રાજકોટ:
ઔદિચ્ય
ઝાલાવાડી
બ્રાહ્મણ
પ્રકાશભાઈ
વજેશંકરભાઈ
જોષી
(ઉં.69)
કેશીયર
સંદેશ
તે
મીહિરભાઈ,
જલ્પાબેન
કપીલકુમાર
જોષી,
ગીષ્માબેન
ચિંતનકુમાર
ભટ્ટના
પિતા,
નિધિબેનના
સસરાનું
તા.7ના
અવસાન
થયું
છે.
બંને
પક્ષનું
બેસણું
તા.9ના
સાંજે
4 થી
6,
બાલાજી
હનુમાનજી
મંદિર,
ભૂપેન્દ્ર
રોડ
ખાતે
છે.
મોરબી:
ચાતુર્વેદી
મચ્છુ
કાઠીયા
મોઢ
બ્રાહ્મણ
અનસુયાબેન
પ્રવિણચંદ્ર
દવે
(ઉં.77)
મૂળ
મોરબી
(હરિપર
કેરાળા)
તે
પ્રવીણચંદ્ર
નારાણજી
દવેનાં
પત્ની,
હેમાંગીનીબેન,
મીતાબેન,
શિલ્પાબેનનાં
માતા,
મૂળ
રાજપરા,
સ્વ.
વિશ્વનાથ
હરજીવન
પંડયાનાં
પુત્રી,
પ્રહલાદભાઇ,
દિનેશભાઇ,
રજનીકાંત
ગુણવંતભાઇ,
પ્રબોધભાઇ,
પુષ્પાબેન,
ઇન્દુબેનનાં
બેનનું
તા.7ના
અવસાન
થયું
છે.
ઉઠમણું,
પિયર
પક્ષનું
બેસણું
તા.9ના
સાંજે
4થી
5 તુલસીબાગ,
રૈયા
ટેલિફોન
એકસચેન્જ
રોડ,
રાજકોટ
છે.