• શનિવાર, 13 જુલાઈ, 2024

avsan nondh

પૂર્વ ક્રિકેટર અજય જાડેજાના માતાનું અવસાન

જામનગર: જામનગરના પૂર્વ સંસદસભ્ય દોલતસિંહ જાડેજાના પત્ની શાનબા (ઉ.88)નું દિલ્હી ખાતે અવસાન થયું છે. તેઓ તેમની પાછળ પુત્ર અને ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ખેલાડી અજય જાડેજા તથા પુત્ર અજીતસિંહ જાડેજા અને પુત્રવધુઓ અનિતાબા અને અદિતીબા તથા પૌત્ર, પૌત્રીઓને વિલાપ કરતા છોડી ગયા છે. તેમની અંતિમ ક્રિયા નવી દિલ્હી સ્થિત લોધી રોડ સ્મશાન ખાતે કરવામાં આવી હતી.

 

ચક્ષુદાન

રાજકોટ: હર્ષદભાઇ પ્રાણલાલ શેઠનું અવસાન થતા તેમના પરિવારની ઇચ્છા અનુસાર તથા જનકલ્યાણ ટ્રસ્ટની પ્રેરણાથી ચક્ષુદાન કરેલ છે. ચક્ષુદાન, સ્કીન ડોનેશન, દેહદાન જાગૃતિ અભિયાનમાં કુલ 531મું ચક્ષુદાન થયેલ છે.

ચક્ષુદાન

જ્યારે વસંતબેન ધીરજલાલ સોઢાનું અવસાન થતા તેમના પરિવારની ઇચ્છા અનુસાર  તથા જનકલ્યાણ ટ્રસ્ટની પ્રેરણાથી ચક્ષુદાન કરેલ છે. અભિયાનમાં કુલ 532મું ચક્ષુદાન થયેલ છે.

ચક્ષુદાન

વિઠ્ઠલભાઇ વિરજીભાઇ સાવલીયાનું અવસાન થતા તેમના પરિવારની ઇચ્છા અનુસાર તથા જનકલ્યાણ ટ્રસ્ટની પ્રેરણાથી ચક્ષુદાન કરેલ છે. જનકલ્યાણ ટ્રસ્ટની પ્રેરણાથી અંગદાન, ચક્ષુદાન, સ્કીન ડોનેશન દેહદાન  જાગૃતિ અભિયાનમાં કુલ 533 મું ચક્ષુદાન થયેલ છે.

જામ ખંભાળિયા: કાઠી દેવળીયા નિવાસી કંચનબેન ખેતિયા (ઉ.90) તે સ્વ.ભાઈશંકર જીવાભાઈ ખેતિયાના પત્ની, વલ્લભભાઈ, મહેશભાઈ, સુભાષભાઈ, પ્રવીણભાઈ, સ્વ.િનલેશભાઈ, નારણભાઈના માતુશ્રી કેશવલાલ નાથાલાલ રાવલ (નવાગામ)ના બહેનનું તા.18નાં અવસાન થયું છે. ઉઠમણું તા.ર0નાં 4 થી પ કાઠી દેવળીયા સમાજ વાડીએ છે.

પોરબંદર: મનસુખભાઈ વિઠ્ઠલદાસ દતાણી (ઉ.77) તે સ્વ.િવઠ્ઠલદાસ મનજીભાઈ દતાણીના પુત્ર, દામોદરભાઈ, કાંતિભાઈ, ભરતભાઈ અને દિનેશભાઈના ભાઈનું તા.17ના અવસાન થયું છે. પ્રાર્થના સભા તા.ર0નાં 4.1પ થી 4.4પ પોરબંદરની લોહાણા મહાજન વાડીના પ્રાર્થના સભા હોલ ખાતે ભાઈ બહેનોની સંયુક્ત છે.

જામનગર: ગુ.હા.સ.ચા.મોઢ બ્રાહ્મણ જામનગર નિવાસી સુશીલાબેન પ્રસાદભાઈ શુકલ (ઉ.વ.88) (ડીસીસી હાઈસ્કૂલ) તે સ્વ.ડૉ. શ્રીપ્રસાદ જી. શુકલના પત્ની, રાજન (િસંગાપુર), નિકુંજ (જામનગર મહાપાલિકા), તારક અને ઉર્મીબેન મધુસુદન અમૃતલાલ પંડયાના સાસુ, રમણીકભાઈ જે. દિક્ષિત, યોગેન્દ્રભાઈ જે. દિક્ષિત (આઈએએસ) અને જીતેન્દ્રભાઈ જે. દિક્ષિતના બહેનનું તા.16ના અવસાન થયું છે. પ્રાર્થનાસભા તા.ર0ના બપોરે 4 થી 4.30 તળાવની પાળ, પાબારી હોલમાં પિયર પક્ષની પ્રાર્થનાસભા સાથે છે.

જામનગર: જોગેન્દ્ર માર્કડરાય માંકડ (ચકાલાલ) (ઉ.વ.68) (િનવૃત જેએમસી કરવેરા વિભાગ), માધવીબેનના પતિ, જયંત (ભાઈલાભાઈ), મુકેશભાઈ, સંધ્યાબેન, કિશોરીબેન, રક્ષાબેન, હેમાક્ષીબેન (ચીકીબેન)ના ભાઈ, વિરેન (ચકન), ભાવિન (ભોલુ) અને હારિતના કાકાનું તા.18ના અવસાન થયું છે.

