• શનિવાર, 18 જુલાઈ, 2026

avshan nodh

ચક્ષુદાન

રાજકોટ: મગનભાઇ શામજીભાઇ હિંગરાજીયાનું અવસાન થતા તેમના પરિવારની ઇચ્છા તથા જનકલ્યાણ ટ્રસ્ટની પ્રેરણાથી ચક્ષુદાન કરાયું છે.  જનકલ્યાણ સાર્વજનિક ચેરીટેબલ ટ્રસ્ટથી અંગદાન, ચક્ષુદાન, સ્કીન ડોનેશન, દેહદાન જાગૃતિ અભિયાનમાં કુલ 880 મું ચક્ષુદાન થયું છે.

રાજકોટ: સ્વ.કરસનદાસ વેરસી બથીયાના પુત્રી નિર્મળાબેન (ઉ.79) તે સ્વ.મથુરાદાસ, સ્વ. ભગવાનદાસના નાના બહેન, કીરીટભાઈ, ભાવેશભાઈ, મેહુલભાઈના ફૈબાનું તા.13 ના અવસાન થયુ છે. ઉઠમણુ તા.16 ના 4 થી પ રોજ પંચનાથ મંદિરે, રાજકોટ છે.

કેશોદ: કાનજીભાઈ ટપુભાઈ ઢોલરીયા તે પ્રભાબેનના પતિ, એડવોકેટ નોટરી સંજયભાઈ ઢોલરીયા, સરજુબેન ચંદ્રકાંતભાઈ કુંભાણી અને નિરૂબેન હિતેશકુમાર પોશીયાના પિતા, યુવરાજ, સુરના દાદાનું તા.13 ના અવસાન થયુ છે. બેસણુ તા.17 નાં સાંજે 4 થી 6 લેઉવા પટેલ સમાજ, શરદ ચોક, કેશોદ છે.

રાજકોટ: સુરેશચંદ્ર અમૃતલાલ શાહ (ઉ.84) તે રંજનબેન (રજોસબેન) ના પતિ, સ્વ.મનહરલાલ, જગદીશભાઈના ભાઈ, માધવીબેન કૃપાલભાઈ વાઘેલા, જલ્પાબેન જયદત્તભાઈ સંઘાણી, ફોરમબેન હિરેનભાઈ વોરાના પિતા, સ્વ.મધુકાંત ચુનીલાલ મહેતાના બનેવીનું તા.13 નાં અવસાન થયુ છે. ઉઠમણુ તા.16 નાં સવારે 10 વાગ્યે પ્રહલાદ પ્લોટ દેરાસર, રાજકોટ છે.

રાજકોટ: મહેશભાઈ પરમાર (ઉ.57) તે સ્વ.મનસુખભાઈ ધનજીભાઈ પરમારના પુત્ર, ઉષાબેનના પતિ, યોગેશભાઈ, ડિમ્પલબેનના પિતા, પૃથ્વીરાજ, હિરવાના નાના, નીતિનભાઈ, દક્ષાબેનના મોટાભાઈનું તા.1ર ના અવસાન થયુ છે. બેસણુ, પ્રાર્થનાસભા તા.17 નાં સાંજે 4 થી 6 સાંઈબાબા મંદિર, સાંઈબાબા સોસાયટી શેરી નં.ર, ભગવતી હોલ તેમજ ક્રિષ્ના લીંક કોમ્પલેક્ષની સામે, રેલનગર મેઈન રોડ, રાજકોટ છે. મો.નં.91067 29995.

ભાટિયા: સતવારા સમાજના અગ્રણી દાતા સ્વ.અરજણભાઈ ભીમાભાઈ સોનગરાના પુત્ર પ્રેમજીભાઈ તે સ્વ.વલ્લભભાઈ, રણમલભાઈના નાના ભાઈ, રાજેશભાઈ, અમિતભાઈના પિતા, લખમણભાઈ, વિઠ્ઠલભાઈ અને મયુરભાઈના કાકાનું તા.10 નાં અવસાન થયુ છે.

અંજાર: જમનાદાસ માધવજી ભીંડે (ઉ.93) તે સ્વ.માધવજી વાઘજી ભીંડે (ઉનવાલા) ના પુત્ર, સ્વ.લક્ષ્મીબેનના પતિ, સ્વ.ગીતાબેન, નીતિનભાઈ, ધીરજભાઈના પિતા, સ્વ.િવજયભાઈ, મંજુલાબેન, વર્ષાબેનના સસરા, કવિતા, વિનય, પ્રણવ, પ્રતીકના દાદા, જીગરભાઈ કોડરાણી (ગાંધીધામ), અદિતિના દાદાજી સસરા, સ્વ.ચત્રભુજ, સ્વ.મોહનલાલના નાનાભાઈ, મંગલજીભાઈ, સ્વ.ગીરધરલાલ, લક્ષ્મીદાસ, જીતુભાઈના મોટાભાઈ, સ્વ.કેસરબેન જમનાદાસ માનસતા, સ્વ.મણીબેન લક્ષ્મીદાસ શેઠિયા, સ્વ.સરસ્વતીબેન વસંતભાઈ શેઠિયાના ભાઈ, સ્વ.ઓધવજી મહિધરના જમાઈ, સ્વ.બાબુભાઈ, સ્વ.લક્ષ્મીદાસ, સ્વ.અમૃતલાલ, સ્વ.મધુબેન, સ્વ.ઈન્દિરાબેન ભગવાનદાસ, હર્ષાબેનના બનેવીનું તા.13 નાં અવસાન થયુ છે. બન્ને પક્ષની પ્રાર્થનાસભા તા.1પ ના સાંજે પ થી 6 અંજાર લોહાણા મહાજનવાડી, સવાસર નાકા પર છે.

કેશોદ: વિજયાબેન રણછોડભાઈ મેસિયા (ઉં.84) તે જયેશભાઈ, રણછોડભાઈ મેસિયા (િશક્ષક વંથલી)ના માતાનું તા.14ના અવસાન

થયું છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક