• શુક્રવાર, 04 સપ્ટેમ્બર, 2026

એશિયન ગેમ્સમાં ટીમ ઇન્ડિયાના હેડ કોચ વીવીએસ લક્ષ્મણ

મુંબઈ, તા.3 : એશિયન ગેમ્સમાં ભારતીય ક્રિકેટ ટીમના હેડ કોચની જવાબદારી વીવીએસ લક્ષ્મણ સંભાળશે. ટીમ ઇન્ડિયાના નિયમિત કોચ ગૌતમ ગંભીરને રેસ્ટ આપવાનો બીસીસીઆઇએ નિર્ણય લીધો છે. તેમનાં સ્થાને પૂર્વ બેટધર અને સેંટર ઓફ એક્સિલેન્સના હેડ વીવીએસ લક્ષ્મણને ટીમ ઇન્ડિયા સાથે જાપાન મોકલવાનો નિર્ણય લીધો છે.

ટીમ ઇન્ડિયાના નિયમિત બેટિંગ કોચ સિંતાશુ કોટક અને બોલિંગ કોચ મોર્ને મોર્કલ પર એશિયન ગેમ્સ માટે જાપાન જશે નહીં. તેમના સ્થાને ઋષિકેશ કાટિનકર, સુનિલ જોશી અને સુભાદીપ ઘોષ કોચિંગ  સ્ટાફમાં સામેલ થશે અને જાપાન જશે.

ઇ-પેપરના નવા શુલ્ક