જૂનાગઢ: પ્રવીણકુમાર મથુરાદાસ રાજાણી (ઉં.75) તે સ્વ.ઓધવજી હંસરાજ સચદેવના જમાઈ, વિષ્ણુભાઈ, મહેન્દ્રભાઈ તથા હરેશભાઈના બનેવીનું લંડન મુકામે અવસાન થયું છે. સાદડી તા.25ને શનિવારે સાંજે 4થી 5-30, બ્લોક નં.602, નોબલ ટાવર, નહેરૂ પાર્ક સોસાયટી, જૂનાગઢ ખાતે છે.
ગોંડલ: નલીનીબેન (ઉં.વ.62) તે સ્વ.નલીનકુમાર કેશવલાલ રાજાણીના પત્ની, સ્વ.કેશવલાલ ભીખાલાલ રાજાણીના પુત્રવધૂ, પાનાચંદ રૂગનાથ ઠકરાર (ધોરાજી)ના પુત્રી, પારસ તથા આકાશના માતાનું તા.21ના અવસાન થયું છે. બેસણું તા.23ના સાંજે 4થી 6, બેનાણીવાડી, વચલીશેરી, ગોંડલ ખાતે છે. પિયર પક્ષની સાદડી સાથે છે.
રાજકોટ: સિહોર નિવાસી પંડયા હીરાલક્ષ્મીબેન પ્રહલાદરાય (ઉં.વ.101) તે રસિકભાઈ, સ્વ.પ્રફુલ્લભાઈ, રમેશભાઈ, દિલીપભાઈ (પંડયાભાઈ આરટીઓ રાજકોટ), સ્વ.પ્રકાશભાઈ તેમજ હંસાબેન પ્રકાશચંદ્ર અધ્યારુંના માતા તથા સ્વ.નવીનચંદ્ર ચુનીલાલ અધ્યારૂના ફઈબાનું તા.17ને શુક્રવારે અવસાન થયું છે. સંયુક્ત બેસણું તા.23ને ગુરુવારે સાંજે 4થી 5, દિલીપભાઈ પંડયા, લાલબહાદુર શાત્રી ટાઉનશીપ, સીએફ 02, રેલનગર, મનહરપુર 2, મારૂતિ શોરૂમ પાછળ, રાજકોટ ખાતે છે.
રાજકોટ: ગુજરાત હાલારી સમવાય ચાર્તુવેદિય મોઢ બ્રાહ્મણ અ.નિ.વિનોદરાય વિશ્વનાથ ત્રિવેદી (ઉં.વ.90) તે સંજયભાઈ તથા છાંયાબેનના પિતા, મૌલિકભાઈ તથા શ્યામભાઈના દાદા તથા પ્રફુલ્લ મગનલાલ ભટ્ટના સસરા તેમજ અ.નિ. વૃજલાલભાઈ, અ.નિ. હરકિશોરભાઈ, અ.નિ.પુષ્પાબેન, અ.નિ. મંજુલાબેન, અ.નિ.સુશીલાબેન અને અ.નિ.લીલાવંતીબેનના ભાઈ અને અ.નિ.ચંદ્રેશભાઈ, પરેશભાઈ, અશોકભાઈ, અ.નિ.દિલીપભાઈ અને હીનાબેનના કાકા તથા રાજેન્દ્ર ઉમિયાશંકર ત્રિવેદીના બનેવીનું રવિવાર તા.19ના અવસાન થયું છે. ઉઠમણું તથા શ્વસુર પક્ષનું બેસણું તા.23ને ગુરુવારે સાંજે 4થી 5, શ્રી ચંદ્રમૌલેશ્વર મહાદેવ મંદિર (પેરેડાઈઝ હોલ પાછળ) સ્વ.કલ્યાણજી જાદવજી જાની કોમ્યુનિટી હોલ પાસે, ચંદનપાર્ક, રૈયા રોડ, રાજકોટ ખાતે છે.
