સૌરાષ્ટ્ર
રચનાત્મક સમિતિના મંત્રી
પરાગ
ત્રિવેદીના માતુશ્રીનું અવસાન
સાવરકુંડલા:
ગુજરાત ખાદી ગ્રામોદ્યોગ સંસ્થા સંઘના ચેરમેન, સૌરાષ્ટ્ર રચનાત્મક સમિતિના મંત્રી સાવરકુંડલા
નાગરિક બેંકના એમ.ડી., લલ્લુભાઈ શેઠ પ્રેરિત સાવરકુંડલાની અનેક સંસ્થાઓમાં ટ્રસ્ટી
તરીકે ફરજ બજાવતા પરાગ ત્રિવેદીના માતુશ્રી અનસુયાબેન હર્ષદભાઈ ત્રિવેદી (ઉ.85)નું
સાવરકુંડલા મુકામે તા.24ના અવસાન થયું છે.
ચક્ષુદાન
તળાજા:
તળાજાના ભટ્ટચોક વિસ્તારમાં રહેતા અક્ષયભાઈ ત્રિવેદીનું અચાનક હાર્ટએટેકના કારણે મૃત્યુ
થયું હતું. પરિવાર પર આભ ફાટયું હોય તેવી ઘટના સમયે પણ બે દીકરીઓ અને પત્ની દ્વારા
પોતાના સ્નેહીજનની આંખો થકી બે વ્યક્તિ દુનિયાને માણી શકે તે માટે ચક્ષુદાનનો નિર્ણય
લીધો હતો. ડો.હરેશભાઈ વાઘેલા, ડો.મારવાડિયા, પૂર્વ નગર સેવક અશોકભાઈ સગર (બરફ)એ ચક્ષુદાન
સ્વીકાર્યું હતું. ઉલ્લેખનીય છે કે, સ્વ.અક્ષયભાઈના માતુશ્રીનું થોડા સમય પહેલા નિધન
થયું હતું. તેના ચક્ષુદાનનો પુત્રએ નિર્ણય લીધો હતો. તળાજામાં માતા અને પુત્ર બન્નેના
ચક્ષુદાનનો પ્રથમ બનાવ હતો.
મુંબઈ:
જામખંભાળિયાના સ્વ.વંદ્રાવનદાસ ધનજીભાઈ વરછાના પુત્ર ચંદ્રકાંતભાઈના પત્ની દીપિકાબેન
(ઉં.89) તે મુકેશભાઈ, ભાવેશભાઈના માતુશ્રી, નીતાબેન, રૂપાબેનના સાસુ, સ્વ.વ્રજલાલ પરસોત્તમભાઈ
રૂપારેલિયાના દીકરીનું તા.21મીએ અવસાન થયું છે. પ્રાર્થનાસભા તથા
લૌ.વ્ય.બંધ
છે.
રાજુલા:
હંસાબેન નવનીતરાય વ્યાસ (ભેરાઈ) તે ચેતનકુમાર, જાગૃતિબેન જગદીશભાઈ જોષી (ભાયાવદર, મુંબઈ),
સોનલબેન બળવંતરાય ભટ્ટ, બીનાબેન વિજયકુમાર દવે (સોનારીયા, સોમનાથ), બિંદુબેન (કાજલબેન)
હિરેનકુમાર દવે (રે.રાજકોટ, હાલ સુરત)ના માતુશ્રી, હેમંતભાઈ, સુધીરભાઈ, સંજયભાઈ તથા
હિતેનભાઈ (પોરબંદર) તથા જીગ્નેશભાઈ (સુરત)ના કાકી, દીપેન તથા ઝરણા, પલ્લવીના દાદીનું
તા.24ના અવસાન થયું છે. પ્રાર્થનાસભા તા.27ના બપોરે 2 થી 5, રામજી મંદિર, મુ.ભેરાઈ,
તા.રાજુલા છે.
રાજકોટ:
માલીનીબેન શૈલેષભાઈ ગણાત્રા (ઉ.67) તે નવીનચંદ્ર મણીલાલ સોઢાના પુત્રી, ભુપેશભાઈ સોઢા
(વર્ષા ડ્રેસીસ), વિજયભાઈ સોઢા (રક્ષિત મેચીંગ સેન્ટર), ધર્મેશભાઈ સોઢા (િપરામીડ ફીનલીમ)ના
બહેન, સમીત સોઢા, તપન, બ્રીજ, નેહલ, રીમા, રીંકુ, કથીત, ખનક, ધ્વની મીતકુમાર પંચમતીયાના
ફઈનું તા.23ના અવસાન થયું છે. બેસણું તા.27ના સવારે 10 થી 11, એસ્ટ્રોન સોસાયટી કોમ્યુનીટી
હોલ, અમીન માર્ગ, રાજકોટ છે.
