પત્રકાર
ભરત જોષીના સદ્ગત માતુશ્રીનું કાલે બેસણું
રાજકોટ:
ચા.મ. મોઢ બ્રાહ્મણ કોકિલાબહેન ઇન્દુલાલ જોશી (ઉ.74) તે ભરતકુમાર જોશી (પત્રકાર) તથા
સ્વ. પરેશભાઇ જોશીના માતુશ્રીનું તા.19ના અવસાન થયું છે. બેસણું તા.23ને સોમવારે સાંજે
4 થી 5, સર્વેશ્વર મહાદેવ મંદિર, ઇનોવેટિવ સ્કૂલ સામે, મિલાપનગર, પંચાયત ચોક, યુનિવર્સિટી
રોડ, રાજકોટ ખાતે રાખેલ છે.
ચક્ષુદાન
રાજકોટ:
ભાવિષાબેન રોહિતકુમાર કોઠારી (ઉં.70) તે સ્વ. રોહિતકુમાર શાંતિલાલ કોઠારીના પત્ની,
ચિરાગભાઇ, શીતલબેન (જાનવી)ના માતુશ્રી, ભાવિકાબેન (ભૂમિ), દેવાંગભાઇ સાસુ, સ્વ. શાંતિલાલ
છગનલાલ કામદારના પુત્રી, સ્વ. નયનાબેન, મીનાબેન, હર્ષાબેન, હેમાબેન, કમલેશભાઇ, રાજેશભાઇના
બહેન, જિતેન્દ્રભાઇ, અશ્વિનભાઇ, પ્રણોતિબેનના ભાભી, શિવાંશીના દાદીનું તા.21ના અવસાન
થયું છે. બેસણું તા.23ના સાંજે 4થી 5 જંક્શન
પ્લોટ, જૈન ઉપાશ્રય, 3/12, જંક્શન પ્લોટ, રાજકોટ છે. સદગતનું ચક્ષુદાન કરેલ
છે. મો.નં. 89058 55500/83205 34569.
ચક્ષુદાન
રાજકોટ:
જીવદયાપ્રેમી જયેશભાઇ રસિકલાલ સંઘવી (ઉં.71) તે રસિકલાલ ત્રંબકલાલ સંઘવીના જયેષ્ઠ પુત્ર,
રેસકોર્ષ પાર્ક ઉપાશ્રયના ટ્રસ્ટી, જૈન સોશિયલ ગ્રુપ રાજકોટ વેસ્ટનાં અગ્રણી વિરેન્દ્રભાઇ
સંઘવીના મોટાભાઇ, પૂર્વિબેન ભાવિન મનહરભાઇ મહેતાના પિતાશ્રી, પાર્થભાઇ સંઘવીના મોટા
પપ્પા, નાગરદાસભાઇ શાહ (સુરેન્દ્રનગર)ના જમાઇનું તા.20ના અવસાન થયું છે. ઉઠમણું તા.23ના
સવારે 10-30 કલાકે પ્રાર્થના સભા સવારે 11 કલાકે બાલકુંજ હોબી સેન્ટર, એરપોર્ટ ફાટક
પાસે રાજકોટ છે. સદગતનું ચક્ષુદાન જૈન અગ્રણી ઉપેનભાઇ મોદીના સહકારથી કરાયું છે. મો.
નં. 94090 18570.
ચક્ષુદાન
જેતપુર:
સુશીલાબેન બળવંતરાય પડિયાનું અવસાન થતા પરીવારજનો દ્વારા સ્વ. સુશીલાબેન પડિયાના ચક્ષુદાન
કરવા માટે ધોરાજી માનવ સેવા યુવક મંડળના ધર્મેન્દ્ર
બાબરિયા, સાગર સોલંકીને જાણ કરાતા સરકારી હોસ્પિટલના ચક્ષુદાન સેન્ટરના અધિકક્ષક ડો.
જયેશ વેસેટીયન ડો. નિકુંજ ચોવટીયા અને મેડિકલ ટીમે ચક્ષુદાન સ્વીકાર્યુ હતું.
આ તકે
ધ્રુવરાજ પડિયા, સિદ્ધાંત પડિયા, સીખાબેન પડિયા સહિતના હાજર હતા.
