જામજોધપુર
દ.ગો. સમાજના અગ્રણી ગણેશ ગિરીબાપુનું અવસાન
ઢાંક:
જામજોધપુર નિવાસી દશનામ ગોસ્વામી સમાજના અગ્રણી સેવાના ભેખધારી ગણેશગિરી આણંદગિરી મેઘનાથી
(ઉં.91) તે રાજેન્દ્રગિરી (લઘુમહંત, રોકડિયા
હનુમાન મંદિર, જામજોધપુર) તે સ્વ. જયેન્દ્રગિરીના પિતા તે પ્રિયંકગિરી તે જયજીતગિરી
ગોસ્વામીના દાદાનું તા.29/12ના રોજ અવસાન થયું છે. સંતવાણીનો કાર્યક્રમ તા.9ને શુક્રવારે
બપોરે 3 કલાકે સંતોના સામૈયા (શ્રી રોકડિયા હનુમાન મંદિરેથી શ્રી પટેલ સમાજ) બપોરે
4-30 કલાકે ધર્મસભા, સાંજે6-30 સમુદ પ્રસાદ (પટેલ સમાજ યુનિટ-3, જામજોધપુર), રાત્રે
9-30 શક્તિ પૂજન અને સંતવાણીનો કાર્યક્રમ ગાયત્રીનગર, પોલીસ લાઇન પાસે, ખોડિયાર ડેરીની
સામેની શેરી, જામજોધપુર ખાતે રાખેલ છે.
ચક્ષુદાન-દેહદાન
પોરબંદર,
તા.12: પોરબંદરમાં મારું પરિવારે સ્વજનના મૃત્યુ બાદ ચક્ષુદાન અને દેહદાન કરી સમાજને
ઉપયોગી થવાનું ઉદાહરણ પૂરું પડયું છે. છગનભાઈ બધાભાઈ મારુનું ગત તા.4ના અવસાન થતા પરિવારે
તેમના ચક્ષુનું દાન કરી બે વ્યક્તિને રોશની આપી છે તેમજ એમના પાર્થિવ શરીરનું દેહદાન
મેડિકલ સ્ટુડન્ટસને શરીર રચનાના અભ્યાસ માટે જી.એમ.ઈ.આર.એસ. મેડિકલ કોલેજ પોરબંદરને
દાન આપ્યું છે.
ચક્ષુદાન
રાજકોટ:
રાજકોટ રઘુવંશી સમાજના સ્વ. વિનોદભાઇ પ્રભુદાસભાઇ ગઢીયાનું દુ:ખદ અવસાન થતાં તેમના
ચક્ષુનું દાન જનજાગૃતિ અભિયાન સમિતિના કાર્યકર્તા હિતેષભાઇ ખખ્ખરની પ્રેરણાથી સદ્ગતના
પરિવારજનોએ ચક્ષુદાનનો પ્રેરણાદાયી નિર્ણય લઈને બે દૃષ્ટિહીન બાંધવોને દૃષ્ટિ આપવાનું
કાર્ય કરીને સમાજને નવો રાહ ચિંધ્યો છે. સ્વ. વિનોદભાઇના ચક્ષુનું દાન વિવેકાનંદ યુથ
ક્લબના મુકેશભાઇ દોશી, ચક્ષુદાન જાગૃતિ અભિયાન સમિતિના સંયોજક અનુપમ દોશી અને ઉપેનભાઇ
મોદી દ્વારા કરવામાં આવ્યું હતું.
ચક્ષુદાન
માટે કોઈપણ સમયે સમિતિના અનુપમ દોશી-94282 33796 અથવા ઉપેનભાઇ મોદી- 98240 43143નો
સંપર્ક સાધવા અનુરોધ કરાયો છે.