રાજકોટ: મીરાબેન (ઉં.વ.75) તે સ્વ.મહેન્દ્રભાઈ ઉમેદચંદ કોઠારીના પત્ની, પ્રતિક, મૌલિક તથા ચૌલાબેન કેતનભાઈ વોરાના માતા તથા સ્વ.ભરતભાઈ એન.દોશી, સ્વ.નિરંજનભાઈ એન.દોશી, નયનભાઈ એન.દોશી, રાજેન્દ્રભાઈ એન.દોશી, સ્વ.અનુપમાબેન વિજયકાંત દોશી (કલકત્તાવાળા), મીનાબેન શશીકાંત ચિતલિયાના બહેનનું તા.21ના અવસાન થયું છે. ઉઠમણું તા.23ના સાંજે 4થી 5, પુનિત હોલ, પંચનાથ મંદિર, રાજકોટ ખાતે છે.
રાજકોટ: વલ્લભભાઈ ભીખાભાઈ કંટારિયા (ઉં.વ.81) તે સ્વ.મૂળજીભાઈ તથા હરજીભાઈના મોટાભાઈ તથા રવજીભાઈ, વિઠ્ઠલભાઈ, કાંતિભાઈ, નટુભાઈ, ધીરજભાઈ, રણજીતભાઈના પિતાનું તા.16ના અવસાન થયું છે.
રાજકોટ: હંસાબેન જયંતીભાઈ શીશાંગિયા (ઉં.વ.70) તે ત્રિભોવનભાઈ પરસોત્તમભાઈ શીશાંગીયા (ભારત હેર ડ્રેસર)ના પુત્રવધૂ, સ્વ.વજુભાઈ તથા કિશોરભાઈના ભાભી તથા જીજ્ઞેશભાઈ તથા જયદેવભાઈના માતા તથા ભાણજીભાઈ માધવજીભાઈ મારડિયા (કુતિયાણા)ના પુત્રીનું તા.19ને રવિવારે અવસાન થયું છે. બન્ને પક્ષનું બેસણું તા.23ને ગુરૂવારે સાંજે 4થી 5-30, ધારેશ્વર મહાદેવ મંદિર, ભક્તિનગર સર્કલ પાસે, રાજકોટ ખાતે છે.
જેતપુર: શારદાબેન (ંઉં.80) તે બ્રહ્મક્ષત્રિય કિશોરભાઈ પુરુષોત્તમભાઈ મામતોરાના પત્ની, દીપકભાઈ, હિતેષભાઈ, ભાવનાબેન રાજેશભાઈ નિર્મળ, નીતાબેન નિલેશભાઈ બોસમીયાના માતા, સ્વ.નાનજીભાઈ કરશનભાઈ દુબલના દીકરીનું તા.21ના અવસાન થયું છે. બેસણું તા.23ના સાંજે 4-30થી 6, બ્રહ્મક્ષત્રિય જ્ઞાતિની વાડી, વિભાગ નં.1, ફુલવાડી, ભાદર રોડ, જેતપુર ખાતે છે.
જેતપુર: સુલતાનપુર નિવાસી નંદુબેન (ઉં.વ.94) તે સ્વ.જેઠાભાઈ ગોંડલીયાના પતિ, મનજીભાઈ, વલ્લભભાઈ, ગાંડુભાઈ, વીજુબેન, હંસાબેન અને નીમુબેનના માતાનું તા.13ના અવસાન થયું છે.
જેતપુર: કાંતિલાલ (ઉં.વ.80) તે બ્રહ્મક્ષત્રિય સ્વ.હરજીવનદાસ નાગરદાસ નિર્મળના પુત્ર, અતુલ, કાર્તિક, નીતાબેન મેર, દિવ્યાબેન માધુના પિતા, ગં.સ્વ.ઉર્વશીબેનના પતિ તથા સ્વ.ચંપાબેન, સ્વ.પુષ્પાબેન, સ્વ.જસુમતીબેન તથા હંસાબેન આસરાના ભાઈ તથા બ્રિન્દા, બ્રિજેશ અને તનિષના દાદાનું તા.22ના અવસાન થયું છે. પ્રાર્થનાસભા તા.23ના સાંજે 4-30થી 6, બ્રહ્મક્ષત્રિય જ્ઞાતિની વાડી, વિભાગ નં.3, ફૂલવાડી ભાદર રોડ, જેતપુર ખાતે છે.
મોરબી: બીનાબેન ભગીરથ (ઉં.વ.64) તે બીપીન સાડી સેન્ટરવાળા બીપીનભાઈ દેવચંદભાઈ ભગીરથના પત્ની, સ્વ.અશોકભાઈ તથા પરાગભાઈના ભાભી, વરુણભાઈ તથા મીતીબેનના માતા તથા પરેશભાઈ અમૃતલાલ સેજપાલ તથા અશ્વિનભાઈ અમૃતલાલ સેજપાલના બહેનનું તા.20ને સોમવારે અવસાન થયું છે. ઉઠમણું તથા પિયર પક્ષની સાદડી તા.24ને શુક્રવારે બપોરે 4થી 5, જલારામ પ્રાર્થના મંદિર, અયોધ્યાપુરી રોડ, મોરબી ખાતે છે.
રાજકોટ: રેનીલ જગદીશભાઈ રાણપરા (ઉં.વ.36) તે સ્વ.પુરુષોત્તમદાસ મોહનલાલ રાણપરાના પૌત્ર, જગદીશભાઈ પરસોત્તમદાસ રાણપરાના પુત્રનું તા.21ના અવસાન થયું છે. બેસણું તા.23ને ગુરૂવારે બપોરે 3-30થી 5, સોની સમાજની વાડી, કોઠારાિuયાના નાકા પાસે, મામા સાહેબના મંદિરની બાજુમાં, રાજકોટ ખાતે છે.
બગસરા: સુડાવડ નિવાસી ઠક્કર વસંતજીભાઈ લાલજીભાઈ ગોંધિયા (ઉં.87) તે રમેશભાઈ તેમજ કમલેશભાઈના પિતા અને કાંતિભાઈ તેમજ નીતિનભાઈના કાકાનું તા.22ને બુધવારે અવસાન થયું છે. ઉઠમણું તેમજ બેસણું તા.23ને ગુરુવારે સાંજે 4થી 6, તેમના નિવાસ સ્થાન, ચુડાવડ ખાતે છે.
રાજકોટ: ગોહેલ સંજયભાઈ પ્રેમજીભાઈ તે અજયભાઈ તથા દીપકભાઈના મોટાભાઈ, ભાવિકભાઈ અને રિદ્ધિબેન અમિતકુમાર સોલંકીના પિતા તેમજ હીનાબેન ભરતકુમાર અને કલાબેન જીતુકુમારના મોટાભાઈનું તા.20ના અવસાન થયું છે. બેસણું તા.23ને ગુરુવારે સાંજે 4થી 6, તેમના નિવાસ સ્થાન, હરસિદ્ધિ સોસાયટી શેરી નં.3, બાપાસીતારામ ગાર્ડન, રાજકોટ ખાતે છે. મો.96382 58300
અમરેલી: પ્રફુલ્લાબેન (ઉં.વ.67) તે ઔ.ગ.બ્રાહ્મણ કૃષ્ણપ્રસાદ દુર્ગાશંકર પંડિતના પત્ની, વિમલભાઈ, યોગેશભાઈ, દેવદતભાઈ, અસ્મીતાબેનના માતા, આર્યા, ગ્રંથના દાદીનું તા.21ના અવસાન થયું છે. બેસણું તા.24ને શુક્રવારે સાંજે 4થી 6, સ્વામીનારાયણ નગર-1, બ્લોક 92/એ, બ્રાહ્મણ સોસાયટી, અમરેલીના નિવાસ સ્થાને છે.
સાવરકુંડલા: ઉકાભાઈ નાનજીભાઈ મકવાણા (ઉં.82) તે જયેશભાઈ, મુકેશભાઈ, શિવાભાઈ, જીતેન્દ્રભાઈના પિતાનું તા.19ને રવિવારે અવસાન થયું છે. સાદડી તા.23ને ગુરુવારે સાંજે 4થી 6, તેમના નિવાસ સ્થાન, રઘુવંશીપરા, જયશ્રી સિનેમા પાછળ, માધવ પાન સામે, સાવરકુંડલા ખાતે છે.
સાવરકુંડલા: પૂનમબેન ભીખુગીરી ગોસાઈ તે ભીખુગીરી વીરગીરી ગોસાઈના પુત્રીનું તા.21ને મંગળવારે અવસાન થયું છે. બેસણું તા.23ને ગુરુવારે બપોરે 4થી 6, તેમના નિવાસ સ્થાન, શ્રીજીનગર, ગુરુકુળ પાસે, “જય હિંગળાજ’’, સાવરકુંડલા ખાતે છે.
ભાવનગર: હિરેનકુમાર (રાજુભાઈ) ભટ્ટ (ઉ.વ.59) (ટેક્ષ કન્સલ્ટન્ટ) તે ભાસ્કરરાય હરિલાલ ભટ્ટ (એડવોકેટ) તથા ભાવનાબેનના પુત્ર તથા મોનાબેનના પતિ, ઉત્સવી હર્ષકુમાર શ્રૌત્રિયા તથા નિનાદના પિતા તથા હર્ષ સંજયભાઈ શ્રૌત્રિયા, રાયચુર (કર્ણાટક)ના સસરા, સ્વ.મહેશચંદ્ર હરિલાલ ભટ્ટ, રેખાબેન મહેશચંદ્ર ભટ્ટ, સ્વ.ભાનુપ્રસાદ જેન્તીલાલ પંડયા, સ્વ.કનકબેન ભાનુપ્રસાદ પંડયાના ભત્રીજા તથા પરિમલ ભાનુપ્રસાદ પંડયા (જિલ્લા વિકાસ અધિકારી-અમરેલી), જયકુમાર ભટ્ટ (એગ્રોસેલ), ભાવેશ ભટ્ટ (બિલ્ડર), જયદીપ ભટ્ટ (જ્ઞાનમંજરી), કેતન ભટ્ટ (નિરમા)ના મોટાભાઈ તથા સ્વ.કૃષ્ણપ્રકાશ વજેશંકર દેરાસરી તથા સ્વ.જયંતિકાબેન કૃષ્ણપ્રકાશ દેરાસરીના જમાઈ તથા નીના જીજ્ઞેશકુમાર પંચોલી તથા કલ્યાણી પ્રકાશભાઈ ભટ્ટના બનેવીનું તા.19ના અવસાન થયું છે. પ્રાર્થનાસભા તા.23ને ગુરુવારે બપોરે 4થી 6, અગ્રવાલ હોલ, સાગવાડી, જ્ઞાનગુરુ વિદ્યાપીઠ સ્કૂલવાળા, ખાંચામાં કાળિયાબીડ, ભાવનગર ખાતે છે. લૌકિક વહેવાર બંધ છે.
પોરબંદર: લલિતભાઈ અમૃતલાલ અઢિયા (ઉં.વ.68) તે ઉષાબેનના પતિ તથા કેતનભાઈ, શીતલબેન અને બિંદીયાબેનના પિતાનું તા.20ના અવસાન થયું છે. પ્રાર્થનાસભા તા.23ને ગુરુવારે 5થી 5-30 સુધી લોહાણા મહાજનવાડીના પ્રાર્થનાસભા હોલમાં ભાઈ-બહેનોની સંયુક્ત છે.
પોરબંદર: જયાબેન થાનકી (ઉં.86) તે સ્વ.અનંતરાય જીવનલાલ થાનકીના પત્ની તથા ઈલાબેન, પ્રજ્ઞાબેન નિલેશ પુરોહીત તથા જીજ્ઞાસા વિનોદરાય જોષીના માતાનું તા.22ના અવસાન થયું છે. ઉઠમણું તા.24ને શુક્રવારે સાંજે 4થી 5, થાનકી ભાઈઓની વંડી, દેવજી ચોક, છાંયા ખાતે છે.
ધોરાજી: ઔદિચ્ય ખરેડી સમવાય બ્રાહ્મણ ગુણવંતરાય અમૃતલાલ મહેતા (ઉં.87) તે સરોજબેન યોગેશભાઈ ભટ્ટ, પ્રજ્ઞાબેન અજયભાઈ ભટ્ટ, શોભાબેન કમલેશભાઈ પંડયા તથા ચેતનભાઈ જી.મહેતા (તાલુકા પંચાયત)ના પિતા તથા ચંદ્રકાંતભાઈ મહેતા અને દિનેશભાઈ મહેતાના મોટાભાઈ તેમજ એકતા, હિતાર્થ ભટ્ટ તથા સંકેતના દાદાનું તા.22ને બુધવારે અવસાન થયું છે. બેસણું તા.23ને ગુરુવારે સાંજે 4થી 6, સમસ્ત બ્રહ્મસમાજની વાડી બગીચા પાસે, ધોરાજી ખાતે છે.
મોટા ભાડુકિયા: નીલાબેન (ઉં.65) તે ઔદિચ્ય ખરેડી બ્રાહ્મણ મહેશભાઈ ચંદુભાઈ ઠાકરના પત્ની, જીજ્ઞેશભાઈ તથા યાત્રીબેનના માતા તથા મહેન્દ્રભાઈ, વિજયભાઈના મોટા ભાભી, જૂનાગઢ નિવાસી સ્વ.રતિલાલ મગનભાઈ જોષીના પુત્રી, પ્રદીપભાઈ, મનહરભાઈ, નલીનભાઈના બહેનનું તા.22ના અવસાન થયું છે. બેસણું તા.24ને શુક્રવારે સાંજે 2થી 5, શ્રી ઘંટેશ્વર મહાદેવ મંદિર, મોટા ભાડુકિયા
ગામે છે.
રાજકોટ: હીરાબેન દોશી (ઉં.વ.68) તે સ્વ.પ્રવીણચંદ્ર મોહનલાલ દોશીના પત્ની, ભાવેશ તથા ભાવિનના માતા, વૈશાલીબેનના સાસુ, પ્રસન્ન તથા હેત્વીના દાદીમા, સ્વ.મોહનલાલ ડાહ્યાલાલ શેઠ (જામખંભાળીયા)ના પુત્રી, સ્વ.મનહરલાલ શેઠ, કંચનબેન પી.શાહ, સ્વ.મૃદુલાબેન ડી.ગાંધી, જયંતીલાલ શેઠના બહેનનું તા.22ના અવસાન થયું છે. ઉઠમણું તા.23ને ગુરુવારે બપોરે 4 શ્રી ઋષભદેવ જૈન ઉપાશ્રય, 1-તિરૂપતિનગર, કેન્સર હોસ્પિટલ પાસે, નિર્મલા રોડ, રાજકોટ ખાતે છે.
ભાવનગર ભાજપના મહિલા કોર્પોરેટર ભાવનાબેન દવેનું અવસાન
ભાવનગર: પીપરલા નિવાસી (હાલ ભાવનગર) સ્વ. મગનભાઇ દુર્લભજીભાઇ બારૈયાના પુત્રવધૂ, ભાવનાબેન દવે (ઉં.54) (કોર્પોરેટર-તખ્તેશ્વર વોર્ડ બીએમસી)તે ભાવેશભાઇ મગનભાઇના પત્ની, બચુભાઇ કરુણાશંકરભાઇ, સ્વ. ચંદ્રકાંતભાઇ, ભાનુભાઇ, ધીરૂભાઇ, ભરતભાઇ, નરેશભાઇના નાના ભાઇના પત્ની, જગદીશભાઇના ભાભી તેમજ સારંગભાઇના માતા, સમીરભાઇ, નમનભાઇ જાની, ખુશાલીબેન અજયકુમાર અને હસ્તીબેન જગદીશભાઇના કાકી, ભટ્ટ જોસનાબેન હર્ષદકુમારના ભાભી, શાહ વિનોદરાય અમુલખરાય (બાબાલાલ કંકુવાળા), સ્વ. તારાબહેન વિનોદરાયના દીકરી, પરેશભાઇ, ભાવિકભાઇ, શાહ તેજલબેન અભયકુમારના બહેનનું અવસાન થયું છે. બેસણું તા.24ને શુક્રવારે અટલ બિહારી બાજપાઇ હોલ, મોતીબાગ ભાવનગર ખાતે છે. પિયર પક્ષનું બેસણું પણ તેમજ વેપારી મિત્રોનું બેસણું સાંજે 4થી 6 છે