રાજકોટ:
રતનશીભાઈ નાનજીભાઈ વિરોજા (ઉં.વ.10ર) તે ગોપાલભાઈ અને પંકજભાઈના પિતા, ભવ્ય અને પ્રિતના
દાદાનું તા.10ના અવસાન થયું છે. બેસણુ તા.13ને ગુરુવારે સવારે 8થી 10 એ-ર01, શ્રીજી
એક્ઝોટીકા, અંબિકા ટાઉનશીપ, રાજકોટ ખાતે છે.
પોરબંદર:
દીપકકુમાર થોભાણી તે સ્વ.પ્રભુદાસ રામજીભાઈ થોભાણીના પુત્ર તથા રાજેશભાઈ, કિરણભાઈ,
શૈલેષભાઈ, સુધાબેન અને આશાબેનના ભાઈનું તા.8ના અવસાન થયું છે. પ્રાર્થનસભા તા.13ને
ગુરુવારે 4:1પથી 4:4પ લોહાણા મહાજનવાડીના પ્રાર્થનાસભા હોલ, પોરબંદર ખાતે છે.
રાજકોટ:
જૂની પેઢીના જાણીતા સર્જન ડો. પ્રવીણભાઈ દિનકરભાઈ દોશી (ઉં.98) તે ડો.િજનેશ તથા ડૉ.હેતલના
પિતા, ડૉ.સોનલના સસરા અને જામનગરના જાણીતા ડો.િમતેનભાઈના સસરા તથા એડવોકેટ બિપીનભાઈ
ખંઢેરિયા (ગોંડલ) ના પિતરાઈ ભાઈનું તા.10ના અવસાન થયું છે. શ્રદ્ધાંજલિ સભા તા.11ને
મંગળવારે સાંજે 4:30થી 6 પારસ સોસાયટી હોલ, નિર્મલા સ્કૂલ રોડ, રાજકોટ છે.
રાજકોટ:
ઔદિચ્ય ગુજરાતી સાડા ચારસો બ્રાહ્મણ મૂળ સલડી, હાલ રાજકોટ વિમળાબેન યાજ્ઞિક (ઉં.વ.99)
તે સ્વ.શાંતિલાલ મંછારામ યાજ્ઞિકના પત્ની તથા અશોશભાઈ અને રેણુકાબેન રસિકલાલ શુકલના
માતા, ઉષાબેનના સાસુ, નયનભાઈ ભાનુશંકર, સુરેશભાઈ જેશંકરભાઈ, શૈલેષભાઈ જેશંકરભાઈ, મહેશભાઈ
છોટાલાલ તેમજ ઉમેશભાઈના કાકી, સ્વ.જયંતીલાલ વૃજલાલ શુકલ, સ્વ.રમણીકલાલ વૃજલાલ શુકલ,
રશ્મિકાંત વૃજલાલ શુકલ, સ્વ.ચંપાબેન માધવરાવ જોષી તેમજ વસંતબેન મગનલાલ શુકલના બહેન,
તેજલબેન ગૌરાંગકુમાર પંડયા, ધ્વનીબેન દેવાંગકુમાર દેસાઈ અને શ્રીબેન રોનકકુમાર પરીખના
દાદી, કિરણભાઈ રસિકલાલ શુકલ, નેહાબેન અને ભાવિનીબેન યજ્ઞેશકુમાર શુકલના નાની અને યજ્ઞેશભાઈ
બી. શુકલના નાનીજી સાસુનું તા.9 ના અવસાન થયુ છે. બેસણુ તા.13ને ગુરુવારે સાંજે પથી
6:30 ચંદ્રમૌલેશ્વર મહાદેવ મંદિર, સાધુવાસવાણી રોડ, ગંગોત્રી ડેરીવાળી શેરી, રાજકોટ
ખાતે છે.