રાજકોટ:
શ્રીમાળી હાલારી સોની મૂળ જૂનાગઢ ચંદુલાલ માણેકચંદ લલાડિયા (તનસુખલાલ) જે સરોજબેનના
પતિ, સ્વ.રસીકલાલ માણેકચંદભાઈ લલાડિયા, સ્વ.લલિતાબેન હરકિશનદાસ ઘુસાણી, નિર્મળાબેન
હરકિશનદાસ રાજપરાના નાનાભાઈ, હંસાબેન રસીકલાલના દીયર, રાજેનભાઈ, કેતનભાઈના પિતા, પલક,
પહલના દાદાનું તા.5ને સોમવારે અવસાન થયું છે. બેસણું તા.8ને ગુરુવારે સાંજે 4થી 6,
માનીતા હનુમાન મંદિર, પ્રજાપતિ વાડીની સામે, મેહુલ પ્રિન્ટ પાસે, સંતકબીર રોડ, રાજકોટ
ખાતે છે.
કુંઢેલી:
ગોહિલવાડી ઔદિત્ય બ્રાહ્મણ તરસરા નિવાસી (હાલ
દેવલી) જોષી શાંતિભાઇ કાલિદાસભાઇના પુત્ર ભાવેશભાઇ (ઉ.44) તે જયરૂદ્ર તથા માહિરના પિતા
તથા અમિતભાઇ તથા કિરીટભાઇના ભાઇ તેમજ ચીમનભાઇ તથા સુરેશભાઇના ભત્રીજા તેમજ રજનીશભાઇ,
જયભાઇ, વિમલભાઇ, હિરેનભાઇ, ઠાકરભાઇ તથા યશભાઇ, બંસીના ભાઇ તથા આરાધ્યા, કાર્તિકેય,
મિતના કાકા તથા હડમતીયા નિવાસી કાંતિભાઇ જયંતિભાઇના જમાઇ તેમજ તળાજા નિવાસી ચંદનબેન
મયુરભાઇના ભાઇ તેમજ અમદાવાદ નિવાસી ઉપાધ્યાય રાજુભાઇ ત્ર્યંબકભાઇના ભાણેજનું તા.5ના
રોજ અવસાન થયું છે. બન્ને પક્ષની સાદડી તા.8ને ગુરૂવારે દેવલી મુકામે રાખેલ છે.
રાજકોટ:
સ્વ. ઠાકરશીભાઇ હરજીભાઇ પુજારાના પુત્ર તેમજ મધુબેનના પતિ તે હિરલભાઇ તથા જીજ્ઞેશભાઇના
પિતા તે સ્વ. બિપીનભાઇ, ભોલાભાઇ તથા અશ્વિનભાઇના મોટાભાઇ તે આયુષી, કાવ્યા, વેદાંશીના
દાદા, જગદીશભાઇ (ઉ.72)નું તા.5ના રોજ અવસાન થયું છે. પ્રાર્થના સભા તથા સ્વસુર પક્ષની
સાદડી: તા.8ને ગુરૂવારે સાંજે 4-30 થી 6 રાષ્ટ્રીય શાળા, મધ્યસ્થ ખંડ, રાજકોટ ખાતે
રાખેલ છે.
રાજકોટ:
ગાંગજીલાલ ગોપાલ ડોરૂ (બાબુભાઇ ડોરૂ)નું તા.3 ના રોજ અવસાન થયું છે. પ્રાર્થના સભા
તા.7ને બુધવારે બપોરે 3 થી સાંજે 5 વાગ્યા સુધી શિવાજી પાર્ક સોસાયટી શેરી નં.1, સૂર્યમુખી
હનુમાન પાસે, ઠાકર ચોક, મોરબી રોડ, જકાત નાકા, રાજકોટ ખાતે રાખેલ છે.
ગોંડલ:
મુળ વાળાપદ્દર (કચ્છ) હાલ ગોંડલ નિવાસી ખોડુભા અમરસંગ જાડેજા તે નરેન્દ્રસિંહ તથા દશરથસિંહના
પિતાનું તા.5ના અવસાન થયું છે. બેસણું: તા.8ને ગુરૂવારે સાંજે ચાર થી છ તેમના નિવાસસ્થાન
સૈનિક સોસાયટી, કાશી વિશ્વનાથ રોડ, ગોંડલ ખાતે રાખેલ છે.
રાજકોટ:
સ્વ. હસમુખભાઇ હરજીવનભાઇ સેજપાલ (ઉ.82) જે હરજીવનભાઇના મોટા પુત્ર તેમજ સ્વ. રમાબેનના
પતિ તથા વિરેન્દ્રભાઇ જગદીશભાઇ, સ્વ. કિરીટભાઇના મોટાભાઇ તેમજ સ્વ. હિતેશભાઇ તથા ધરતીબેન,
રૂપલબેનના પિતાનું તા.4ના રોજ અવસાન થયું છે. ઉઠમણું તથા સસરા પક્ષની સાદડી તા.8ને
ગુરૂવારે સાંજે 4 થી 5 પંચનાથ મંદિર, લીંમડા ચોક, રાજકોટ ખાતે રાખેલ છે.
રાજકોટ:
ધોરાજી નિવાસી હાલ રાજકોટ સ્વ. રતિલાલ હીરાચંદ મહેતા (હેમાણી)ના પત્ની તારાગૌરી (ઉ.94)
તે ચંદ્રિકા, ભારતી, ચંદ્રેશ, કિરણ, વંદના, હિમાંશુના માતુશ્રી તથા મીરા, રૂપાના સાસુ
અને વૈભવ, રનીશના દાદીમા અને હરીલાલ રામજીભાઇ વાધરની દીકરીનું તા.6ના રોજ અવસાન થયું
છે. ઉઠમણું તા.8ને ગુરૂવારે સવારે 10-30 કલાકે પ્રાર્થના સભા સવારે 11 કલાકે પારસ સોસાયટી
કોમ્યુ. હોલ, નિર્મલા કોન્વેન્ટ રોડ, રાજકોટ ખાતે રાખેલ છે.
રાજકોટ:
જાગૃતિબેન (ઉ.45) મુળગામ સુમરા હાલ નિવાસી રાજકોટ તે મહેશભાઇ લક્ષ્મણભાઇ વડગામાના પત્ની
તથા રોશની, ક્રિષાના માતુશ્રી તથા મુકુંદભાઇ શામજીભાઇ બદ્રકીયા તથા વિજયાબેન મુકુંદભાઇ
બદ્રકીયાના પુત્રી તથા જીતેનભાઇ મુકુંદભાઇ બદ્રકીયાના મોટાબેનનું તા.4ના રોજ અવસાન
થયું છે. બંને પક્ષનું બેસણું તા.8ને ગુરૂવારે સાંજે 4 થી 6 પુનિતનગર શેરી નં.8, રાજ
ચામુંડા ડેરીની સામે, રામાપીર મંદિર, રાજકોટ ખાતે રાખેલ છે.
જામનગર:
સ્વ. નટવરલાલ ગોકલદાસ બારાઇના પત્ની, હંસાબેન (ઉ.70) તે સ્વ. રાજેશભાઇ, શૈલેષભાઇ બારાઇના
માતુશ્રી તથા મીત બારાઇના દાદી અને અશ્વિનભાઇ
ગોકલદાસ બારાઇના ભાભીનું તા.5ના રોજ અવસાન થયું છે. બેસણું: તા.7ને બુધવારે સાંજે
4 થી 4-30 પાબારી હોલ, તળાવની પાળ, જામનગર ખાતે રાખેલ છે. (પિયર પક્ષની સાદડી સાથે
રાખેલ છે.)
વિસાવદર:
સ્વ.વિજયાબેન (ઉ.91) તે સ્વ.હરિદાસ ઓધવજીભાઈ કાનાબારના પત્ની, અશોકભાઈ તથા સ્વ.હર્ષદભાઈ
હરીદાસભાઈ કાનાબાર તથા હર્ષાબેન દિલીપકુમાર દેવાણી (માંગરોળ), કીર્તિબેન અનિશકુમાર
રાજા (અમદાવાદ)ના માતુશ્રી તથા તુલસીદાસ મોતીચંદ નાગ્રેચા (લીલીયાવાળા)ની દીકરીનું
તા.પના રોજ અવસાન થયું છે. બેસણુ/પિયર પક્ષની સાદડી તા.8ને ગુરુવારે સાંજે 4 થી પ.30
લોહાણા મહાજનવાડી ખાતે રાખેલ છે.
રાજકોટ:
મુળ ગોંડલ હાલ રાજકોટ નિવાસી સ્વ.વિજયભાઈ નવીનચંદ્ર સંઘાણી જે કિરીટભાઈ સંઘાણીના ભાઈ,
હેમાબેનના દિયર તથા સ્વ.નિલાબેન, ભાવનાબેનના ભાઈનું તા.4ના રોજ અવસાન થયું છે. બેસણુ
તા.8ને ગુરૂવારે સવારે 10 થી 11 નૂતનગુરૂ આરાધના ભવન, માલવિયાનગર, શેરી નં.1, રાજકોટ
ખાતે રાખેલ છે.
રાજકોટ:
શ્વેતાબેન તે પારસભાઈ કિશોરભાઈ ઘિયાના પત્ની તથા શ્રીયા, પ્રિયાનાં માતુશ્રી તેમજ સ્વ.કિશોરભાઈ
ઘિયા તથા ભારતીબેન ઘિયાનાં પુત્રવધૂ તથા પારૂલબેન મહેશભાઈ દેશાઈ તથા ધ્રુતીબેન મધુપભાઈ
રાઠીના ભાભી તેમજ બીપીનભાઈ તથા નિરૂપમાબેન મહેતાનાં પુત્રી તેમજ બીનલબેન હિતેશભાઈ ઘેલાણીનાં
બહેનનું તા.6ના રોજ અવસાન થયુ છે. પ્રાર્થનાસભા તા.8ને ગુરૂવારે સવારે 10.30 થી 11.30
મહાવીર ભવન, માલવીયા ચોક, રાજકોટ ખાતે રાખેલ છે.
પોરબંદર:
જયશ્રીબેન તે કિરીટભાઈ દેવજીભાઈ અમલાણીના પત્ની, ભગવાનદાસ (બાબુભાઈ), સ્વ.કિશોરભાઈ,
સ્વ.દિનેશભાઈ, હિંમતભાઈ, સ્વ.જશવંતીબેન હાથી (જશુબેન), સ્વ.પુષ્પાબેન કોટેચાના ભાભી
તથા અમીબેન અને કરિશ્માબેનના માતૃશ્રી તેમજ સ્વ.શરદભાઈ, સ્વ.કિશનભાઈ તથા અરવિંદભાઈ
ગઢીયાના બહેનનું તા.6ના અવસાન થયુ છે. પ્રાર્થનાસભા તથા પિયર પક્ષની સાદડી તા.8ને ગુરૂવારે
બપોરે 4:1પ થી 4:4પ પોરબંદરની લોહાણા મહાજનવાડીના પ્રાર્થનાસભા હોલ ખાતે રાખેલ છે.
રાજકોટ:
દશા સોરઠિયા વણીક ભાસ્કરરાય નગીનદાસ કાટકોરિયા, તે ભાવનાબેનના પતિ, શિવલાલભાઈ પારેખના
જમાઈ, રાજેશ્રી પ્રદીપ ડોડિયા, નિખિલ અને સંજયના પિતા, દિવ્યનીલ-પ્રજયના દાદા, પાર્થના
નાનાનું તા.6ના રોજ અવસાન થયું છે. બેસણું તા.8ને ગુરુવારે સાંજે 4-30થી 6, શિવ મંદિર,
શિવ નગર, ગોંડલ રોડ, રાજકોટ ખાતે રાખેલ છે.