• ગુરુવાર, 02 મે, 2024

avsan nondh

દેહદાન

પોરબંદર : પોરબંદરની મેડિકલ કોલેજ ખાતે હવે દેહદાન મળવાની શરૂઆત થઇ ચૂકી છે ત્યારે આ મુદ્દે વધુ લોક જાગૃતિ કેળવાઇ રહી  છે તેથી વધુ એક દેહદાન મળ્યું છે. તા.11નાં પોરબંદરની જી.એમ.ઇ.આર.એસ. મેડિકલ કોલેજ ખાતે કેશોદ નારાધાબેન ચોવટીયા (ઉં.78)નું દેહદાન, પુત્ર નિલેષકુમાર ચોવટિયાના હસ્તે મળેલ છે. દેહદાન જાગૃતિના પ્રયાસો બદલ સર્વેનો મેડિકલ કોલેજના ડીને આભાર વ્યક્ત કર્યો હતો.

બોટાદ: રતીભાઈ કાનજીભાઈ ચૌહાણ (ઉં.74) તે સ્વ.ગોરધનભાઈ, અશોકભાઈના પિતાશ્રીનું તા.11ના અવસાન થયું છે.

રાજકોટ: જામનગર નિવાસી હાલ રાજકોટ કિશોરચંદ્ર મહેતા (ઉં.84) તે સ્વ.બાબુલાલ ભગવાનજીભાઈ મહેતા પુત્ર, સ્વ.આશ્રમતીબેન કિશોરચંદ્ર મહેતાના પતિ, અભયભાઈ, સ્વ.િનમેશભાઈના પિતાશ્રી, મનના માસા, એશાના દાદા, જામનગર નિવાસી સ્વ.મનસુખલાલ ત્રિભોવન મહેતાના જમાઈનું તા.1રના અવસાન થયું છે. ઉઠમણું તા.13ના સવારે 9.30 કલાકે બાવન જિનાલય રોડ ખાતે છે.

મોરબી : જૂના નાગડાવાસ વાળા હાલ મોરબી ઠા. ચુનીલાલ (લાભુભાઈ) કાલીદાસ કાથરાણી (ઉં.9ર) તે ચંદ્રકાંતભાઈ, વિનોદભાઈ, રાજેશભાઈ, મહેશભાઈ, ભાવેશભાઈ, ચંદનબેન લલીતકુમાર ખખ્ખર, વિણાબેન રાજેન્દ્રકુમાર ચંડિભમ્મર, સુધાબેન અશ્વીનકુમાર જોબનપુત્રાના પિતાશ્રી, ઠા. નાનજીભાઈ જાદવજીભાઈ કારિયા (મોટા દહિસરા)ના જમાઈનું તા.11ના અવસાન થયું છે. બેસણુ, શ્વસુરપક્ષની સાદડી તા.1પના સાંજે 4.30થી 6 લોહાણા વિદ્યાર્થીભવન, વસંત પ્લોટ, મોરબી છે.

અમદાવાદ : સાઠોદરા નાગર અમદાવાદ નિવાસી હસિતભાઈ જીતેન્દ્રભાઈ અધ્વર્યુ (પત્રકાર) તે સ્વ.જીતેન્દ્રભાઈ બાલશંકર તથા સ્વર્ગસ્થ ચંદ્રિકાબેનનાં નાના પુત્ર, હરિતા અધ્વર્યુ (ડાઈટીશીયન)નાં પતિ, પુનિતભાઈ (પત્રકાર ભાવનગર)નાં ભાઈ, મીરાબેન કૌશલકુમાર આચાર્યના ભાઈ, નિસર્ગ, પૂર્વગના પિતાશ્રી, મહેન્દ્રભાઈ કેશવલાલ મણિયારના જમાઈ, સ્વ.િનલેશભાઈ મણિયાર, પલ્લવીબેન કિર્તીભાઈ સાંગાણી, નેહલબેન પ્રેમભાઈ સુહાગના બનેવીનું તા.1રના અવસાન થયું છે. પ્રાર્થનાસભા તા.14ના રવિવારે સવારે 9.30 કલાકથી 11.30 કલાક રણછોડરાયજીનું મંદિર, જીવરાજ પાર્ક, ભાનુચંદ્ર સોસાયટી, 13ર ફૂટ રીંગ રોડ, જીવરાજપાર્ક અમદાવાદ ખાતે રાખેલ છે.

રાજકોટ : મૂળ જૂનાગઢ ટીંબાવાડી નિવાસી હાલ રાજકોટ વ્રજલાલભાઈ જેરામભાઈ ભાલોડીયાના પત્ની, પ્રભાબેન (ઉં.74) તે સચીનભાઈ, જસ્મીનભાઈ, ચેતનાબેન નૂતનબેન, પ્રજ્ઞાબેનનાં માતુશ્રીનું તા.1રના અવસાન થયું છે. બેસણુ તા.13ના તેમના નિવાસ સ્થાને સવારે 9થી 11 સ્કાય હાઈટ્સ કોમન હોલ, ગોવર્ધન ચોક, 1પ0 ફૂટ રીંગ રોડ, રાજકોટ છે.

રાજકોટ: મૂળ રાજકોટના નિવાસી હાલ કામરેજ સુરત રહેતા નાનુસિંહ લક્ષ્મણસિંહ ડોડીયા (ઉ.7પ) તે જયદેવસિંહ અને વિક્રમસિંહના પિતાશ્રીનું તા.7ના અવસાન થયું છે. બેસણુ તા.13નાં સાંજે 4 થી 6 ગુર્જર રાજપૂત ક્ષત્રિય સમાજની વાડી વિદ્યાનગર શેરી નંબર-ર

રાજકોટ છે.

જામનગર: નવાગામ ભાટીયા જ્ઞાતિના મૂળ કાલાવડ, હાલ જામનગર નિવાસી સ્વ.લીલાવંતીબેન તથા સ્વ.દ્વારકાદાસ ગોકલદાસ ઉદેશીના પુત્ર પરેશભાઈ (ઉ.પપ) તે સુરેશભાઈ, મહેશભાઈ, સ્વ.ગોપાલભાઈ (લલિતભાઈ), રીટાબેન કાંતિલાલ વિઠ્ઠલદાસ આશર (જોડિયા)ના નાનાભાઈ, નીતાબેનના પતિ, નિધિના પિતા, જામનગર નિવાસી સોહનસિંઘ ડોગરાના બનેવીનું તા.1રના અવસાન થયું છે. ઉઠમણું તા.13ના સાંજે પ થી પ.30 ભાઈઓ-બહેનો માટે પાબારી હોલ, તળાવની પાળ,

જામનગર છે.

ઢસા જંકશન: કાંચરડી નિવાસી હાલ ઢસા જંકશન બળવંતરાય ઉમિયાશંકર જોષીના પુત્રવધુ હર્ષિદાબેન હિરેનભાઈ જોષીનું તા.11ના અવસાન થયું છે. બેસણુ (સાદડી) તા.13ના સાંજે 4 થી 6 રામજીમંદિર ઢસા જં. પિયર પક્ષનું બેસણુ સાથે છે.

માળીયા હાટીના: નરેન્દ્રભાઈ (નંદાભાઈ) હીરાભાઈ પરમાર (ઉ.66) તે જયેશભાઈના ભાઈ, કિસાનભાઈના પિતાનું તા.9નાં અવસાન થયું છે. તેમના નિવાસ સ્થાને માળે સ્વર મંદિર પાસે છે.

જામખંભાળીયા: કેતનભાઈ સામાણીના પિતા અશોકભાઈ વલ્લભદાસ સામાણી તે અનિલભાઈ હિંમતભાઈના મોટાભાઈ, ધરાબેન અને દિપાબેનના પિતા, અલ્પેશકુમાર શાંતિલાલ ગોકાણી, મેહુલકુમાર ગુલાબદાસ દાવડાના સસરાનું અવસાન થયું છે. પ્રાર્થના સભા ખંભાળીયા જલારામ મંદિરે તા.13ના સાંજે 4 થી 4.30 મોસાળ પક્ષની સાદડી સાથે છે.

વિજપડી: જયાબેન અનંતરાય મશરૂ (ઉ.79) તે ગીરીશભાઈ, ભરતભાઈ, સ્વ.ભદ્રેશભાઈ તથા મિતેશભાઈ, માલાબેન જગદીશકુમાર માંડવીયાના માતૃશ્રીનું તા.8નાં અવસાન થયું છે. બેસણું તા.13ના બપોરે 3 થી પ લોહાણા મહાજનવાડી, વિજપડી છે.

