ચક્ષુદાન
રાજકોટ:
રસિકલાલ વોરા (ઉં.88) તે મોહનલાલ નાગજીભાઈ વોરાના પુત્ર, સ્વ.િવભાબેન રૈયાણી, દત્તાબેન
કામદાર, કેશાબેન (િદવ્યાબેન) લાઠિયા, નીરાબેન શેઠ, હેતલભાઈ, દિગંતભાઈના પિતા, પ્રભુલાલ
અંબાલાલ બાવીશીના જમાઈનું તા.9ના અવસાન થયું છે. ઉઠમણું તા.10ના સવારે 10 કલાકે રોયલ
પાર્ક, ઉપાશ્રય ખાતે છે. પ્રાર્થનાસભા 10-30થી 12 છે. સ્વર્ગસ્થના ચક્ષુઓનું દાન કરાયું
છે.
ચક્ષુદાન
રાજકોટ:
છગનભાઈ ડાયાભાઈ ચાવડાનું અવસાન થતાં તેમના પરિવારની ઈચ્છા અનુસાર તથા જનકલ્યાણ ટ્રસ્ટની
પ્રેરણાથી ચક્ષુદાન કરાવેલ છે. જનકલ્યાણ ટ્રસ્ટની પ્રેરણાથી અંગદાન, ચક્ષુદાન, સ્કીન
ડોનેશન, દેહદાન જાગૃતિ અભિયાનમાં કુલ 834 ચક્ષુદાન થયેલ છે.
રાજકોટ:
હડમતીયા નિવાસી હાલ રાજકોટ અશોકકુમાર ગીરધરલાલ મહેતાના પત્ની ગીરીજાદેવી (રાજેશ્રી
જ્યોતિષ) (ઉં.70) તે મનીષભાઈ (યુએસએ), દિવ્યેશભાઈ (કેનેડા)ના માતાનું તા.9ના અવસાન
થયું છે. ઉઠમણું તા.10ના 4-30 કલાકે ભક્તિનગર ગોડાના ઉપાશ્રય, એચડીએફસી બેંકવાળી શેરી
ખાતે
છે.
અમરેલી:
નવગામ ભાટિયા જયાબેન કાંતિલાલ સંપટ (ઉં.85) તે વિજયભાઈ, બીપીનભાઈ, શોભનાબેન, અશ્વિનભાઈના
માતાનું તા.8ના અવસાન થયું છે. પ્રાર્થનાસભા તા.11ના સવારે 10 થી 12, સંઘવી ધર્મશાળા
સ્ટેશન રોડ, અમરેલી છે.
બગસરા
: મોટા ભલગામ નિવાસી વિનોદભાઈ હરગોવિંદભાઈ મહેતા (ઉં.80) તે ધવલભાઈ, અર્જુનભાઈના પિતા,
ચંદુભાઈ, સ્વ.નટુભાઈ, જશુબેન, હરેશભાઈ, દીપકભાઈ, કિરણભાઈના મોટાભાઈ, અનિલભાઈ ભટ્ટના
બનેવી, ધવલભાઈ લલીતભાઈ જોષી તથા ચિંતનભાઈ દીપકભાઈ શુક્લાના સસરાનું તા.7ના અવસાન થયું
છે. ઉઠમણું તા.11ના બપોરે 3થી 6, મોટા ભલગામ, તા.િવસાવદર છે.
રાજકોટ:
મોચી જ્ઞાતિ અમૃતભાઈ યાદવ (કાળુભાઈ ફરસાણવાળા) તે સ્વ.ગીરધરભાઈ લખમણભાઈ યાદવના પુત્ર,
સ્વ.રમેશભાઈ અને સ્વ.વેલજીભાઈના નાનાભાઈ, કિરણબેન શૈલેષભાઈ પરમાર, શીતલબેન સાગરભાઈ
પરમારના પિતા, પ્રફુલ્લભાઈ અને જીતુભાઈ, જયશ્રીબેન તેજસભાઈ વાજાના કાકા, શૈલેષભાઈ પ્રવીણભાઈ
પરમાર તથા સાગરભાઈ પ્રવીણભાઈ પરમારના સસરાનું તા.9ના અવસાન થયું છે. બેસણું તા.10ના
સાંજે 4થી 6, બિલેશ્વર મહાદેવ મંદિર, શ્યામનગર મેઈન રોડ, લાખના બંગલા પાસે, રામાપીર
ચોક, રાજકોટ છે.
ભાવનગર:
શેખ હાતીમભાઈ મુ.નુરૂદીનભાઈ લોખંડવાલા (ઉં.78) તે મરહુમ રસીદાબેનના શોહર, અબ્દુલહુસેન,
કાસીમભાઈ, ફત્તીબેન, ફરીદાબેન, મુબારકાબેન, ફાતેમાબેનના બાવાજી, તસ્નીમબેન (સુરેન્દ્રનગર),
અરવાબેન (છોટાઉદેપુર), હાતીમભાઈ (વઢવાણ), યુસુફભાઈ (બાબરા), યુસુફભાઈ (સુરેન્દ્રનગર),
મુસ્તફાભાઈ (મુંબઈ)ના સસરા, બુરહાનુદ્દીન, હુસૈના, બુરહાનુદ્દીનના દાદાનું તા.9ના અવસાન
થયું છે. જિયારતના સીપારા તા.11ના સવારે 11-30 કલાકે મહંમદી બાગ, નાળીયેર વાળી
વખારમાં
છે.
ધોરાજી:
સોની પ્રેમલતાબેન થડેશ્વર તે જયંતીભાઈ આત્મારામભાઈ થડેશ્વરનાં પત્નીનું તા.1ના અવસાન
થયું છે.
સાવરકુંડલા:
રમાબેન બોરીસાગર (ઉં.64) તે પ્રવીણભાઈ ગોવિંદભાઈ બોરીસાગરનાં પત્ની, રવિભાઈ તથા માધવીબેન
જગદીશકુમાર પુરોહીત (મુંબઈ), કાજલબે જનાર્દનકુમાર તેરૈયા (કુંડલા), સૃષ્ટિબેનનાં માતાનું
તા.8ના અવસાન થયું છે. બેસણું તા.10ના તેમના નિવાસ સ્થાન, બ્લોક નં.159, આસોપાલવ સોસાયટી,
હાથસણી રોડ, સાવરકુંડલા છે.
મોરબી:
માણેકલાલ ગીરધરલાલ મહેતા (રી.રેલવે)(ઉં.91) તે કલ્પેશભાઈ, ધર્મેન્દ્રભાઈ, બીનાબેનના
પિતાનું તા.9ના અવસાન થયું છે. બેસણું તા.11ના સવારે 10થી 11, પ્રાર્થનાસભા સવારે
11થી 12, દશા શ્રીમાળી વણિક જ્ઞાતિની વાડી, જૂના બસ સ્ટેન્ડ પાસે, મોરબી છે.
રાજકોટ:
દામોદરદાસ ગોપાલજી કોટક (બટુકભાઈ) (ઉ.વ.87) તે સ્વ.સરલાબેન (શારદાબેન)ના પતિ, સ્વ.િકશોરભાઈ,
ગીરીશભાઈ, સ્વ.િદપકભાઈ, હિતેશભાઈના પિતાશ્રીનું તા.9 ને ગુરુવારે અવસાન થયું છે. સ્મશાનયાત્રા
તા.10 ને સવારે 9 કલાકે રામનાથપરા સ્મશાને જશે.