• સોમવાર, 31 ઑગસ્ટ, 2026

ફેડરર ઇન્ટરનેશનલ ટેનિસ હોલ ઓફ ફેમમાં સામેલ

સ્વિત્ઝરલેન્ડના મહાન ટેનિસ ખેલાડી રોઝર ફેડરર ઇન્ટરનેશનલ ટેનિસ હોલ ઓફ ફેમમાં સામેલ થયો છે. 20 વખતનો ગ્રાંડસ્લેમ ચેમ્પિયન રોઝર ફેડરર સતત 237 સપ્તાહ સુધી એટીપી ક્રમાંકમાં ટોચ પર રહ્યો હતો. તે કેરિયર ગ્રાંડસ્લેમની ઉપલબ્ધિ હાંસલ કરનારો વિશ્વનો ફક્ત આઠમો પુરુષ ખેલાડી છે. ફેડરર હોલ ઓફ ફેમ એવોર્ડ હાંસલ કર્યા બાદ ફેડરરે 30 મિનિટ સુધી સંબોધન કર્યું હતું.

ઇ-પેપરના નવા શુલ્ક