• રવિવાર, 19 જુલાઈ, 2026

avshan nodh

અમરેલી: સદાશંકરભાઈ દામોદરભાઈ પંડયા (નિવૃત્ત ટ્રેઝરી ઓફિસ કર્મચારી) (ઉ.86) તે અતુલભાઈ, આનંદભાઈના પિતાનું તા.18 ના અવસાન થયુ છે. બેસણુ તા.ર0 નાં સાંજે 4 થી 6 દત્ત મંદિર હોલ, ચિત્તલ રોડ, અમરેલી છે.

આંબળાસ ગિર: ઔદિચ્ય ખરેડી બ્રાહ્મણ પ્રવિણચંદ્ર રતિલાલ ઠાકર (ઉ.70) તે સ્વ.રતિલાલ નંદલાલ ઠાકરના પુત્ર, પ્રસન્નાબેનના પતિ, ખુશ્બુબેન જયદીપભાઈ જોષી (અમદાવાદ), ડિમ્પલબેન માનસિંહભાઈ બાંભણીયા (કોડીનાર), મીરાબેનના પિતા, મૂળશંકર રતિલાલ ઠાકર (મેંદરડા), હરસુખલાલ હિંમતભાઈ ઠાકરના નાનાભાઈ, નર્મદાબેન નરેન્દ્રભાઈ મિશ્રા (કોડીનાર), કંચનબેન ત્રંબકલાલ પંડયા (કાલાવડ), ગીતાબેન ગિરિશકુમાર વ્યાસ (સાણથલી)ના ભાઈ, સંજય અનંતરાય ઠાકર (ગોંડલ),  હિમાંશુ અનંતરાય ઠાકર (ગોંડલ) ના બનેવીનું તા.17 ના અવસાન થયુ છે. બેસણુ તા.20 નાં સવારે 10 થી સાંજે 4 સુધી આંબળાસ ગિર આહીર સમાજની વાડી ખાતે છે.

પોરબંદર: હરીશભાઈ લાખાણી (ઉં.69) તે સ્વ.ગોકલદાસ માધવજી લાખાણીના પુત્ર, પ્રકાશભાઈ, ભરતભાઈ, સ્વ.હંસાબેન વિનોદરાય ઠકરારના ભાઈ, મિતલબેન યોગેશભાઈ બુદ્ધદેવના પિતા, રાજના નાનાનું તા.18 ના અવસાન થયુ છે. પ્રાર્થનાસભા તા.ર0 નાં 4:1પ થી 4:4પ લોહાણા મહાજનવાડીના પ્રાર્થનાસભા હોલ ખાતે ભાઈ બહેનોની સંયુક્ત છે.

રાજકોટ: હંસાબેન મોહનલાલ ઠાકર (ઉ.88) તે હિમાંશુભાઈ, કિર્તીભાઈ, અમીતાબેન, અલકાબેન, કનકબેનના માતાનું તા.17 ના અવસાન થયુ છે. બેસણુ તા.20 ના સાંજે પ:30 થી 6:30 સાંઈનાથ મહાદેવ મંદિર, સાંઈબાબા સોસાયટી, રેલનગરની બાજુમાં, રાજકોટ છે.

રાજકોટ: ઔ.ખ.સ. રવિશંકર મયાશંકર જોષી, મુ. તોરી હાલ રાજકોટ તે સ્વ.મનસુખભાઈના નાનાભાઈ, રામશંકરભાઈ, વિજયશંકરભાઈ, સ્વ. ભાનુશંકરભાઈ,  સ્વ. નવલશંકરભાઈના મોટાભાઈ, પ્રજ્ઞાબેન એચ. શુકલના પિતા, ચાપાબેડાના સ્વ.વ્રજલાલ વી. વ્યાસના મોટા જમાઈનું અવસાન થયુ છે. બેસણુ તા.20 ના 4 થી 6 વિશ્વેશ્વર મહાદેવ મંદિરે છે.

રાજકોટ: મુળ ચિતલ હાલ ભાવનગર ઘનશ્યામભાઈ બાબુલાલ દવે (ઉ.77) (આરાધના હોટલવાળા) તે કિશોરભાઈ બાબુલાલ દવે, અશોકભાઈ, સ્વ.સનતભાઈના ભાઈ, ધર્મેશભાઈ, સાગરભાઈ, સુખદેવભાઈ, ભવનિષભાઈ દવેના મોટા બાપુજીનું તા.1પ ના અવસાન થયું છે. બેસણુ તા.ર0 નાં સાંજે  4 થી 6 તેમના નિવાસ સ્થાન, સુભાષનગર, મંગલમૂર્તિ ટેનામેન્ટ સીતારામનગર, વી.પી.સામેના ખાંચામાં, ભાવનગર છે.

ગઢડા સ્વામીના : ગઢડા સ્વામીના નિવાસી હાલ રાજકોટ વિધ્યાબેન રમેશભાઈ રાવલ (ઉં.85) તે સ્વ.રમેશભાઈના પત્ની, ભાસ્કરભાઈ લાભશંકર રાવલ, નિરંજનાબેન ભાસ્કરભાઈ રાવલ, સ્વ. સુશીલાબેન બિપીનચંદ્ર ત્રિવેદી, સ્વ.કોકિલાબેન હિંમતલાલ રાવલના ભાભી, સ્વ.હેમંતભાઈ, સ્વ.દિવ્યાબેન હર્ષદકુમાર વ્યાસ (ઝરીયા), નયનાબેન પરેશકુમાર ત્રિવેદી (લાઠી) ના માતા, ઉષાબેન, જયદીપ, ધ્રુવીતના દાદી, અમદાવાદ નિવાસી સ્વ.કાંતિલાલ છગનલાલ વ્યાસના દીકરી, સ્વ.જીતુભાઈ કાંતિલાલ વ્યાસ (અમદાવાદ), સ્વ.મહેશભાઈ કાંતિલાલ વ્યાસ (સુરત)ના બહેનનું તા.16ના અવસાન થયુ છે. સાસરીયા પક્ષ,પિયર પક્ષનું સંયુક્ત બેસણું તા.ર0ના બપોરે 3થી 6 મોચી સમાજની વાડી, વાઢાળા ચોક, ગઢડા છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક