જામનગર:
અલીયાબાડા જીબુટી હાઇસ્કૂલના નિવૃત્ત શિક્ષક અરવિંદભાઇ વિઠ્ઠલદાસ શાપરીયા (ઉ.66) (મુળ
વતન જામજોધપુર) તે સ્વ. વિઠ્ઠલદાસ ગોવિંદભાઇ શાપરીયાના પુત્ર, જયોત્સનાબેનના પતિ, આનંદભાઇ,
નિરવભાઇના પિતા, મિતાલીબેન આનંદભાઇ, રાજેશ્રીબેન નિરવભાઇના સસરાનું 11 ના અવસાન થયું
છે. બેસણું તા.13ના સાંજે 4 થી 5 પંચાણભાઇ શામજીભાઇ કડવા પટેલ સમાજ (િવકાસ ગૃહ રોડ-
જામનગર) છે.
જામનગર:
કાન્તાબેન કણજારીયા તે જલ્પેશ જીણાભાઇ કણજારીયાના માતાનું તા.10 ના અવસાન થયું છે.
બેસણું તા.13 ના પ્રતાપ વિલાસ રોડ, સત્ય સાંઇ સ્કૂલ સામે, જામનગર છે.
જૂનાગઢ:
પ્રિયંક (િપન્ટુ) ખખ્ખર (ઉ.36) તે નિલેશભાઇ ગિરધરભાઇના પુત્ર, બિનિતાબેનના પતિ, સ્વ.
હસમુખલાલ, દિલીપભાઇ, સ્વ. અજયભાઇના ભત્રીજા, શૈલેષભાઇ ભગવાનદાસ ગાજરાના જમાઇનું તા.10ના
અવસાન થયું છે. ઉઠમણું, સાદડી તા.13 ના સાંજે 4 થી 5 વડલેશ્વર મહાદેવ મંદિર, વણઝારી
ચોક, જૂનાગઢ છે.
ગોંડલ:
રાજેશભાઇ શાંતિલાલ પંડયા (ઉ.67) તે મહેશભાઇના ભાઇ, દેવાંગભાઇના કાકા, ધર્મરાજના પિતાનું
તા.10 ના અવસાન થયું છે. બેસણું તા.13 ના સાંજે
4 થી 6 હેમવાડી, રેલવે સ્ટેશન રોડ, ગોંડલ છે.
રાજકોટ:
મૂળ રાફુદળ હાલ રાજકોટ એડનવાળા પ્રભુલાલ મેઘજી શાહના પુત્ર મહેન્દ્રભાઇ (ઉ.79) તે હર્ષાબેનના
પતિ, મુકેશભાઇ, રાજુલબેન તથા નિમિષાબેનના પિતા, મમતાબેનના સસરા, દેવાંશના દાદા, સુરેશભાઇ,
સુનિલભાઇ, હર્ષાબેન, શીલાબેન તથા દક્ષાબેનના ભાઇ, ચમનલાલ વૃજલાલ મહેતાના જમાઇનું તા.11ના
અવસાન થયું છે. ઉઠમણું તા.13 નાં સવારે 10 થી 11 પ્રાર્થના સભા સવારે 11 થી 12 મહાવીર
ભવન હોલ, માલવીયા ચોક, રાજપુતપરા, રાજકોટ છે.
રાજકોટ:
ચિતલ નિવાસી હાલ રાજકોટ લેઉવા પટેલના વહિવંચા બારોટજી ભીખુભાઇ નારણભાઇ અભાણીના પત્ની
અનસુયાબેન (ઉ.72), વિજયભાઇના માતા, શુભમભાઇના દાદીનું તા.9ના અવસાન થયું છે. બેસણું
તા.13 ના 4 થી 6 તેમના નિવાસસ્થાન પાસે, બાલાજી મંદિર, મુરલીધર સોસાયટી શેરી નં.1,
મવડી ચોકડી, પટેલનગર છે.