રાજકોટ:
સ્વ.ઈન્દ્રસિંહ ઉદેસિંહ જાડેજા વચલીઘોડી નિવાસી હાલ રાજકોટ (ઉં.75) તે સ્વ.વનરાજસિંહ,
ગિરિરાજસિંહના ભાઈ, જયપાલસિંહના પિતા, ધનવિરસિંહના દાદા, યુવરાજસિંહ અને કરણસિંહના
કાકાનું તા.ર ના અવસાન થયુ છે. બેસણુ તા.પ નાં સવારે 9 થી સાંજે 6 ‘સંતોષ’ સેલ્ટેક્સ
સોસાયટી, સાધુવાસવાણી રોડ, રાજકોટ છે.
રાજકોટ:
હિરાગૌરીબેન ગુણવંતરાય વ્યાસ (ઉ.88) મુળ ઉપલેટા નિવાસી હાલ રાજકોટ તે સ્વ.ગુણવંતરાય
ભવાનીશંકર વ્યાસના પત્ની, બકુલભાઈના કાકી, ભાગ્યેશભાઈ, વિજયભાઈના માતા, મોટી મારડવાળા
સ્વ.ગોરધનદાસ ગૌરીશંકર મહેતાની દિકરીનું તા.31 ના અવસાન થયું છે.
તળાજા:
હાતીમભાઈ મુ. તાહેરઅલી કપાસી (મોણપરવાળા) તે મુ. તાહેર અલી વલ્લીભાઈના દીકરા, બિલકિસબેનના
પતિ, મ.સૈફુદ્દીનભાઈ, મ.સારાબેન (મહુવા), સહેદાબેન (ભાવનગર)ના ભાઈ, મુસ્તુફાભાઈ સૈફુદ્દીન,
ખોજેમાભાઈ સૈફૂદ્દીન કપાસીના કાકા, અસગરભાઈ, મનસુરભાઈ, હસનભાઈ (સાવરકુંડલા)ના બનેવીનું
તા.3 ના તળાજા મુકામે અવસાન થયુ છે. જિયારતના સિપારા તા.પ ના શનિવારે 1ર વાગે નજમી
જુમાતખાને તળાજા છે.
રાજકોટ:
નરેન્દ્રભાઈ જયકુમાર ભટ્ટ (ઉં.69) તે નીતાબેન ભટ્ટના પતિ, જુલીબેન, રિદ્ધિબેન, સિદ્ધિબેન,
પંક્તિબેન, મન ભટ્ટના પિતા, ભરતકુમાર વ્યાસ, મયંકકુમાર જોષીના સસરા, કૌશલભાઈ, જયદીપભાઈ,
સંદિપભાઈ, ઉમંગીબેનના મોટા બાપુજી. દેવેન્દ્રભાઈ, વિરેન્દ્રભાઈ (િવજયભાઈ), સ્વ. શોભનાબેન,
ભાવનાબેનના મોટાભાઈનું તા.2ના અવસાન થયુ છે. બેસણુ તા.7ના બપોરે 4થી 5, 2/10, ઈન્દ્રેશ્વર
મહાદેવની વાડી, માસ્ટર સોસાયટી, 80 ફૂટ રોડ, રાજકોટ છે.