રાજકોટ: રીનાબેન કિશનભાઈ ગોંડલિયાનું તા.17મીએ અવસાન થયું છે. બેસણુ તા.ર0ને ગુરુવારે સાંજે 4 થી 6 તેમના નિવાસ સ્થાન કોઠારીયા મેઈન રોડ, રણુજા મંદિરની પાછળ, સોમનાથ મંદિર પાસે, પાવર હાઉસની પાછળની શેરી, રાજકોટ ખાતે રાખેલ છે.

રાજકોટ: શ્રી ઔદિચ્ય સહત્ર ચિભડીયા બ્રહ્મસમાજનાં મૂળ ગામ બંધિયા હાલ રાજકોટ હર્ષાબેન વિનોદરાય રાવલ (ઉ.68) તે સ્વ.િવનોદરાય મણિશંકર રાવલનાં પત્ની, સ્વ.િગરજાશંકરભાઈ, ઉમિયાશંકરભાઈ, સ્વ.શાંતિલાલભાઈનાં નાનાભાઈનાં પત્ની, પ્રશાંતભાઈ, કિલ્લોલભાઈનાં માતુશ્રી, પ્રિત, ક્રિશા, દર્શ, ઋત્વીનાં દાદીમા, સ્વ.વૃજલાલ મણિશંકર વોરા (રાજકોટ)નાં દીકરી, જીતેશભાઇ, કીર્તિબેન પુનિતભાઇ જાની (રાજકોટ)ના બહેનનું તા.16ના અવસાન થયું છે. બેસણુ તા.ર1ના સાંજે 4.30 થી 6 નિલકંઠ મહાદેવ મંદિર, આસ્થા ટાઉનશિપ, એસઆરપી ઘંટેશ્વર કેમ્પની બાજુમાં, રાજકોટ છે.

વેરાવળ: મોહનલાલ મગનલાલ વિઠ્ઠલાણીના પુત્ર લીલાધરભાઈ (ઉ.વ.81) તે સ્વ.લખુભાઈ, અમુભાઈ, સ્વ.ચંદ્રકાંતભાઈ, રમણીકભાઈ, રજનીકાંતભાઈ, દિનેશભાઈના ભાઈ, દક્ષાબેન, કિરણબેન, સંગીતાબેન, સુમિતાબેન, અવનીબેન, શમાબેન, અમિતાબેનનાં પિતાશ્રી, નિલેશભાઈના વિઠ્ઠલાણી (નગરસેવક), મહેશભાઈ, ગિરીશભાઈ, અનુપભાઈના મોટાબાપા, સ્વ.અરવિંદભાઈ તન્નાના બનેવીનું તા.18નાં અવસાન થયું છે. ઉઠમણુ, સસરાપક્ષની સાદડી તા.ર0નાં સાંજે 4 થી પ કાશી વિશ્વનાથ મંદિર, પોસ્ટ ઓફિસ રોડ, વેરાવળ છે.

વેરાવળ: અમૃતલાલ જેરાજભાઈ નકુમ (ઉ.7પ) તે પરેશભાઈ, પિયુષભાઈ, અંજુબેન નિલેશકુમાર પરમાર (બગસરા), નીતાબેન કેતનકુમાર પરમાર (ઉપલેટા), મનિષાબેન હિતેશકુમાર પરમાર (ભાયાવદર)ના પિતાશ્રીનું તા.18નાં અવસાન થયું છે. બેસણુ તા.ર0નાં વૃંદાવન સોસાયટી, બ્લોક નં.61, ગરબી ચોક પાસે, ભાલકા વેરાવળ છે.

ધોરાજી: રામજીભાઇ નરશીભાઇ બાબરીયા (ઉ.70)નું તા.15ના અવસાન થયું છે. બેસણું તા.20ના સાંજે 4 થી 6 ઠે. આવકારનગર કોમ્યુનિટી હોલ, ધોરાજી છે.

જામનગર: જોગેન્દ્ર માર્કડરાય માંકડ (ચકાલાલ) (ઉ.68) (િનવૃત્ત જેએમસી કરવેરા વિભાગ)તે માધવીબેનના પતિ, જયંત (ભાઇલા ભાઇ), મુકેશભાઇ, સંધ્યાબેન, કિશોરીબેન, રક્ષાબેન, હેમાક્ષીબેન (ચીકીબેન)ના ભાઇ, વિરેન (ચકન), ભાવિન (ભોલું) અને હારિતના કાકાનું તા.18ના અવસાન થયું છે. પ્રાર્થના સભા તા.20ના સાંજે 5-30 થી 6 હાટકેશ્વર મહાદેવ મંદિર, હવાઇ ચોક ખાતે છે.

રાજકોટ: મુળ: વડાલીના વિઠ્ઠલદાસ હરિભાઇ ઘેટિયા તે મનસુખભાઇના પિતાશ્રી, ભાવિકભાઇના દાદાનું તા.18ના અવસાન થયું છે. બેસણું તા.20ના સવારે 9 થી 10-30 સેરેનીટી ગાર્ડન કલબ હાઉસ, કાલાવડ રોડ, કોસ્મોપ્લેકસ સિનેમા પાછળ, રાજકોટ છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક