રાજકોટ:
ભારતીય બનાવટના દેશી દારૂના ગુનાઓમાં પકડાયેલો ઇશમની રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા
તૈયાર કરેલી દરખાસ્તમાં પોલીસે પાસા હુકમ કરેલો છે. રાજકોટના નવા ગામ આણંદપર મામાની
વાડી સામે રામેશ્વર સોસાયટી ખાતે રહેલા સુરેશ દોલુભાઇ વીકમા અલગ અલગ ચાર ગુનાઓમાં પોલીસે
ચોપડે ચડી ગયેલા છે. જે બાબતને ધ્યાને લઇને રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચે આરોપી વિરુદ્ધ
પાસા દરખાસ્ત શહેર પો. કમિશનરને મોકલી હતી. જે પો. કમિશનર દ્વારા મંજૂર કરી આરોપીને
ભુજ જેલ ખાતે મોકલી આપવા તજવીજ હાથ ધરી છે.