જામનગરમાં
ગોંડલ સંપ્રદાયના બાલ બ્રહ્મચારી મંજુલાબાઇ સ્વામી કાળધર્મ પામ્યા
જામનગર:
ગોંડલ સંપ્રદાયના જશ-ઝવેર- સમય-પ્રભા-િદવ્ય ગુરુણીના શુશિષ્ય બાળ બ્રહ્મચારી મંજુલાબાઇ
સ્વામી (ઉં.82) દીક્ષા પર્યાય 51 વર્ષ લીલાધર ઠાકરશી વારિયા અને ધીરજબેન પુત્રી, વિજયભાઇ,
અરવિંદભાઇ, નગીનભાઇ, ભરતભાઇ, ચંદનબેન, મધુબેન શેઠ, ભાવનાબેન દોશીના બેનનું તા.11ના
કાળધર્મ પામ્યા છે. સાંજે તેઓની જ.મ.વા. શાહ ઉપાશ્રય, વારિયા ડેલા ઉપાશ્રયથી ચાંદી
બજાર, રતનબાઇ મસ્જિદ, ત્રણ દરવાજા થઇ સ્મશાને પહોંચી હતી. આ પાલખી યાત્રામાં મોટી સંખ્યામાં
જૈન, જૈનેતરો જોડાયા હતા.
રાજકોટ:
નવગામ ભાટિયા પુષ્પાબેન વેદ (ઉ.80) તે રમેશભાઇ નારણદાસ વેદના પત્ની, પિયુષભાઇ તથા રશ્મિબેન
અજયભાઇ ખીમાણીના માતા, પ્રિતીબેનના સાસુ, સ્વ. બળવંતભાઇ નારણદાસ વેદના ભાભી, નીલ તથા
યશના દાદી, ધ્રોલવાળા ધરમશી જગજીવનદાસ નેગાંધીના
દીકરીનું તા.11ના અવસાન થયું છે. ઉઠમણું તા.13નાં સવારે 10 કલાકે પિયર પક્ષની સાદડી
સાથે કાઠિયાવાડ ભાટિયા વિદ્યાર્થી ભવન, રેલવે જંકશન સામે, રાજકોટ છે.
પોરબંદર:
છોટાલાલ (બાલુભાઇ) નારણદાસ રાયચુરા (ઉ.81) તે સરોજબેન (દીનાબેન) જયેશભાઇ દત્તાણી (પોરબંદર),
અલકાબેન કેતનભાઇ કોટેચા (અમદાવાદ), આશાબેન
ચિરાગભાઇ કોટેચા, (જામખંભાળિયા), ક્રિષ્નાબેન દેવેનભાઇ તન્ના (રાણાવાવ)ના પિતાનું તા.11ના
અવસાન થયું છે. પ્રાર્થના સભા, મોસાળ પક્ષની સાદડી તા.13નાં 4-15 થી 4-45 પોરબંદરની
લોહાણા મહાજન વાડીના પ્રાર્થના સભા હોલમાં ભાઇ- બહેનોની સંયુકત છે.
પોરબંદર:
સવિતાબેન છોટાલાલ (બાલુભાઇ) રાયચુરા (ઉ.79) તે સરોજબેન (િદનાબેન) જયેશભાઇ દત્તાણી
(પોરબંદર), અલકાબેન કેતનભાઇ કોટેચા (અમદાવાદ),
આશાબેન ચિરાગભાઇ કોટેચા (જામખંભાળિયા), ક્રિષ્નાબેન દેવેનભાઇ તન્ના (રાણાવાવ)ના માતા,
લાલજીભાઇ પુંજાભાઇ ઉનડકટના પુત્રી, દ્વારકાદાસ અને મણીલાલના બહેનનું તા.11ના અવસાન
થયું છે. પ્રાર્થના સભા, પિયર પક્ષની સાદડી તા.13નાં 4-15 થી 4-45 પોરબંદરની લોહાણા
મહાજન વાડીના પ્રાર્થના સભા હોલમાં ભાઇ- બહેનોની સંયુકત છે.
રાજકોટ:
દિનેશચંદ્ર મોહનલાલ ચોટલીયા (િનવૃત્ત નાયબ મામલતદાર) (ઉ.75) તે હંસાબેનના પતિ, ચિરાગભાઇ
(ૐ માર્કેટીંગ), ગાયત્રી દિનેશચંદ્ર ચોટલીયાના પિતા, ધારાબેનના સસરા, વંશ, અંશના દાદાનું
તા.10 ના અવસાન થયું છે. બેસણું તા.13ના સાંજે 4 થી 6 “ચામુંડા કૃપા”, ગેલેકસી ટાઉન હોમ્સની સામે, શ્રોફ
રોડ, રાજકોટ છે.