મોરબી
: સ્વ. વસંતલાલ વ્રજલાલ મહેતાના પુત્ર, નિલેશભાઈ તે દિપ્તી (િદશા) મહેતાના પતિ, હયાનના
પિતાશ્રી, હર્ષિદાબેન, ચેતનભાઇના ભાઇ, કૌશિકભાઇ, અશોકભાઇ મહેતાના ભત્રીજા, અશોકભાઇ
ત્રિવેદી (બોયઝ હાઇસ્કૂલ)ના જમાઇ, ઋષિ ત્રિવેદીના
બનેવીનું તા.20ના અવસાન થયું છે. ઉઠમણું તા.23ના સવારે 10 કલાકે તથા પ્રાર્થના સભા
11 કલાકે દશાશ્રીમાળી વણિક જ્ઞાતિની વાડી, યુનિટ નં.2, બેન્ક ઓફ બરોડા સામે, જૂના બસ
સ્ટેશન પાસે, મોરબી છે.
મોરબી:
ખાનપર નિવાસી હાલ મોરબી સ્વ. મણીલાલ સૌભાગ્યચંદ મહેતાના પુત્ર, રાજેશભાઇ તે દર્શનાબેનના
પતિ, સ્વ. ઉમેશભાઇ, અશ્વિનાબેનના ભાઇ, વિનિત, હાર્દિકના પિતાશ્રી, વાડીલાલ ચત્રભુજ
દેસાઇના જમાઇનું તા.21ના અવસાન થયું છે. લૌકિક વ્યવહાર બંધ છે.
રાજકોટ:
મકતુપુર નિવાસી હાલ રાજકોટ ચુડાસમા જયરાજસિંહ પથુભા (ઉં.47) તે ચુડાસમા નટુભા અને ચુડાસમા
ઉમેદસિંહના નાના ભાઈ, ચુડાસમા વીરભદ્રસિંહના પિતાશ્રીનું તા.19ના અવસાન થયું છે. બેસણું
તા.23ના સાંજે 4થી 6 સિદ્ધિ વિનાયક, હોન્ડાના શો રૂમ પાછળ, પુસ્કરધામ સોસાયટી શેરી
નં.1, માધાપર, રાજકોટ છે.
રાજકોટ:
શિરીષભાઇ ધીરજલાલ કોટેચા તે સંદીપભાઇ, ક્રિષ્નાબેન કેતનકુમાર કાનાબાર, મેઘાબેન આશિષકુમાર,
હરિયાણીના પિતાશ્રી, હર્ષાબેન ચંદુલાલ ખંધેદિયા, કૈલાશબેન જગદીશભાઇ સાગલાની, ચંદ્રિકાબેન
ભાવિકુમાર ઠકરાર, બીનાબેન વિજયકુમાર વિઠલાણી, જયેશભાઇના ભાઇ, સ્વ. વલ્લભદાસ હરિલાલ
ચંદારાણાના જમાઇનું તા.20ના અવસાન થયું છે.
બેસણું, પિયર પક્ષની સાદડી તા.23ના સાંજે 5થી 6 ચિત્રકુટેશ્વર મહાદેવ મંદિર, યુનિવર્સિટી
રોડ, રાજકોટ છે.
રાજકોટ:
સ્વ. ભુદરજી તેજમલ ભૂતનાં પત્ની તારાબેન (ઉં.94) તે સ્વ. ધીરજલાલ છગનલાલ ધાંધાનાં પુત્રી,
સ્વ. રૂપશીભાઇનાં ભાભી, રાજેન્દ્રભાઇ તથા દ્રુપદભાઇનાં માતુશ્રી, રાજ, ડો. જય, યશનાં
દાદીનું અવસાન થયું છે. પ્રાર્થના સભા તા.23ના બપોરે 4થી 5-30 બ્રહ્મક્ષત્રિય જ્ઞાતિની
વાડી, પેડક રોડ, રાજકોટ છે.