રાજકોટ : રાણાબોરડી નિવાસી, હાલ રાજકોટ ગોપાલદાસ ભાણજી લાલચેતા, તે નરોત્તમભાઈ (ગોકુલ પ્રોવિઝન), હરિશભાઈ (જલારામ પ્રોવિઝન)ના પિતાશ્રીનું તા.12મીએ અવસાન થયું છે. પ્રાર્થના સભા તા.13મીએ શનિવારે સાંજે 4થી 5, નર્મદેશ્વર મહાદેવ, અંકુરનગર મેઈન રોડ, કડિયાનગર ખાતે રાખેલ છે.

રાજકોટ: લીલાવંતીબેન પ્રાંજીવનભાઈ પોબારુ, તે સ્વ. પ્રાંજીવન પોબારુના પત્ની, પ્રભુદાસ લીલાધર અને વિનોદ લીલાધરના ભાભીનું તા.10મીએ અવસાન થયું છે.

રાજકોટ : વાંકાનેર નિવાસી, હાલ રાજકોટ સ્વ.િકશોરભાઈ મણિલાલ મહેતાના પત્ની મુકતાબેન, તે સ્વ.મણિલાલ જુઠાભાઈ મહેતાના પુત્રવધૂ, સ્વ.વીરચંદ પાનાચંદ દોશીના પુત્રી, સ્વ.દક્ષાબેન રજનીકાંત, સ્વ. બીનાબેન મનિષભાઈ અને જાગૃતિબેન નિલેશભાઈના માતુશ્રી, પ્રવીણભાઈ, પ્રફૂલ્લભાઈ, નવીનભાઈ, મહેશભાઈના ભાભીનું તા.12મીએ અવસાન થયું છે. ઉઠમણું તા.13મીએ શનિવારે સવારે 10.30 વાગ્યે ઋષભાનન જૈન ઉપાશ્રય, યુનિકેર હોસ્પિટલની સામે, નાગેશ્વર રોડ પર રાખેલ છે.

વડોદરા: કલ્પેશભાઈ (કાર્તિકભાઈ) નિરંજનરાય માંકડ (ઉં.65), તે વંદનાબેનના પતિ, વિરાજબેન કચ્છી, સત્યેનભાઈના વડીલબંધુ, પાયલબેન અને જૈવિકભાઈના પિતાશ્રી, રચિતભાઈ મહેતાના સસરાનું તા.12મીએ અવસાન થયું છે. સ્મશાનયાત્રા તા.13મીએ શનિવારે સવારે 8.30 વાગ્યે તેમના નિવાસસ્થાન એ-41, યમુનાનગર સોસાયટી, સ્વામીનારાયણ મંદિર પાછળ, ઈસ્કોન મંદિર રોડ પરથી નીકળશે.

રાજકોટ : દિનેશભાઈ નાનાલાલ શાહ (બેંક ઓફ બરોડા), તે પ્રતિમાબેનના પતિ, ભોગીલાલ છગનલાલ મહેતાના જમાઈ, જેવીનભાઈ અને ધરાબેનના પિતાશ્રી, ઉર્વીબેન, રણજીતના સસરાનું તા.12મીએ અવસાન થયું છે. ઉઠમણું તા.13મીએ શનિવારે સવારે 9.30 વાગ્યે પારસધામ દેરાસર, કાલાવડ રોડ પર રાખેલ છે.

રાજકોટ: પડધરીવાળા સ્વ.ઠા. દયાળજી કલ્યાણજી બુદ્ધદેવના પુત્ર મનહરલાલ (ઉં.75), તે સ્વ. કનૈયાલાલ, પ્રવીણભાઈ, હિતેષભાઈ, સ્વ.ભાનુબેન કરસનદાસ પોપટ (કૂવાડવા)ના ભાઈ, સ્વ.અશ્વિન, રાજેશ, ચેતન અને હિમાંશુના કાકાનું તા.11મીએ અવસાન થયું છે. બેસણું તા.13મીએ શનિવારે સાંજે 5થી 6, ધારેશ્વર મહાદેવ મંદિર, ભક્તિનગર સર્કલ ખાતે રાખેલ છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક