ચક્ષુદાન
રાજકોટ: ગોંડલ સંપ્રદાયનાના મુક્ત લીલમ પરિવાર પૂ. મુક્તબાઇ મહાસતીજીના સંસારી કાકા દીકરાના સ્વ. નૈનેશભાઇ ડો. રમણીકભાઇ મકાણીનું નાની વયે અવસાન થયું તેમના પરિવારના પત્ની તેલિબેન, પુત્ર, ધાર્મિક, પુત્રી દિયા મકાણી પરિવાર, મહિલા મંડળનાં પ્રમુખ વીણાબેન કેતનભાઇ શેઠની સહમતીથી જૈન સાહિત્યકાર મનોજભાઇ ડેલીવાલાની પ્રેરણાથી સ્વ. નૈનેશભાઇના ચક્ષુનું દાન કયું હતું. સોશિયલ ગ્રુપની આઇ ડોનેશનના ઉપેનભાઇ મોદી, ચક્ષુદાન અભિયાનના માર્ગ દર્શક મુકેશભાઇ દોશી, વિવેકાનંદ યુથ કલબનાં કન્વીનર અનુપમભાઇ દોશી દ્વારા કરાયું હતું.
રાજુલા: સ્વ. કાંતિલાલ લક્ષ્મીશંકર દેસાઇ (ઉં.88) નું તા.2ના અવસાન થયું છે. બેસણું તા.5ના સાંજે 4થી 6 હરેશભાઇ કાંતિભાઇ દેસાઇ, “ગાયત્રી કૃપા’’ ગોદરા ચોક, રાજુલા છે. મો.નં. 94286 19648
રાજકોટ: ભરતભાઈ માધવજીભાઈ ખુંટના પત્ની, જયભાઈના માતુશ્રી હર્ષાબેન ભરતભાઈ ખુંટ (ઉં.પ8)નું તા.રના અવસાન છે. બેસણુ તા.4ના સવારે 8.30થી 10.30 પટેલવાડી યુનિટ-1, જલારામ ચોક, રાજકોટ છે.
ગોંડલ: દક્ષાબેન બગડાઈ (ઉં.7ર) તે સ્વ.કિશોરભાઈ છોટાલાલભાઈ બગડાઈ (કિશોરભાઈ) ગોળવાળાના પત્ની, અરવિંદભાઈ નાનાભાઈના પત્ની, ભરતભાઈના ભાભી, મનુભાઈ જેઠાલાલ ગોટેચા (જલારામ ફેશન)વાળાના બેન, ભાવેશભાઈ, રાજેશભાઈ, પીયૂષભાઈના માતુશ્રી, આયુષ, ખ્યાતિના દાદીનું તા.1ના અવસાન થયું છે. બેસણું, પિયર પક્ષ સાદડી તા.3ના 4થી પ લોહાણા મહાજનવાડી મહાદેવવાડી, ગોંડલ છે.
જામનગર: કાંતીભાઈ ગોરધનભાઈ રાઠોડના પુત્ર મયુરભાઈ (ઉં.4ર)નું અવસાન તા.ર9ના અવસાન થયું છે.
મોરબી: દાઉદભાઈ અલીભાઈ ઈલેક્ટ્રિકવાળા (ઉં.8પ) તે અસગરભાઈ, મર્હુમ મનસુરભાઈ, અમીનાબેન, જેતુનબેન, ફરીદાબેનના ભાઈ, કાઈદ જોહરભાઈ, નફીસાબેન (રાજકોટ), ફાતેમાબેન (ભુજ), ખોજેમાભાઈના પિતાશ્રી, ફિરોઝભાઈ (રાજકોટ), મહમદભાઈ (ભુજ), સાકેરાબેનના સસરાનું તા.રના મોરબી મુકામે વફાત થયા છે. ત્રિજ્યાના સીપરા તા.4નાં બપોરે 1ર.30 કલાકે સૈફી મસ્જિદ-મોરબી મુકામે ભાઈઓ, બહેનોના છે.
રાજકોટ: ધારી નિવાસી હાલ રાજકોટ પ્રફુલાબેન ભરતભાઈ પોપટ (ઉં.73) તે સ્વ.ભરતભાઈ ભગવાનજીભાઈ પોપટના પત્ની, વિપુલભાઈ પોપટ, જ્યોતિબેન, ફાલ્ગુનીબેનના માતૃશ્રી, સ્વ.ભાઈલાલભાઈ, કિશોરભાઈ, અનુભાઈ, જયસુખભાઈ, સુરેશભાઈના ભાભી, સ્વ.ગોવિંદજી નારણદાસ ખોડા (રાજકોટ)ના દીકરીનું તા.રના અવસાન થયું છે. ઉઠમણું, પિયરપક્ષની સાદડી તા.3નાં સાંજે 4થી 6, શ્યામાપ્રસાદ મુખર્જી નગર મુજકા ચોકડી પાસે 1પ0 ફૂટ રીંગ રોડ, ન્યુ હરિવંદના કોલેજ પાછળ, રાજકોટ છે.
રાજકોટ: મૂળ નવા સાર્દુકા હાલ રાજકોટ સ્વ.વિનોદભાઈ એ. દવેનાં પત્ની કુસુમબેન (ઉં.64)તે મહેન્દ્રભાઈના ભાઈના પત્ની, દેવીપ્રસાદભાઈના કાકી, જીજ્ઞેશભાઈ તથા શાત્રી દીપેશભાઈ, વર્ષાબેનનાં માતુશ્રીનું તા.રના અવસાન થયું છે. ઉઠમણુ તા.4ના 4થી 6 જિલ્લા ગાર્ડન, કેનાલ રોડ, અત્રેશ્વર મહાદેવનાં મંદિરે છે.
રાજકોટ: માનકુંવરબા જાડેજા (ઉં.89) તે સ્વ.અગરસિંહ ગગુભા જાડેજાના પત્ની, સ્વ.રોહિતસિંહ, રાજેન્દ્રસિંહ, તખતસિંહના માતૃશ્રી, જટુભા, સ્વ.લઘુભા, સ્વ.ભરતસિંહના કાકી, રણદિપસિંહ, કુલદીપસિંહ, પ્રદ્યુમનસિંહ, ધર્મવીરસિંહ, રઘુવીરસિંહ, વિજયસિંહ, રવિરાજસિંહના દાદીમા, બાઘુભા ઉદેસિંહ ગોહિલ, સ્વ.સંજયસિંહ દોલતસિંહ ગોહિલના સાસુનું તા.1ના અવસાન છે. બેસણું તા.3ના સાંજે 4થી 6, નંદનવન હોલ, નંદનવન સોસાયટી, આત્મીય કોલેજ સામે, કાલાવડ રોડ, રાજકોટ છે.
સાવરકુંડલા: સુભાષભાઈ ઠાકરશીભાઈ અમરેલિયા (ઉં.વ.49) તે શરદભાઈ ઠાકરશીભાઈ અમરેલિયાના ભાઈ, મીત તથા અંજલિ અને તુલસીના પિતાનું તા.1ના અવસાન થયું છે. બેસણું તા.3ના સવારે 9થી 1ર ચંદ્રમોલી સોસાયટી વિભૂતિ વાળા સામે સાવરકુંડલા છે.
સાવરકુંડલા: મંગળાબેન રાતીગીરી ગૌસ્વામી (ઉં.વ.95) તે પ્રફુલ્લગીરી, મુકેશગીરીના માતુશ્રીનું તા.30ના અવસાન થયું છે. બેસણું તા.3ના સાંજે 4થી 6 મણિનગર મહુવા રોડ, મુક્તેશ્વર મંદિરવાળા ખાચામાં સાવરકુંડલા છે.
સાવરકુંડલા: ચંપાબેન ફૂલચંદભાઈ જોબનપુત્રા (વશિયાળી વાળા) હાલ સુરત તે મહેન્દ્રભાઈ અને નવલભાઈના માતુશ્રીનું તા.1ના અવસાન થયું છે. બેસણું તા.4ના સાંજે 4થી 6 લોહાણા મહાજન વાડી, વંડા છે.
સાવરકુંડલા: ઔદિચ્ય સહત્ર ઝાલાવડીયા સડાચારસો બ્રાહ્મણ મંજુલાબેન કાંતિલાલ આચાર્ય (ઉં.87) સ્વ.કાંતિલાલ શિવશંકર આચાર્ય (પાડરશીંગાવાળા)ની પુત્રી, સ્વ.ભાસ્કરભાઈના મોટાબેન, ચિરાગભાઈ અને જાગીનભાઈના ફૈબાનું તા.રના અવસાન થયું છે. સાદડી તા.4ના સાંજે 4થી 6 પરશુરામ ઉપવન વાડી ગર્લ્સહાઈસ્કૂલ પાસે, સાવરકુંડલા છે.
સાવરકુંડલા: જયાબેન ભગવાનભાઈ ધારૈયા (ઉં.9ર) તે ચંદુભાઈ, સુરેશભાઈ, રસિકભાઈ, હસમુખભાઈના માતુશ્રીનું તા.30ના અવસાન થયુ છે. બેસણું તા.3ના બપોરે 4થી 6, રામભગતની જગ્યા, આઝાદ ચોક, નંદન કુરિયરની સામે, સાવરકુંડલા છે.
કુવાડવા: સ્વ.ભરતકુમાર શાંતીલાલભાઈ સોમમાણેકનાં પત્ની, અનસોયાબેન (ઉં.69)તે કમલેશભાઈ, કલ્પેશભાઈ, રૂપેશભાઈ સોમમાણેક (ગુરુકૃપા યંત્ર)ના માતુશ્રી, અશોકભાઈ, સ્વ.વિનુભાઈના ભાભી, ઉત્સવ, પ્રિન્સ, પ્રિયાંશના દાદી, આંબરડી નિવાસી સ્વ.વૃજલાલભાઈ તુલસીદાસભાઈ જોબનપુત્રાની દીકરીનું તા.રના અવસાન થયું છે. ઉઠમણું, પિયર પક્ષની સાદડી તા.3ના પ કલાકે લોહાણા મહાજનવાડી, કુવાડવા છે.
રાજકોટ: પોરબંદર નિવાસી હાલ રાજકોટ સ્વ.રજનીકાંત જમનાદાસ માખેચાના પત્ની, રમાબેન (ઉં.84) તે હરીશભાઈ, શોભનાબેન જયેશકુમાર બુદ્ધદેવના માતુશ્રી, શ્રીમતી ક્રિષ્નાબેન હરીશભાઈના સાસુ, માર્ગી, કેવિનના દાદી, મણિલાલ વિઠ્ઠલજી કક્કડના જયેષ્ટ દીકરીનું તા.30ના અવસાન થયું છે. બેસણું, પિયર પક્ષની સાદડી સાથે તા.3ના 4.30થી પ.30 ઉમા રેસીડેન્સી પાર્કિંગમાં રવિ રત્ન પાર્ક-પ, ઝુલેલાલ સોડા શોપ વાડી શેરી, યુનિવર્સિટી રોડ, રાજકોટ છે.
બોટાદ: મર્હુમ રૂસ્તમભાઈ ગુલાબભાઈના દીકરા મેહબૂબભાઈ ચૌહાણ (નાગલપરવાળા)નું તા.1ના અવસાન થયું છે. જિયારત તા.3ના સવારે જૂના કબ્રસ્તાને બહેનોની જિયારત-ઘાંચી સમાજ હોલ, ટેલિફોન એક્સચેન્જની બાજુમાં બોટાદ છે.
ધોરાજી: મૂળ મોટી મારડ નિવાસી હાલ ધોરાજી ઈશ્વરભાઈ મુળજીભાઈ કનેરીયા (ઉં.73)તે ભાસ્કરભાઈના મોટાભાઈ, ભરતભાઈના પિતાશ્રી, દીપેનભાઈનાં મોટાબાપુ, પ્રણવકુમારના દાદાનું તા.1ના અવસાન થયું છે. બેસણુ તા.3ના સવારે 8.30થી 10.30 મોટી મારડ, જૂના કડવા પટેલ સમાજ તેમજ 3.30થી પ.30 કલાકે કડવા પટેલ સમાજ, ધોરાજી છે.
રાજકોટ: પ્રફૂલ્લાબેન કિશોરસિંહ જનવાર (ઠાકોર) તે કિશોરસિંહના પત્ની, વિરેન્દ્રસિંહ, આરતીબેનનાં માતુશ્રીનું તા.ર7ના અવસાન થયું છે. બેસણુ તા.3ના સાંજે પથી 6 ફળેશ્વર મહાદેવ મંદિર, બજરંગવાડી શેરી નં.ર, જૂની સત્ય પ્રકાશ સ્કૂલ પાસે, જામનગર રોડ, રાજકોટ છે.
રાજકોટ: અમીનાબેન કેસરભાઈ બેલીમ (ઉં.88) તે અબ્દુલકાદર કેસરભાઈ બેલીમ (પ્રમુખ-કે.જી.એન.સુન્ની મુસ્લિમ સિપાઈ જમાત રાજકોટ)ના માતુશ્રીનું તા.1ના અવસાન થયું છે. જિયારત તા.3ના સવારે 9.30 કલાકે નવી ઘાચીવાડ શેરી નં.3, જિલ્લા ગાર્ડન ચોક, રાજકોટ છે.
જામનગર: સ્વ.ચુનીલાલ મહેતા (ઘડિયાળી)ના જયેષ્ઠ પુત્ર, ચોટીલા નિવાસી સ્વ.પોપટલાલ પ્રાણજીવનદાસ શાહના જમાઈ સુમનલાલ મહેતા (ઘડિયાળી) (ઉં.8પ) તે ચંદ્રીકાબેનના પતિ, પ્રિતિ જયરાજભાઈ શાહ, રૂપલ અજીતભાઈ મહેતા, પારૂલ કેતનભાઈ વારિયા, નેહલ નીરજકુમાર શાહ, નમ્રતા નીખીલકુમાર શેઠના પિતાનું તા.1ના અવસાન થયું છે. ઉઠમણું તા.3ના સવારે 10 વાગ્યે, પ્રાર્થનાસભા સવારે 11.30 વાગ્યે કામદાર વાડી (અંબર ટોકીઝ પાસે, જામનગર) ખાતે છે. લૌકિક વ્યવહાર બંધ છે.
જૂનાગઢ: દશા સોરઠિયા વણિક નાનાલાલ પ્રેમચંદ ઝવેરી (ઉં.83) તે સ્વ. હરિભાઇ, સ્વ. જયંતીભાઇ, સ્વ. હસુભાઇ, સ્વ. પુષ્પાબેન અને લાભુબેનના ભાઇ, દેવેનભાઇ, દિપ્તીબેન મહેશભાઇ સાંગાણી અને નિશાબેન સતીષભાઇ ગગલાણીના પિતાશ્રી, સ્વ. ગીરધરભાઇ નાથાલાલ ધાબલીયાના જમાઇનું તા.29ના અવસાન થયું છે. ટેલિફોનીક બેસણું તા.3ના સાંજે 4થી 6 રાખેલ છે. લૌકીકક્રિયા બંધ છે.
જૂનાગઢ: મનસુખલાલ જમનાદાસ ખિરૈયા તે વિમલભાઇ અને મીનાબેનના પિતાશ્રી, બાબુભાઇ પ્રાયમસ વાળાના પુત્રનું તા.2ના અવસાન થયું છે. ઉઠમણું તા.4ના સાંજે 4થી 6, તેમના નિવાસસ્થાન ચાણક્ય એપાર્ટમેન્ટ, વિંગ-એ, જૂનાગઢ છે.
પોરબંદર: પ્રીતિબેન ધર્મેશભાઇ ઠાકર (ઉં.35) તે સ્વ. લલીતભાઇ ઠાકરના પુત્રવધૂ, યુગ અને ભવ્યના માતુશ્રીનું તા.29ના અવસાન થયું છે. પ્રાર્થના સભા તા.3ના 4થી 5 ભદ્રકાળી રોડ પર આવેલ દિવેચા કોળી જ્ઞાતિની વાડીએ છે.
રાજકોટ: દશા સોરઠિયા વણિક પોરબંદર નિવાસી રાજશ્રીબેન પરેશભાઇ માલવિયા તે સ્વ. કિરીટભાઇ દામોદરદાસ ગોરસિયા (રાજકોટ)ની પુત્રી, પારિતોષ, આશુતોષ, શીતલ પરેશ માધાણીના બહેનનું તા.29ના અવસાન થયું છે. ટેલિફોનિક બેસણું, પિયર પક્ષની સાદડી તા.3ના સાંજે 5થી 6 છે. મો.નં. 93280 44101, 98980 11723.
