રાજકોટ:
સ્વ.ચંદ્રકાંતભાઈ નાનાલાલભાઈ ગણાત્રાનાં પત્ની રમાબેન તે રાજેન્દ્રભાઈ (પપ્પુભાઈ),
અમિતભાઈ (ચીકુભાઈ)નાં માતા, પ્રમોદભાઈ (કેકેવી હોલ) તથા હંસાબેનનાં ભાભી, ભારતીબેન,
કાજલબેનનાં સાસુ, પાર્થ, નીલ, ડો.આયુષી, વૃંદાનાં દાદી, ચાંદનીબેનનાં દાદીજી સાસુ,
મેઘનાં મોટા દાદીનું તા.27ના અવસાન થયું છે. પ્રાર્થનાસભા તા.29ના સાંજે 5થી 6, નિલકંઠ
હોલ, બીએપીએસ સ્વામીનારાયણ મંદિર, કાલાવડ રોડ, રાજકોટ ખાતે પિયર પક્ષની સાદડી સાથે
છે.
સાવરકુંડલા:
સરૈયા ચંપાબેન ચુનીલાલ (ઉં.90) તે સ્વ.જીતેન્દ્રભાઈ અને સ્વ.પ્રવીણચંદ્ર અને રાજેશભાઈ
(શાકભાજી)વાળાનાં માતા, મિતેશનાં દાદીનું તા.27ના અવસાન થયું છે. બેસણું તા.29ના સાંજે
5થી 6-30, લોહાણા મહાજન વાડી, સાવરકુંડલા છે.
જામનગર:
સમીરભાઈ દત્તાણી (ઉં.57)(ધ્યેય એન્ટરપ્રાઇઝ) તે સ્વ.ચીમનલાલ રામજીભાઈ દત્તાણીના પુત્ર,
જાગૃતિબેનના પતિ, ધ્યેય, દર્શિની પ્રિન્સ મહેતાના પિતા, પરેશભાઈ (ચીમનલાલ રામજી એન્ડ
કું.), કોમલબેન બંકિમભાઈ ઉનડકટ (મુંબઈ)ના નાનાભાઈ, પ્રિન્સ મુકેશભાઈ મહેતાના સસરા,
સ્વ.નારણદાસ પ્રેમજી ગોકાણી (દ્વારકા)ના જમાઈનું તા.27ના અવસાન થયું છે. પ્રાર્થનાસભા
તા.29ના સાંજે 5થી 5-30, પાબારી હોલ, તળાવની પાળ, જામનગર ખાતે ભાઈઓ, બહેનો માટે શ્વસુર
પક્ષની સાદડી સાથે છે.
જામનગર:
રાજેશ લાભશંકર પંડયાનું તા.26ના અવસાન થયું છે. બેસણું તા.29ના 5થી 6, ગાયત્રી મંદિર,
નિલકંઠ મહાદેવ મંદિર, નિલકંઠ નગર, હર્ષદ મોલ ચાલી પાછળ છે.
જામનગર:
અમેરિકા નિવાસી અમીતભાઈ મહેશચંદ્ર શુક્લ તે મહેશચંદ્ર તથા સ્વ.નલિનીબેનના પુત્ર, ડો.રશ્મિબેનના
પતિ, ડો.પાયલ, પાર્થના પિતા, સ્વ.પ્રવીણચંદ્ર રૂગનાથ પંડયા (રેલવે, જામનગર)ના જમાઈ,
દિપેનભાઈ, વિશ્વેશભાઈ પંડયાના બનેવીનું તા.21ના અમેરિકા ખાતે અવસાન થયું છે. શ્વસુર
પક્ષની પ્રાર્થનાસભા તા.29ના સાંજે 5થી 5-30, હાટકેશ્વર હોલ, હાટકેશ્વર મહાદેવ મંદિર,
સત્યનારાયણ મંદિર રોડ, જામનગર છે.
રાજકોટ:
કિરણકુમાર (કશ્યપભાઈ) નવરંગરાય બુચ (ઉં.74) તે કીર્તિદાબેન બુચ (િનવૃત્ત, રેલવે ઓફિસ
રાજકોટ ડિવિઝન)ના પતિ, કૃપેશ, પ્રિતેશના પિતા, પૂજા (પન્ના) ઉદયભાઈ માંકડ (િનવૃત્ત,
પોસ્ટ ઓફિસ)ના ભાઈ, રોહિણી, વૈદેહીના સસરા, નૈષા, દ્વિજ, નિષ્વાના દાદા, શિરીષ હરેન્દ્રરાય
ધેળકીયા અને સ્વ.િહતેષ હરેન્દ્રરાય ધોળકિયાના બનેવીનું તા.27ના અવસાન થયું છે. પ્રાર્થનાસભા
તા.29ના સાંજે 5-30થી 6-30, અનંતજી વડનગરા નાગર બોર્ડિંગ
રાજકોટ
છે.
જામખંભાળિયા:
સારસ્વત બ્રાહ્મણ કનૈયાલાલ લજાશંકર કુવા (ઉં.81) તે ભાસ્કરભાઈ, હિતેશભાઈ, ભાવિનભાઈ
તથા ઈલાબેન દીપકકુમાર ચઠના પિતા, સ્વ.દયારામ હરિલાલના જમાઈ, પ્રતાપભાઈ, જશવંતભાઈ, પ્રફુલભાઈ,
દિનેશભાઈ તથા નવીનભાઈ એનના બનેવી, ધવલ, કરણ, દિશાના દાદાનું તા.27ના અવસાન થયું છે.
પ્રાર્થનાસભા તા.29ના સાંજે 5થી 5-30, સારસ્વત બ્રહ્મપુરી, કનૈયા વાડી, ભૈરવા કોઠા,
જામખંભાળિયા, સસરા પક્ષની સાદડી સાથે છે.
ઘાંટવડ:
સ્વ.મનસુખલાલ છગનલાલ છગના પુત્ર હિતેશભાઈ (ઉં.54) તે રાજુભાઈ ઉર્ફે (અશોકકુમાર) મનસુખલાલ
છગના મોટાભાઈ, ઋષિકાબેન, સોનલબેન, નિશાબેન, પ્રિયાબેનના પિતાનું તા.27ના અવસાન થયું
છે. બેસણું તા.29ના 4થી 6, ઘાંટવડ મુકામે લોહાણા મહાજન વાડી મેઇન બજાર ખાતે છે.
જૂનાગઢ:
રમણીકભાઈ નરભેરામ માવાણ (ઉં.79) તે શિલ્પાબેનના પતિ, હિરેનભાઈ, સચિનભાઈના પિતા, મન,
ઉર્જા, દર્શ તથા માહીના દાદા, સ્વ.મગનલાલ પોપટલાલ કામદાર (િવસાવદર)ના જમાઈનું તા.28ના
અવસાન થયું છે. ઉઠમણું તા.29ના સવારે 10 કલાકે, પ્રાર્થનાસભા 11 વાગ્યે સ્થા.જૈન સંઘની
એ.સી.િવજયા વાડી, ઉપરકોટ રોડ, રામચંદ્રજીના મંદિર સામે, જૂનાગઢ છે.
રાજકોટ:
સ્વ.પ્રભુદાસ પુજારાના પૌત્ર દીપકભાઈ જયંતીલાલ પુજારા (ઉં.63) તે સ્વ.ભાવેશભાઈ, ઘનશ્યામભાઈના
ભાઈનું તા.28ના અવસાન થયું છે. બેસણું તા.29ના સાંજે 5થી 6, 2-રઘુવીરપરા, પરાબજાર મેઇન
રોડ, રાજકોટ છે.
જામનગર:
મૂળ ખાખરા હાલ જામનગર શાત્રી મહાશંકર નવલશંકર ત્રિવેદીના પુત્ર, ચંદ્રકાંતભાઇ (ઉ.90)
તે હરેશભાઇ (િદગજામ શો રૂમ), નરેશભાઇ (પોલિટેકનિક જામનગર), દિનેશભાઇ (ચેમ્બર ઓફ કોમર્સ),
પરેશભાઇ (ટીપીએસ સિક્કા), આશાબેન રાજેન્દ્રભાઇ પાણેરી (રાજકોટ)ના પિતા, સ્વ. મહેશભાઇ
(પાઠશાળા વાળા), રમેશભાઇ (કોકો બેંક), સ્વ. લલીતભાઇ, સ્વ. નરહરીભાઇ, પદ્મનાભભાઇ, ઉષાબેન
અને રમાબેનના ભાઇ, સ્વ. જનાર્દનભાઇ (શ્રી પ્રિન્ટ્રી વાળા)ના ભત્રીજા, સ્વ. મગનલાલ
શિવજી દવે (ધ્રોલ વાળા)ના જમાઇનું તા.28 ના અવસાન થયું છે. પ્રાર્થના સભા તા.29નાં
સાંજે 5-30 થી 6 તેમના નિવાસસ્થાને શ્રી પ્રિન્ટ્રી કમ્પાઉન્ડ, બે રાજપૂતપરા, લીમડા
લાઇન જામનગર છે.