જામનગર:
જામનગર નિવાસી (મૂળ બગથળા) સ્વ. જયંતિભાઇ જગજીવન મહેતાના પત્ની, માળિયા મિયાણા નિવાસી
સ્વ. ચંદુલાલ મગનલાલ મહેતાના પુત્રી, પુષ્પાબેન (ઉ.94) તે જયેશભાઇ, દિપ્તીબેન મનોજભાઇ
મોદીના માતા, જ્યોતિબેન જયેશકુમાર મહેતા અને મનોજભાઇ મોદી (વડોદરા)ના સાસુ, જિગર, પલક સમ્યક શાહના દાદીનું તા.10ના અવસાન
થયું છે. બેસણું પ્રાર્થના સભા તા.13ના સવારે 10 વાગ્યે કામદાર વાડી, બેડી બંદર રોડ,
જામનગર છે.
જામનગર:
સ્વ. પ્રતાપભાઇ જીવાલાલ ધામેચા (ધામેચા ટેલર્સ) તે નિશિથ, સચિન, સ્વાતિના પિતા, આરતી,
સીમા અને હિતેશકુમાર મકવાણાના સસરા તથા ધ્રુમિન, મોક્ષ અને શિવાંશના દાદા, સ્વ. ભગવાનજીભાઇ,
સ્વ. ઇશ્વરભાઇ, મહેન્દ્રભાઇ, અશોકભાઇ, સુશીલાબેન વ્રજલાલ ટંકારીયા, ચંદ્રિકાબેન દીપકકુમાર
ગોહિલના ભાઇનું તા.10ના અવસાન થયું છે. બેસણું તા.13ના સાંજે 5 થી 5-30 પાબારી હોલ,
તળાવની પાળે, જામનગર છે.
સાવરકુંડલા:
સુનીલભાઇ ચાવડા (ઉ.31) તે વિનુભાઇ બચુભાઇ ચાવડાના પુત્ર, રાજુભાઇ, ચંદુભાઇ, બટુકભાઇના
ભત્રીજા, જગદિશભાઇ, નિલેશભાઇ, અજયભાઇ, ભાર્ગવભાઇના ભાઇનું તા.10ના અવસાન થયું છે. બેસણું
તા.12ના સાંજે 5 થી 7 મણીનગર, ધોબી શેરી સામે, સાવરકુંડલા છે.
કોડીનાર:
છારિયા ઉનેવાળ બ્રાહ્મણ અમીબેન સંજયભાઇ ઉપાધ્યાય (ઉ.46)તે શશીકાંતભાઇ દયાશંકર ઉપાધ્યાયના
પુત્રવધુ, સંજયભાઇ શશીકાંતભાઇ ઉપાધ્યાય (હોમગાર્ડ કમાન્ડર)ના પત્નીનું તા.11ના અવસાન થયું છે. બેસણું તા.13નાં ત્રણથી સાત સુધી
બ્રહ્મપુરી, કોડીનાર ખાતે છે.
રાજકોટ:
કીર્તિકુમાર વોરા (ઉ.75) તે સ્વ. નેમચંદભાઇ સુંદરજી વોરા મુ. કાલાવડ (જાળિયા દેવાણી
વાળા) હાલ રાજકોટના પુત્ર તથા ડોલરબેનના પતિ, સચિનભાઇ (એક્સિસ બેંક), શીતલબેન, પ્રીતિબેનના
પિતા, સ્વ. કિરીટભાઇ, કિશોરભાઇ, હર્ષિદાબેન, સ્વ. દીપકભાઇના ભાઇ, અમીબેન, સચિનભાઇ સંઘાણી,
વિપુલભાઇ મહેતાના સસરા, રિષિતના નાના, ફેની અને સાચીના દાદા, સ્વ. મોહનલાલ ભીમજીભાઇ
મહેતા (ધોરાજી વાળા) હાલ મુંબઇના જમાઇનું તા.8ના અવસાન થયું છે. ઉઠમણું તા.12નાં સવારે
10 કલાકે પ્રહલાદ પ્લોટ, દેરાસર ખાતે છે.