ફાઇનલમાં આર્જેન્ટિના વિરુદ્ધ સ્પેનનું સંપૂર્ણ વર્ચસ્વ જોવા મળ્યું હતું. મેસ્સીની ટીમ મેચમાં કયારે પણ જોરદાર ટકકર આપી શકી ન હતી. મેચના આંકડા સ્પેનના દબદબાને સાબિત કરે છે.
પોઇન્ટર સ્પેન આર્જેન્ટિના
ગોલ 1 0
કુલ
શોટ 20 2
ગોલ
પર શોટ 12 0
પાસ 878 476
કોર્નર 9 4
ફાઉલ 21 25
બોલ
પોઝિશન 60 ટકા 32 ટકા