• શનિવાર, 18 જુલાઈ, 2026

avshan nodh

બગસરા: મુળ અમદાવાદ હાલ વિસાવદર પ્રકાશભાઈ કનૈયાલાલ ઓઝા (ઉં.61) તે સ્વ.ડો.કનૈયાલાલ ઓઝાના પુત્ર, જગદીશભાઈના મોટાભાઈનું તા.14 નાં અવસાન થયુ છે. બેસણુ તા.18 ના 4 થી 6 વિસાવદર મુકામે ગાયત્રી પ્લોટ, લુહાર સમાજની વાડી ખાતે છે.

માણાવદર: પટેલ ત્રિકમભાઈ માધવજીભાઈ મણવર (ઉ.90) તે મહાલક્ષ્મીબેન અમૃતલાલ કણસાગરાના પિતાનું તા.1પ ના અવસાન થયું છે. બેસણું તા.17 ના સવારે 8 થી સાંજે પ સુધી ગિરિરાજનગર કોમ્યુનીટી હોલ, માણાવદર છે.

રાજકોટ: જેતપુર નિવાસી હાલ રાજકોટ સ્વ.ડૉ. ભૂપતલાલ હકમીચંદ દેસાઈના પુત્ર પ્રદિપભાઈ (ઉ.68) તે સ્વ.શોભનાબેનના પતિ, અજયભાઈ, આરતીબેન પારસભાઈ શાહના પિતા, આશિતભાઈ અને પારિતોસભાઈના કાકા, સ્વ.મથુરાદાસ કરશનદાસ મહેતાના જમાઈ, સ્વ.જ્યોતિબેન હિંદુજા, સ્વ.મહેન્દ્રભાઈ દેસાઈ, ભારતીબેન બાવીસી, વર્ષાબેન કોઠારીના ભાઈનું તા.1પ ના અવસાન થયુ છે. ઉઠમણુ તા.17 ના સવારે 10, પ્રાર્થનાસભા 11 વાગે પારસ કોમ્યુનિટી હોલ, પારસ સોસાયટી રાજકોટ છે.

ટંકારા: સ્વ.હરજીવનદાસ પરષોત્તમદાસ સેજપાલના ધર્મપત્ની હીરાબેન (ઉ.93) તે અશોકભાઈ, વિનોદભાઈ, મુકેશભાઈ, કિર્તીભાઈ, પુષ્પાબેન, ભારતીબેન, ધારાબેનના માતા, ગીતાબેન, ઈલાબેન, જયશ્રીબેન, રૂપલબેનનાં સાસુ, ભાવિનભાઈ, હાર્દિકભાઈ, ખ્યાતિબેન, કેવિનભાઈ, પ્રિયંકાબેન, ધ્યેયભાઈ, મિલાપ, દીશાંકનાં દાદીમા, પ્રભુદાસ વાલજીભાઈ છગાણી, પ્રવિણભાઈનાં બેનનું તા.16 ના અવસાન થયુ છે. ઉઠમણુ તા.17 ના સાંજે પ થી 6 લોહાણા મહાજનવાડી, કન્યાશાળા પાસે, ટંકારા છે.

રાજકોટ: ગુર્જર સુથાર રંજનબેન ઘોરેચા (ઉ.69) તે દયાળજીભાઈ કુરજીભાઈ ઘોરેચાના પત્ની, રાજેશભાઈ, અજયભાઈ, મીનાબેનના માતા, હિમાંશુકુમાર ધ્રાંગધરીયા, જયશ્રીબેન, ભાવિશાબેનના સાસુ, કાનજીભાઈ દામજીભાઈ કુંવારદિયાની દીકરી, સ્વ.જગદીશભાઈ, અરવિંદભાઈ, ભાવનાબેન, ભારતીબેનના બહેન, ઉર્મિ, રિયા, ધ્રુવી, દેવંશ, જયના દાદીનું અવસાન થયું છે. બેસણુ તા.17 નાં સાંજે 4:30 થી 6 ધારેશ્વર મહાદેવ મંદિર, ભક્તિનગર સર્કલ, રાજકોટ છે.

રાજકોટ: કનકરાય મહાશંકર દવે (ઉં.77) તે સ્વ.પ્રવિણભાઈના નાનાભાઈ, મનીષભાઈ, ભાવેશભાઈ, ચેતના બકુલભાઈ દવે, ગીતા મહેશભાઈ ત્રિવેદીના કાકા, ભાવેશભાઈ શુકલના મામાનું તા.1પ ના અવસાન થયુ છે. બેસણુ તા.17 નાં સાંજે 4 થી 6 ભીમનાથ મહાદેવ મંદિર, 3-ગાયત્રીનગર, શાળા નં.34 પાસે, રાજકોટ છે.

તળાજા: વિનોદીનીબેન (ઉ.84) તે સ્વ.અનંતરાય ગૌરીશંકર પંડયાના પત્ની અને સ્વ.વસંતરાયના નાનાભાઈના પત્ની, સ્વ.દેવાંશુભાઈ (વડોદરા), મનોજભાઈ (તળાજા), મધુકરભાઈ (ઓસ્ટ્રેલીયા), શ્રીમતી નીલામ્બરીબેન (ભાવનગર)ના માતા, કલ્પનાબેન, પયસ્વિનીબેન,

તૃપ્તીબેન, ડો.દર્શનભાઈ, વિરલભાઈના કાકી, શ્રીમતી માધવી (લંડન), કેદાર, ધનંજય, આદિત્ય તથા અર્જુનના દાદીમા, ડો.ધવલ (વડોદરા), ડો.નિલય (ઉદેપુર) ના નાની, મીનાબેન, વંદનાબેન, સંગીતાબેન, દેવેન્દ્રકુમારના સાસુ, મુંબઈ નિવાસી સ્વ.શ્રી ડાહ્યાલાલ હરિવલ્લભ જોષીના દીકરી, વસંતભાઈ (મુંબઈ), સ્મિતાબેન ભરતભાઈ ત્રિવેદી (ભાવનગર), સ્વ.જગદીશભાઈ (મુંબઈ) ના બહેનનું તા.1પ ના અવસાન થયુ છે. સંયુક્ત સાદડી તા.18 ના 3:30 થી 6 ચંદનબા હૉલ, શ્રી વારહી મંદિર, તળાજા છે.

ઇ-પેપરના નવા શુલ્ક