ચક્ષુદાન
રાજકોટઃ મીનાબેન અશ્વિનભાઈ
પુજારાનું અવસાન થતાની ઈચ્છા અનુસાર તથા જનકલ્યાણ ટ્રસ્ટની પ્રેરણાથી ચક્ષુદાન કરાયું
છે. જનકલ્યાણ સાર્વજનિક ચેરીટેબલ ટ્રસ્ટથી અંગદાન, ચક્ષુદાન, સ્કીન ડોનેશન, દેહદાન જાગૃતિ અભિયાનમાં કુલ 911મું ચક્ષુદાન થયું છે.
રાજકોટઃ સ્વ.મોરારજી
ઠાકરસીભાઈ બુદ્ધદેવના પુત્ર સ્વ.િગરધરભાઈના પત્ની સરોજબેન તે વાંકાનેરવાળા બાબુલાલ
ખેતશીભાઈ કોટકના દીકરી, સ્વ.યોગેશભાઈ, કેતનભાઈ, રાજુભાઈ, ઉષાબેન, સ્વ.નીતાબેનના માતા, બ્રિજેશ, કરણ, ઉમંગ, આર્યન, વીર અને નીકિતાબેનના દાદીનું તા.5ના અવસાન થયું છે. બેસણું, પિયર પક્ષની સાદડી તા.6ના 4-30થી 5-30, 33-કરણપરા, નીલકંઠ મહાદેવ મંદિર, સમ્રાટ હોટલની સામેની શેરી ખાતે છે.
મોરબીઃ સ્વ.િવનોદચંદ્ર
બાબુલાલ ભોજાણીના પત્ની સુધાબેન (ઉં.71) તે ભાગ્યેશભાઈ સ્વ.ચાર્મીબેન રાવલ,
ક્રિમીબેન કાનાબારના માતા,
કેતનભાઈ, હેમલબેન, સ્વ.પીનાલીબેનના કાકી તથા પ્રિયાંશી,
શ્રેયસ, પ્રાંચી, માહી, ધૈર્યના દાદી તે સ્વ.રતિલાલ મોનજી ચંદારાણાના પુત્રીનું તા.3ના અવસાન થયું છે. બેસણું તા.6ના બપોરે 4-30થી 5-30, લોહાણા વિદ્યાર્થી ભુવન, મોરબી નાગરિક બેંકની સામે, મોરબી છે.
ચલાલાઃ હર્ષદભાઈ ગુલાબચંદભાઈ
માંડલિયા (ઉં.68) તે મયુરભાઈ અને રિંકલના
પિતા, સ્વ.તરુણભાઈ (અમરેલી),
સ્વ.પ્રવીણભાઈ (ધોકડવા)ના મોટાભાઈ,
પંકજભાઈના નાનાભાઈ,
બીપીનભાઈ, હિતેશભાઈ, પરેશભાઈ (ધોરાજી)ના બનેવીનું તા.5ના અવસાન થયું છે. બેસણું, પિયર પક્ષની સાદડી બંને એકી સાથે તા.6ના સાંજે 4થી 6, લોહાણા મહાજન વાડી, ચલાલા છે.
રાજકોટઃ શશીકલાબેન નંદલાલ મહેતા તે સ્વ.નંદલાલ ભગવાનજી મહેતાની પુત્રી, કમલેશભાઈ, અજયભાઈની બહેનનું તા.5ના અવસાન થયું છે. ઉઠમણું તા.6ના સવારે 11 કલાકે વિરાણી પૌષધશાળા, કોઠારિયા નાકે, રાજકોટ છે. લૌકિક વ્યવહારો બંધ રાખેલ છે.