ઉપલેટા:
પ્રવીણભાઇ ગાંડાલાલ આચાર્ય (િનવૃત્ત એસ.ટી. કંડકટર) (ઉ.74)તે વિનોદરાય (જેતપુર નિવૃત્ત
તલાટી) તથા દિલીપભાઇ (ઉપલેટા એસ.ટી. કંડકટર)ના મોટાભાઇનું તા.20ના ઉપલેટા મુકામે અવસાન
થયું છે. બેસણું તા.23નાં બપોરના 3 થી 5 સમસ્ત બ્રહ્મસમાજની વાડી, ઉપલેટા છે.
કેશોદ:
સ્વ. ચુનીલાલ કરશનદાસ પોપટ (ચુનીલાલ પકોડાવાળા)ના પત્ની મીનાબેન (ઉ.70)તે નિલેશભાઇ,
સમીરભાઇના માતુશ્રીનું તા.21ના અવસાન થયું છે. ઉઠમણું, બેસણું તા.23ના સાંજે 4 થી 5 લોહાણા વિદ્યાર્થી ભુવન આંબાવાડી
છે.
રાજકોટ:
ખોખડદડ નિવાસી સ્વ. સોની વૃજલાલ ઠાકરશીભાઇ માંડલીયાના પુત્રી અને સ્વ. ચંદ્રકાન્તભાઇ,
નવીનભાઇ, સ્વ. કિરીટભાઇના બેન (પીલુડી વાળા),
મોરબી સોની વિનોદરાય બાબુલાલ રાણપરાના પત્ની હસુમતીબેનનું તા.18ના અવસાન થયું
છે. પિયરપક્ષનું બેસણું તા.23નાં સવારે 10-30 થી 12 સોની સમાજની વાડી, યુનિટ-2, ખીજડા
શેરી, કોઠારીયા નાકા રાજકોટ છે.
ઉપલેટા:
નગરપાલિકાના નિવૃત્ત દબાણ ઇન્સ્પેકટર કિર્તિસિંહ જાડેજા (કે.કે.)ના પત્ની રસિકબા (ઉ.67)
તે મયુરસિંહ, નરેન્દ્રસિંહ જાડેજા (ગાંધીધામ)ના માતુશ્રી, રૂદ્રદતસિંહ, જયવર્ધનસિંહ,
અક્ષયરાજસિંહના દાદીમાનું તા.20ના અવસાન થયું છે. બેસણું તા.23ના સાંજે 4 થી 6 નીલકંઠ
મહાદેવ મંદિર, દ્વારકાધીશ સોસાયટી, ઉપલેટા છે.
ગોંડલ:
પ્રફુલભાઇ લક્ષ્મણભાઇ સાવલીયા (ઉ.65)તે જ્યોત્સનાબેનના પતિ, સાર્થકભાઇ, જીગીશાબેન રોહિતકુમાર
કોટડીયા, રૂચિતાબેન સિધ્ધાંતકુમાર પાંભરના પિતાશ્રીનું તા.20ના અવસાન થયું છે. બેસણું
તા.23નાં સાંજે 4 થી 6 રામનાથ મહાદેવ મંદિર, ચોકસીનગર, ગોંડલ છે.
રાજકોટ:
લીલાબેન બચુભાઇ ડાભી (ઉ.78) તે પ્રવિણભાઇ (જીવન બેંક), અનિલભાઇના માતુશ્રી, રાકેશભાઇના
મોટાબાનું તા.20ના અવસાન થયું છે. બેસણું તા.23નાં સાંજે 4 થી 6 “ચામુંડા કૃપા” માધવ
વાટીકા શેરી નં.2, બ્લોક નં. 71, મહિકા મેઇન રોડ, રાજકોટ છે.
રાજકોટ:
જયશ્રીબેન (જશુબેન) પંડયા (ઉ.78) તે સ્વ. જયેન્દ્રભાઇ હરિલાલ પંડયાના પત્ની, જીગ્નેશભાઇ
(અતુલ ઓટો), નિપેશભાઇ (િશવ શક્તિ મંડળી) અને શિતલબેન એમ. પંડયાના માતુશ્રી, મનીષભાઇ
પંડયાના સાસુનું તા.21ના અવસાન થયું છે. બેસણું તા.23ના 4 થી 6 નથ્થુ તુલસી બ્રાહ્મણની
વાડી, ગોપાલનગર-9, ડો. રાજાણીના દવાખાનાની બાજુમાં રાજકોટ છે.