રાજકોટ: ડો. પંકજભાઇ મહિપતભાઇ અગ્રાવત (ઉં.70)તે અમીતભાઇ, સ્વ. આશુતોષના પિતાનું તા.30ના અવસાન થયું છે. બેસણું તા.3ના સાંજે 4થી 6 આઇશ્રી કુવાવાળી ખોડીયાર મંદિર, લક્ષ્મીવાડી ક્વાર્ટર, રાજકોટ છે.
રાજકોટ: સ્વ. નરોત્તમદાસ ગોરધનદાસ રાયચુરાના પત્ની, હીરાબેન તે સ્વ. પ્રદીપભાઇ, અશ્વિનભાઇ, ભાવેશભાઇ, અતુલભાઇ, ભાવનાબેન કિરીટકુમાર શિંગાળા તથા હિનાબેન મહેશકુમાર તન્નાના માતુશ્રી, આનંદીબેન સ્મિતકુમાર હિરાણી, હર્ષ, મિથિલેશ, જતન, પૂજા, રીયા તથા મિષ્ટીના દાદીમા, દુર્લભજીભાઇ રામજીભાઇ સામાણીના મોટા બહેનનું તા.30ના અવસાન થયું છે. ઉઠમણું, પિયર પક્ષની સાદડી તા.3ના સાંજે 4-30થી 5-30 કેસરીયા વાડી, કરણપરા ચોક, રાજકોટ છે.
રાજકોટ: સૌરાષ્ટ્ર બાજ ખેડાવાળા બ્રાહ્મણ મૂળ વલારડી હાલ અમરેલી દિનેશભાઇ જયંતીલાલ જોષી (ઉં.72) (અમરેલી એસ.ટી. ડેપોના નિવૃત્ત કંડક્ટર) તે સ્વ. જયંતીલાલ જોશી, સ્વ. કમુબેનના પુત્ર, નયનાબેનના પતિ, જીતુભાઇ, નિલેશભાઇ, જલ્પાબેન ડી. દવેના પિતાશ્રી, ઉમેશભાઇ જોષીના નાનાભાઇ, કિરીટભાઇ જોષી, ઘનશ્યામભાઇ જોષી, મહેન્દ્રભાઇ જોષી, સ્વ. રમેશભાઇ જોષી, હરેશભાઇના મોટા ભાઇ, જિજ્ઞેશભાઇના કાકા, ઘનશ્યામભાઇ વ્યાસ અને ભરતભાઇ વ્યાસના બનેવીનું તા.1ના અવસાન થયું છે. બેસણું તા.4ના સાંજે 4થી 6 ખેડાવાળ બ્રાહ્મણ બોર્ડીગ, નાગનાથ મંદિર પાસે, અમરેલી છે. મો.નં. 9879600011/9662860050
ઢસા જંકશન: યોગેશભાઇ પ્રભુદાસભાઇ શાહ (ઉં.65) તે સ્વ. પ્રભુદાસ બાપાલાલ શાહના પુત્ર, ધવલભાઇ શાહ (જૂનાગઢ), ખુશ્બુબેન વેજાણી, ચાંદનીબેન વેજાણીના પિતાશ્રીનું અને અરૂણાબેન કામદાર, ચેતનાબેન મહેતા, મનીષાબેન દોશી અને અસ્મિતાબેન બગડીયાના ભાઇનું તા.30ના અવસાન થયું છે. પ્રાર્થના સભા તા.3ના સવારે 9-30 કલાકે જૈન વાડી, ઢસા જંક્શન છે.
બિલખાના ગાંધીવાદી સવિતાબેન જોષીનું અવસાન
જૂનાગઢ: બિલખા પંથકના ગાંધીવાદી સવિતાબેન દુર્ગાશંકર જોષી (ઉ.102)નું તા.1ના અવસાન થયું છે. તેમની અંતિમયાત્રા મુખ્ય માર્ગ ઉપર નીકળતા ઠેર ઠેર શ્રધ્ધાંજલી અર્પી અંતિમ દર્શન કર્યા હતા. બેસણું તા.3ના સાંજે 4 થી 6 બુધ્ધનાથ મંદિરે રાખેલ છે.