સાવરકુંડલા:
અનસુયાબેન ત્રિવેદી (ઉ.85) તે સ્વ.હર્ષદભાઈ ગીરજાશંકર ત્રિવેદીના પત્ની, પરાગભાઈ (સાવરકુંડલા)ના
માતુશ્રી, પ્રિયાંશભાઈ અને ક્રિષાબેનના દાદી, સ્વ.જગજીવનદાસભાઈ વ્યાસની પુત્રી, સ્વ.મહિપતભાઈ,
સ્વ.ધીરૂભાઈ વ્યાસની બહેન તે વિજયભાઈ મહિપતભાઈ વ્યાસ (અમદાવાદ)ના ફૈબાનું તા.24ના અવસાન
થયું છે. સાદડી તા.27ના સાંજે 3 થી 6, પરશુરામ ઉપવન, ગર્લ્સ હાઈસ્કૂલ પાસે, સાવરકુંડલા
પિયર પક્ષની સંયુક્ત સાદડી
સાથે
છે.
જામનગર:
કિરણભાઈ રમણીકલાલ વેદ (વેદ પ્રિન્ટીંગ)(ઉ.74) તે સુધાબેનના પતિ, પુજા, મેઘાના પિતાશ્રી,
વિવેકભાઈના સસરા, મિરાયાના નાના, દામોદરદાસ જમનાદાસ સંપટ (ગોંડલ)ના જમાઈનું તા.23ના
અવસાન થયું છે.
જામનગર:
હરેન્દ્રસિંહ (હરુભા) દિલીપસિંહ જાડેજા, નરેન્દ્રસિંહના પિતાશ્રી દિલીપસિંહ ધીરુભા
જાડેજા (વચલી ઘોડી) હાલ જામનગર નિવાસીનું તા.25ના અવસાન થયું છે. બેસણું તા.27ના સાંજે
4 થી 6, સિન્ડિકેટ સોસાયટી, ગુલાબનગર, જામનગર છે.
પોરબંદર:
વિજયાબેન ભીખાલાલ વ્યાસ (ઉ.93) તે અમરેલીવાળા સ્વ.ભીખાભાઈ દેવજીભાઈ વ્યાસના પત્ની,
નવનીતભાઈ, સ્વ.િદનેશભાઈ, ડો.િદલીપભાઈ વ્યાસ (વી.વી.હોસ્પિટલ પોરબંદર), રેખાબેન અરૂણભાઈ
વ્યાસના માતૃશ્રીનું તા.24ના અમદાવાદ મુકામે અવસાન થયું છે. પ્રાર્થનાસભા તા.30ના
4 થી 6 દરમિયાન પોરબંદરના બિરલા હોલ ખાતે પિયર પક્ષની સાદડી સાથે છે.
રાજકોટ:
ઔ.ઝા.બ્રાહ્મણ મોટા આંકડીયા હા.વસઈ નિવાસી હાલ રાજકોટ પંકજભાઈ ફૂલશંકર જોષી (ઉ.66)
તે દક્ષાબેન જોષીના પતિ, ડાયાલાલ હરીશંકર જોષીના જમાઈ, સ્વ.ડો.ભરતભાઈના લઘુબંધુ, અનસુયાબેન
જોષી (ભાવનગર), સ્વ.િનર્મળાબેન પંડયા (અંધેરી-મુંબઈ), સ્વ.શારાબેન પાઠક (રાજકોટ)ના
નાનાભાઈ, સ્વ.શાત્રીજી અજયભાઈ જોષી (રાજકોટ), શાત્રી ગૌરાંગભાઈ જોષી (વસઈ), પુજાબેન
પી.શુક્લ (બીલીમોરા)ના પિતાશ્રી, સોનલબેન ભટ્ટ (રાજકોટ), ભાવનાબેન જાની (રાજકોટ)ના
કાકા, વનિતાબેન ગૌરાંગભાઈ જોષીના સસરા, શ્લોક, સ્તવન, યાજ્ઞીના દાદાનું તા.23ના વસઈ
(મુંબઈ) મુકામે અવસાન થયું છે. બેસણું તા.27ના બપોરે 4 થી 6, જમુના કો.ઓ.સોસાયટી,
100 ફૂટ રોડ, મુક્તિધામ મંદિરની બાજુમાં વસઈ (વેસ્ટ) છે.
રાજકોટ:
સિદ્ધરાજસિંહ મુળુભા ઝાલા તે સહદેવસિંહ, સુરેન્દ્રસિંહના પિતાશ્રી, હર્ષવર્ધનસિંહ,
હિમાલયસિંહ, રવિરાજસિંહના દાદાનું તા.22ના અવસાન થયું છે. બેસણું તા.27ના સાંજે 4 થી
6, અલ્કેશ્વર મહાદેવ મંદિર, અલ્કાપુરી સોસાયટી, રૈયા રોડ, રાજકોટ છે.
ફલ્લા:
મંછાબેન રમણીકલાલ નીમાવત (ઉ.89) તે સુભાશભાઈ, મુકેશભાઈના માતુશ્રી, કૌશીક, હીરેનના
દાદીનું તા.23ના અવસાન થયું છે. બેસણું તા.27ના સાંજે 4 થી 5, તેમના નિવાસ સ્થાન ફલ્લા મુકામે છે.
જામનગર:
અનિલભાઈ મનસુખભાઈ પાલા (પૂનમ જ્વેલર્સ)વાળા મુળ જુનાગઢના પત્ની દક્ષાબેન (ઉ.64) તે
કૃણાલભાઈ, પૂનમબેન આશીષકુમાર નાંઢા, ચાંદનીના માતુશ્રી, અમુભાઈ, શારદાબેન ધીરૂભાઈ કચ્છલા,
રમેશભાઈ, સ્વ.િવનુભાઈ, રાજુભાઈના ભાભી તથા સ્વ.કરશનદાસ પ્રાગજી ખેરાના પુત્રી, લક્ષ્મીદાસ,
મનસુખભાઈ, નીમુબેન, વિપીનભાઈ, અનીલભાઈ, સ્વ.શાંતિભાઈના બેન, આસ્થા, બિલ્વા અને ખુશાંતના
દાદીનું તા.24ના અવસાન થયું છે. બેસણું તા.27ના સાંજે 4 થી 4-30, પાબારી હોલ, તળાવની
પાળ, જામનગર ખાતે ભાઈઓ, બહેનો માટે પિયર પક્ષની સાદડી સાથે છે.
રાજકોટ:
રસીકભાઈ માધવજીભાઈ જોષી (ભીખુઅદા)(ઉ.74) મુ.લીલી સાજડીયાળી હાલ રાજકોટ તે મંજુલાબેનના
પતિ, નિલેશભાઈ, શાત્રી પિયુષભાઈના પિતાશ્રીનું તા.22ના અવસાન થયું છે. બેસણું તા.27ના
સાંજે 4 થી 6, નવનીત હોલ, કોઠારીયા મેઈન રોડ, હરીધવા માર્ગ, રાજકોટ છે.
સરપદડ:
મુળ સરપદડના વતની હાલ લંડન ઔ.ઝા.માંડલીયા રાવલ હર્ષદરાય રાવલ (ઉ.80) તે સ્વ.ચંદુલાલ
હરિલાલ રાવલના પુત્ર, ભાનુબેનના પતિ, સ્વ.િગરીશભાઈ (લંડન), પ્રદીપભાઈ, મયુરભાઈ રાવલના
પિતરાઈ મોટાભાઈનું તા.24ના લંડન ખાતે અવસાન થયું છે. લૌકિક પ્રથા બંધ રાખેલ છે.
રાજકોટ:
મુળ બાબરા હાલ રાજકોટ બાવચંદભાઈ ખખ્ખર (ઉ.72) તે સ્વ.વૃજલાલભાઈ હિરજીભાઈ ખખ્ખરના પુત્ર,
હિતેશભાઈ (અમર જ્યોત), અતુલભાઈ (સાંઈ દૃષ્ટિ), શૈલેષભાઈ (એસ.કે.)ના પિતાશ્રી, સ્વ.ભગવાનજી
મોહનલાલ પુજારાના જમાઈ, સ્વ.વસંતભાઈ, સ્વ.કાંતિભાઈ, અરૂણભાઈ, નરેન્દ્રભાઈ પુજારાના
બનેવીનું તા.25ના અવસાન થયું છે. પ્રાર્થનાસભા, પિયર પક્ષની સાદડી તા.27ના સાંજે 4
થી 6, રાષ્ટ્રીય શાળા, મેઈન હોલ, વિદ્યાનગર મેઈન રોડ ખાતે બંને સાથે છે.
વાંકાનેર:
ચતુર્વેદી મચ્છુકાઠિયા મોઢ બ્રાહ્મણ સરસ્વતીબેન પંડયા (ઉ.100) તે સ્વ.ભાનુશંકર ઉમિયાશંકર
પંડયાના પત્ની, અશ્વિનભાઈ, યોગેશભાઈ, પ્રેમીલાબેન (ધ્રોલ), પ્રફુલાબેન (જુનાગઢ)ના માતુશ્રી,
સ્વ.પંડયા હેમશંકર શિવશંકરના બહેન, હિરેન, ચિંતન, મયંક, અમીના દાદીનું તા.25ના અવસાન
થયું છે. ઉઠમણું, પિયર પક્ષનું બેસણું તા.27ના સાંજે 4 થી 5, મોઢ બ્રાહ્મણ જ્ઞાતિની
વાડી, ભાટિયા સોસાયટી, વાંકાનેર છે.