત્રિય વિરેન્દ્રભાઈ સોનેજી (ઉ.53) તે જયદેવભાઈ મુળજીભાઈ સોનેજીના પુત્ર, સોહનભાઈના
ભાઈ, સ્વ.વિનય, જયના કાકાનું તા.28 ના અવસાન થયું છે. પ્રાર્થનાસભા તા.29 ના સાંજે
4 થી 4:30 માત્રી માતાજી મંદિર, વાણિયાવાડ રોડ ખાતે ભાઈઓ તથા બહેનો માટે સંયુક્ત છે.
રાજકોટ:
અનંતરાય હરિલાલ શાહ (ઉં.88) તે પરાગ શાહ (જી.જી.હોસ્પિટલ), મંગલ શાહ (એડવોકેટ)ના પિતા,
ધ્યેય શાહ (એડવોકેટ)ના દાદા, સ્વ.પ્રભુલાલ નેમચંદ ઉદાણીના જમાઈનું તા.28 ના અવસાન થયું
છે. ઉઠમણુ-પ્રાર્થનાસભા તા.29 નાં સવારે 9 વાગે કામદારવાડી, અંબર ટોકીઝ પાસે, પી.એન.
માર્ગ, જામનગર છે.
જામનગર:
વસંતાબેન મણીલાલ ખંધડીયા (ઉ.96) તે સ્વ.મણીલાલ ઠાકરશી ખંધડીયાના પત્નિ, નલિનભાઈ, મુકેશભાઈ,
ગિરીશભાઈ તેમજ ભાવનાબેન તથા સ્વ.મીનાબેન સુનિલકુમાર કક્કડના માતા, આશુતોષ અને રિંકિતના
દાદીનું તા.28 ના અવસાન થયુ છે. પ્રાર્થનસભા, પિયર પક્ષની સાદડી તા.29 ના સાંજે 4 થી
4:30 ભાઈઓ તથા બહેનો માટે પાબારી હોલ, તળાવની પાળ પાસે, જામનગર છે.
મોરબી:
વીરપર, તા.ટંકારા નિવાસી સ્વ.નવનિતભાઈ હીરજીભાઈ કડેચાના પત્ની પ્રવિણાબેન (ઉં.70) તે
જીતેન્દ્ર, જયંત, સંગીતાબેન રવિભાઈ બદ્રકીયા, જસ્મીનાબેન હિતેષભાઈ ધોરેચા, અમિતાબેન
હિરેનકુમાર વડગામાનાં માતા, ચંદ્રકાંતભાઈના ભાભી, દિલીપ, વિપુલ, અજય, કૌશિક અને મેહુલના
કાકી, આલોક અને શુભમનાં ભાભુ, જ્યોતિબેન તથા વર્ષાબેનનાં સાસુ, જામખંભાળિયા નિવાસી
સ્વ.અમરશીભાઈ લક્ષ્મણભાઈ ભારદીયાના દીકરીનું તા.ર8 ના અવસાન થયું છે. બેસણુ તા.30 નાં
સાંજે 4 થી પ:30 સુધી વીરપર છે.
રાજકોટ:
હર્ષદભાઈ પ્રાગજીભાઈ પુજારા (ઉં.83) (આશા ટ્રાન્સપોર્ટ) તે સ્વ.પ્રાગજીભાઈ ગોપાલજીભાઈ
પુજારાનાં પુત્ર, તે ધર્મિષ્ઠાબેન, મિલનભાઈ, યોગિતાબેન, નિતેશભાઈ જોબનપુત્રાનાં પિતાનું
તા.ર7 ના અવસાન થયું છે. બેસણુ તા.ર9 નાં બપોરે 4 થી 6 ચંદ્ર મોલેશ્વર મહાદેવ મંદિર,
ચંદનપાર્ક મેઈન રોડ, પેરેડાઈઝ હોલની બાજુની શેરી, બાપાસીતારામ ચોક પાસે, રાજકોટ છે.
રાજકોટ:
અરણીટીંબા નિવાસી, હાલ રાજકોટ સ્વ.પ્રવીણભાઈ દયાળજીભાઈ ભાડેશીયા (ઉ.6પ) તે સ્વ.દયાળજીભાઈ
દામજીભાઈ ભાડેશીયાના પુત્ર, પુષ્પાબેનના પતિ, બટુકભાઈ, જસવંતભાઈ, મીનાક્ષીબેન કિરીટકુમાર
ગુંદેચા, જયશ્રીબેન અશ્વીનકુમાર સુરેલીયાના મોટાભાઈ, સુમનભાઈ, પ્રશાંતભાઈ, ધર્મીષ્ઠાબેન
પ્રકાશકુમાર સુરેલીયાના પિતા, ગોપાલજીભાઈ જેરામભાઈ ધ્રાંગધરીયા (અમરેલીવાળા) ના જમાઈનું
તા.રપ ના અવસાન થયું છે. બેસણુ તા.29 ના સાંજે 4 થી 6 પુનમ હોલ, ગ્રીન લેન્ડ ચોકડી
પાસે, મોરબી રોડ, રાજકોટ સસરાપક્ષનું બેસણુ સાથે છે.
રાજકોટ:
રંજનબેન સાદરાણી તે કિશોરભાઈ અમૃતલાલ સાદરાણીના પત્ની, ભાવિનભાઈ, પદ્માબેન પિયુષભાઈ
મીરાણીના માતા, છાયાબેન, પિયુષભાઈ રમેશભાઈ મીરાણીના સાસુ, સંતોષ, મુકેશના દાદી, આદિત્ય,
શ્રીયાના નાની, સ્વ.છોટાલાલ ભવાનભાઈ ગણાત્રાના પુત્રી, સ્વ.અશોકભાઈ, દીપકભાઈ, બીપીનભાઈ,
નિલેશભાઈ (એડવોકેટ), કમલેશભાઈ, સ્મિતાબેન દિનેશભાઈ અનડકટ (આફ્રિકા), સંગીતાબેન હિતેશભાઈ
પુજારા (મુંબઈ) ના મોટાબેનનું તા.ર7 ના અવસાન થયુ છે. બેસણુ તા.ર9 ના 4:30 થી 6, ‘ઈન્દ્રેશ્વર
મહાદેવ મંદિર’, માસ્તર સોસાયટી, 80 ફૂટ રોડ, રાજકોટ ખાતે છે. પિયર પક્ષની સાદડી સાથે
છે.
રાજકોટ:
કાન્તાબેન ખખ્ખર તે સ્વ.બાલકૃષ્ણભાઈ ચત્રભુજભાઈ ખખ્ખરના પત્ની, દક્ષાબેન, સરલાબેન,
હીનાબેન અને વિપુલભાઈના માતા, વિજયભાઈ, નિકુંજભાઈ લાલજીભાઈ અનડકટના ફૈબા, હરેશભાઈ ખંધેડિયા,
રમેશભાઈ મશરૂ અને સ્વ.રાજેશભાઈ રાડિયાના સાસુનું તા.27 ના અવસાન થયું છે. બેસણુ, પિયર
પક્ષની સાદડી તા.ર9 નાં સાંજે 4 થી પ વેદમાતા ગાયત્રી મંદિર, આનંદનગર છે.