• શુક્રવાર, 24 જાન્યુઆરી, 2025

avsan nondh

ચક્ષુદાન

રાજકોટ: ભવસુખ અરવિંદરાય માંકડ (બી.એ.માંકડ, નિવૃત્ત એ.જી.ઓફિસ)ના પત્ની સાધનાબેન (ઉં.72) તે પ્રણવના માતુશ્રી, વિપુલ વૈદ્ય (પત્રકાર, હાલ મુંબઈ)ના મોટા બહેનનું તા.6ના અવસાન થયું છે. લૌકિક ક્રિયા બંધ છે. સ્વર્ગસ્થા ચક્ષુનું દાન કરવામાં આવેલ છે.

રાજકોટ: શ્રી ગુજરાતી શ્રીગૌળ માળવીય બ્રાહ્મણ મૂળ ભંડારિયા હાલ રાજકોટ સ્વ.જયાશંકર મોહનલાલ જોષીના પત્ની પુષ્પાબેન (ઉં.89) તે મહેશભાઈ, મુકેશભાઈ, રાજેન્દ્રભાઈ (રેલ્વે), જગદીશભાઈ (જે.જે.વોચ), મીનાબેન મુકુંદરાય શાત્રી (જામખંભાળિયા)ના માતુશ્રી, ભુપતભાઈ, ભાસ્કરભાઈના ભાભી, મોનિષભાઈ (એડવોકેટ), વૈભવભાઈ, સમીરભાઈ, રોનકભાઈ, જલદીપભાઈ, તપનભાઈ, પાર્થભાઈના દાદી, તે ત્રંબા નિવાસી સ્વ.શાંતિલાલ પિતાંબરભાઈ ભટ્ટના પુત્રી, તે ધીરજલાલ, સ્વ.રમણીકલાલ, અશોકભાઈ ભટ્ટના બહેનનું તા.5ના અવસાન થયું છે. બન્ને પક્ષનું ઉઠમણું, બેસણું તા.9ના બપોરે 3થી 5, સાંઈનાથ મહાદેવ મંદિર, સાંઈબાબા સોસાયટી શેરી નં.5, રેલનગર પાસે, રાજકોટ છે.

વાંકાનેર: વાંકાનેર નિવાસી હાલ રાજકોટ સ્વ.નવિનચંદ્ર રતિલાલ પટેલના પત્ની નીલાબેન (ઉં.69) તે અરવિંદભાઈ, સંજયભાઈના ભાભી, તે પુનમબેન,પ ભાવનાબેનના જેઠાણી, તે તેજલબેન સૌરભભાઈ શાહ, ભાવિષા યોગેન્દ્રભાઈ સંઘવી, ગૌતમભાઈના માતુશ્રી, તે વંશીત, પાર્થના દાદીનું તા.6ના અવસાન થયું છે. ઉઠમણું તા.8ના સવારે 9-30 કલાકે મણિયાર જૈન દેરાસર, ચૌધરી હાઈસ્કૂલ સામે તથા પ્રાર્થનાસભા સવારે 10-30 કલાકે બેંકર્સ રિક્રિએશન ક્લબ, સી.આઈ.ડી ઓફિસ સામે, નવી કલેક્ટર ઓફિસ પાસે, જામટાવર રોડ, રાજકોટ છે.

ચલાલા: ચલાલા સમસ્ત બ્રહ્મ સમાજના અગ્રણી ભાસ્કરભાઈ જયંતીલાલ વ્યાસના માતુશ્રી વીણાબેન (ઉં.69)નું તા.5ના ચલાલામાં અવસાન થયું છે. બેસણું તા.7ના સાંજે 4થી 6, તેઓના નિવાસ સ્થાન, મોચીબજાર, પટેલ શેરીમાં છે.

રાજકોટ: મૂળ જેતપુર હાલ રાજકોટ સ્વ.જગદીશભાઈ બાબુભાઈ હરસોરા (ઉં.57)(હોન્ડા)વાળા તે શૈલેષભાઈના મોટાભાઈ, તે રાજનના પિતાશ્રીનું તા.6ના અવસાન થયું છે. બેસણું તા.7ના ચંદન પાર્ક મેઈન રોડ, ચંદ્રમૌલેશ્વર મહાદેવ મંદિર પાસે, રૈયા રોડ, રાજકોટ છે.

રાજકોટ: ગુજરાતી શ્રીગૌડ માળવીય બ્રાહ્મણ મૂળ ભંડારિયા હાલ રાજકોટ ચંદ્રિકાબેન વ્રજલાલ જોષી (ઉં.82) તે સ્વ.વ્રજલાલ કેવળરામ જોષીના દીકરી, તે સ્વ.રમેશભાઈ, અરવિંદભાઈ, સ્વ.જાગૃતિબેન રમેશચંદ્ર ભટ્ટના મોટા બેન, તે પરેશભાઈ, તુષારભાઈ, મિલનભાઈ, ઉમંગભાઈ, મોસમબેનના ફૈબા, આરતીબેન હિરેનકુમાર દવેના માસીનું તા.5ના અવસાન થયું છે. ઉઠમણું તા.7ના બપોરે 3થી 5, ઈન્દ્રેશ્વર મહાદેવ મંદિર, માસ્તર સોસાયટી, રાજકોટ છે.

રાજકોટ: કુદણીવાળા હસમુખભાઈ કાંતિભાઈ અંબાસણા (ઉં.61) તે મીનાબેન હસમુખભાઈના પતિ, કાંતિભાઈ પુરુષોત્તમભાઈ અંબાસણાના પુત્ર, ગીરીશભાઈ, ગીતાબેન જગદીશકુમાર અખીયારીયા, પ્રજ્ઞાબેન નરેશકુમાર વડગામા, લતાબેન મહેશકુમાર વડગામાના મોટાભાઈ, સ્વ.કમલભાઈ, હની હસમુખભાઈ અંબાસણાના પિતાશ્રી, ધીરજલાલ ભગવાનજીભાઈ આદ્રેજા (અમરેલી)ના જમાઈનું તા.5ના અવસાન થયું છે. બેસણું તા.7ના સાંજે 4થી 6, સાધના કોમ્યુનીટી હોલ, સાધના સોસાયટી મેઈન રોડ, આનંદનગર પાસે, શ્વસુર પક્ષનું સાથે છે.

ગોંડલ: દેવશીભાઈ કાળાભાઈ કથીરિયા (ઉં.74) તે સ્વ.બાબુભાઈ, મનસુખભાઈ, જેન્તીભાઈના ભાઈ, તે નિલેશભાઈ, નિમેશભાઈના પિતાનું તા.5ના અવસાન થયું છે. બેસણું તા.9ના સાંજે 4થી 6, રોયલપાર્ક-1, શેરી નં.3, કોટડાસાંગાણી રોડ, ગોંડલ છે.

રાજકોટ: રણજીતસિંહ અભેસિંહજી રહેવર (ઉં.67) તે અમરસિંહ નટવરસિંહના મોટાભાઈ, તે શૈલેન્દ્રસિંહના પિતા, વિશાલસિંહ જયરાજસિંહના મોટાબાપુનું તા.5ના અવસાન થયું છે. બેસણું તા.9ના સાંજે 4થી 6, રાજનગર સોસાયટી હોલ, રાજનગર મેઈન રોડ, રાજકોટ છે.

મોરબી: મોરબી નિવાસી ચંદ્રિકાબેન મુલિયા (ઉં.87) તે સ્વ.મનસુખલાલ છોટાલાલ મુલીયાના પત્ની, તે સંજયભાઈના માતુશ્રીનું તા.5ના અવસાન થયું છે. બેસણું તા.9ના સાંજે 4થી 5, જલારામ પ્રાર્થના હોલ, જલારામ મંદિર, અયોધ્યાપુરી મેઈન રોડ, મોરબી છે.

મોરબી: મૂળ બગથળા હાલ મોરબી અનીલાબેન ચંદ્રકાંતભાઈ જોષી તે ચંદ્રકાંતભાઈના પત્ની, તે હિરેનભાઈના માતૃશ્રીનું તા.5ના અવસાન થયું છે. બેસણું તા.7ના સાંજે 4થી 5-30, 602-નવકાર હાઈટસ, વિશાલ સ્ટોરની સામેની શેરી, શનાળા રોડ, મોરબી છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક