ચક્ષુદાન
રાજકોટ:
જૈન સમાજના ઈન્દીરાબેન અરવિંદભાઈ શાહનું અવસાન થતાં તેમના પુત્ર વી.વી.પી.કોલેજના પ્રોફેસર
અને જીવદયા ગ્રુપના કાર્યકર જીજ્ઞેશભાઈ શાહે તેમના માતા સ્વ.ઈન્દીરાબેનના ચક્ષુનું
દાન કરવાનું નક્કી કરતા વિવેકાનંદ યુથ ક્લબ માર્ગદર્શક મુકેશભાઈ દોશી, ચક્ષુદાન અભિયાનના
સંયોજક અનુપમ દોશી, ઉપેનભાઈ મોદી દ્વારા કરવામાં આવ્યું હતું. ડો.ધર્મેશ શાહે સ્વીકાર
કરેલ. સંસ્થાનું આ 198મું ચક્ષુદાન છે.
ચક્ષુદાન
રાજકોટ:
મનસુખભાઈ વલ્લભભાઈ ઠુંમરનું અવસાન થતા તેમના પરિવારની ઈચ્છા અનુસાર તથા જનકલ્યાણ ટ્રસ્ટની
પ્રેરણાથી ચક્ષુદાન કરાવેલ છે. જનકલ્યાણ ટ્રસ્ટની પ્રેરણાથી અંગદાન, ચક્ષુદાન, સ્કીન
ડોનેશન, દેહદાન જાગૃતિ અભિયાનમાં કુલ 834 ચક્ષુદાન થયેલ છે.
જુનાગઢ:
અશોકભાઈ મોહનભાઈ કોટક (ઉં.65) તે સ્વ.પ્રભુદાસભાઈ, સ્વ.પ્રવિણભાઈ, સ્વ.કનુભાઈ, સ્વ.ડાયાભાઈ
તથા હરીભાઈના નાનાભાઈ, મંજુબેન, ઈલાબેન, શીલાબેનના ભાઈ, હરજીવન પ્રાગજીભાઈ અભાણી (માળીયાવાળા)ના
જમાઈનું તા.8ના અવસાન થયું છે. ઉઠમણું તા.9ના સાંજે 5 થી 6, મહાલક્ષ્મી મંદિર, દાણાપીઠ
ખાતે છે. સસરા પક્ષની સાદડી સાથે છે.
પોરબંદર:
બીપીનભાઈ હરિદાસ કાનાણી (ઉં.68) તે સ્વ.હેમંતભાઈ, ભરતભાઈ, સુભાષભાઈ, સ્વ.કિશોરભાઈ,
હેમલતાબેન જોબનપુત્રા તથા નીતાબેન કારીયાના ભાઈનું તા.8ના અવસાન થયું છે. પ્રાર્થનાસભા
તા.9ના બપોરે 4-15 થી 4-45 દરમિયાન પોરબંદરની લોહાણા મહાજન વાડીના પ્રાર્થનાસભા હોલ
ખાતે છે.
સાવરકુંડલા:
ચંપાબેન વલ્લભભાઇ વાજા (ઉ.75) તે ધર્મેન્દ્રભાઇ, મુન્નાભાઇ અને ઘનશ્યામભાઇના માતાનું
તા.6ના અવસાન થયું છે. બેસણું તા.9નાં સાંજે 4 થી 7 મારૂતિનગર શેરી નં.3 “રામેશ્વર’’
ખાતે છે.
સાવરકુંડલા:
કાંતિલાલ પ્રતાપરાય ભટ્ટ (ઉ.82) તે સ્વ. ચંપકલાલ,
સ્વ. મધુસુદન અને સ્વ. હર્ષદરાય પોપટલાલ પંડયાના ભાણેજનું તા.3નાં અવસાન થયું છે. સાદડી
તા.9ના સાંજે 5 થી 6 સમુદ્રી માતાનું મંદિર, ગાંધી ચોક, કંડોળીયા શેરી, સાવરકુંડલા
છે.
ભાવનગર:
શ્રીમાળી સોની સ્વ. ઉમેશભાઇ કાંતિલાલ માંડલીયાના નાના પુત્ર, મેહુલભાઇ (ઉ.35) (શ્રીનાથજી
કેટરર્સ) તે સ્વ. બાલકૃષ્ણભાઇ, રાજેન્દ્રભાઇ, વિજયભાઇ, સ્વ. દક્ષાબેન ધ્રાંગધરિયાનાં
ભત્રીજા, કૃણાલ ઉમેશભાઇ (કાનો)ના નાના ભાઇ, સ્વ. જીજ્ઞેશભાઇ (અમદાવાદ), મિહીરભાઇ (પ્રમુખ
શ્રી પીરછલ્લા વોર્ડ ભાવનગર શહેર ભાજપ), ગોપાલભાઇ (એગ્રોસેલ અવાણીયા), મિતલબેન જયેશકુમાર
ઉંડવીયા (વડોદરા), સેજલબેન જીતેન્દ્રભાઇ ચાંપાનેરી, (ભાવનગર), મેઘાબેન અનીમેશકુમાર
વીસનગરા (અમદાવાદ), જલ્પાબેન નિરજકુમાર સંઘવી (ભાવનગર), રાજેશ્રીબેન મિતેષકુમાર પટેલ
(ભાવનગર) કુ. ફાલ્ગુનીબેન વિજયભાઇ માંડલીયા (સિવિલ હોસ્પિટલ દ્વારકા)નાં ભાઇ, દર્શિલ, હર્ષ તથા હેનિલ
જીજ્ઞેશભાઇ માંડલીયા (અમદાવાદ)નાં કાકાનું તા.6ના અવસાન થયું છે. બેસણું (સાદડી) તા.9નાં
સવારે 9-30 થી 11 ૐ પ્લાઝા, ડોન ચોક નાગરિક બેંકની બાજુમાં ભાવનગર છે. લૌક્કિ વ્યવહાર
બંધ છે.
મોવિયા
(ગોંડલ): ઔદિચ્ય ગઢીયા બ્રાહ્મણ હૃદયકાંત જીવનલાલ રાવલ (બટુક અદા) (ઉ.93) તે વિનોદભાઇ
રાવલ (પત્રકાર, રાજકોટ), અનિલભાઇ રાવલના પિતા, માનસ, ઇશાની, પ્રશાંત, શ્રેયસના દાદાનું
તા.7ના અવસાન થયું છે. બેસણું તા.11નાં સાંજે 4 થી 6 અનિલભાઇના નિવાસસ્થાન પાસે, કષ્ટભંજન
હનુમાનજી મંદિરે, ગોવિંદનગર, મોવિયા છે.
જામનગર:
બાલુબેન લક્ષ્મણભાઇ ડેર (ઉ.71) તે મુન્નાભાઇ, જયદેવભાઇના માતા, જગદીશભાઇ અને દેવાયતભાઇ
(નિવૃત્ત જેએમસી)ના ભાભી, વિરલભાઇ અને રિધિશભાઇ (પ્રમુખ વોર્ડ નં.2, ભાજપ જામનગર)ના
મોટા બાનું તા.8ના અવસાન થયું છે. બેસણું તા.9
ના સાંજે 5 થી 6 રામેશ્વર મહાદેવ મંદિર, રામેશ્વરનગર, જામનગર છે.
જામનગર:
લીયા ગામવાળા હાલ જામનગર જયશ્રીબા નવલસિંહ રાણા તે સ્વ. નવલસિંહ બી. રાણાના પત્ની,
શિવરાજસિંહ, ધીરેન્દ્રસિંહના માતા, ગીરીરાજસિંહ, સુખદેવસિંહ, ગજુભા, વનરાજસિંહ, અરવિંદસિંહના
ભાભીનું તા.7ના અવસાન થયું છે. બેસણું ભાઇઓ- બહેનો માટે તા.10 ના સાંજે 5 થી 5-30 પાબારી
હોલ, તળાવની પાળે જામનગર છે.
રાજકોટ:
રાજકોટ જિલ્લા ભાજપ અગ્રણી દિનેશભાઇ વી. વિરડાના પુત્ર નિશાંત (ઉ.34) તે સ્વ. સતીષભાઇ,
સ્વ. હસમુખભાઇ, મનસુખભાઇ, સંજયભાઇના ભત્રીજા તથા દેવેનભાઇ, સ્વ. મયુરભાઇ, ચંદ્રેશભાઇ,
નિલેષભાઇ, જયેશભાઇ આર. ડવના ભાણેજનું તા.6ના અવસાન થયું છે. બેસણું તા.9નાં સાંજે
4 થી 6 મેઘાણી રંગભવન, ભક્તિનગર સર્કલ પાસે, રાજકોટ છે.
રાજકોટ:
ગોદાવરીબેન જગજીવનભાઇ દુદકીયા (ઉ.89)નું તા.6 ના અવસાન થયું છે. બેસણું 10ના સાંજે
4-30 થી 6 વિશ્વકર્મા કેળવણી મંડળ, 10 ભક્તિનગર
સ્ટેશન પ્લોટ, ગોંડલ રોડ, રાજકોટ છે.
રાજકોટ:
રેખાબેન તન્ના (ઉ.68) તે મહેન્દ્રભાઇ જયંતીલાલ તન્નાના પત્નીનું તા.7 ના અવસાન થયું
છે. બેસણું તા.9 ના સાંજે 5 થી 6, 404 કવીન્સ એપાર્ટમેન્ટ, શાંતિનગર-01, નાગેશ્વર મેઇન
રોડ, ઘંટેશ્વર જામનગર રોડ, રાજકોટ છે.
અંજાર:
સ્વ. કાન્તિલાલ શંભુલાલ ઠક્કર (પોપટ) (ઉ.75) (ઘનશ્યામ સ્ટોર વાળા) તે સ્વ. નાનુબેન
શંભુલાલ પરસોતમભાઇનાં પુત્ર, હંસાબેનનાં પતિ,
સ્વ. હંસાબેન આર. ઠક્કર, સ્વ. લાલજીભાઇ, ધીરજલાલ, સ્વ. પ્રવિણભાઇનાં મોટા ભાઇ,
મીનાબેન, રક્ષાબેનનાં સસરા, મંથન, વ્યોમ, ચેષ્ટાનાં
દાદા, સ્વ. ધીરજલાલ જેઠાલાલ ઠક્કર (રાધનપુર વાળા)ના જમાઇનું તા.7ના અવસાન થયું છે.
બંને પક્ષની પ્રાર્થના સભા તા. 9નાં 4-30 થી 5-30 લોહાણા મહાજન વાડી, સવાસર નાકા, અંજાર
છે.