ચલાલા:
જેહરાબેન અબ્દુલ હુસેન (ઉં.80) તે ઇસુફઅલી તાહેરઅલી હથિયારીનાં પત્નીનું તા.15ના વફાત
થયેલ છે. મરહુમાના જિયારતના સીપારા તા.17ના મંગળવારે બપોરે 12 કલાકે ચલાલા મસ્જિદે
છે.
ગોંડલ:
જાનાબેન ખીમજીભાઇ માધડ (ઉં.85) તે પ્રદીપભાઇ (િશવમ સાઉન્ડ), ગીતાબેન (રાજકોટ), હંસાબેન
(સદસ્ય અને પૂર્વ ચેરમેન સેનિટેશન વિભાગ નગરપાલિકા), સ્વ. રાજેશભાઇ, દિનેશભાઇ (િશવમ
ટ્રસ્ટ), રમેશભાઇ, અનિલભાઇ (પૂર્વ ચેરમેન સેનિટેશન વિભાગ નગરપાલિકા)નાં માતુશ્રી, કિશોરભાઇ
પરમાર (રાજકોટ)નાં સાસુ, પરેશભાઇ, જય, રૂદ્ર, દેવનાં દાદી, દર્શનભાઈનાં નાનીનું તા.15નાં
અવસાન થયું છે. બેસણું તા.16નાં સાંજે 4થી 6 મેઘવાળ સમાજની વાડી, ભગવતપરા ગોંડલ છે.
રાજકોટ:
શારદાબેન ચંદુલાલ કુંડલિયા (ઉં.74) તે સ્વ. ચંદુલાલ ગોકલદાસ કુંડલિયાનાં પત્ની, યોગેશભાઇ,
રાજેશભાઇ, નિલેષભાઇનાં માતુશ્રી, મૌલીકભાઇ, વિરેનભાઇ, સ્મીતભાઇ તેમજ જુગલભાઇનાં દાદીનું
તા.15ના અવસાન થયું છે. બન્ને પક્ષનું ઉઠમણું તા.16નાં સાંજે 5 વાગ્યે પંચનાથ મહાદેવ
મંદિર, લીમડા ચોક નજીક
રાજકોટ
છે.
માંગરોળ:
ઠા. વૃંદાવનદાસ વિઠ્ઠલદાસ દેવાણી, તે રાકેશભાઇ, વિમલભાઇ (માંગરોળ), અલ્પાબેન જીતેન્દ્રકુમાર
રતનધાયરા (ચોરવાડ)ના પિતાશ્રી, સ્વ. હરજીવનભાઇ, સ્વ. અમૃતલાલ, સ્વ. કિશોરકુમાર, ગોદાવરીબેન,
લીલાવંતીબેન, સવીતાબેન, મંજુલાબેન, અનસુયાબેન, રંજનબેનના ભાઇ, સ્વ. મણીલાલ પોપટ (માંગરોળ),
સ્વ. અમૃતલાલ પોપટ (માંગરોળ) ના બનેવીનું તા.15ના અવસાન થયું છે. ઉઠમણું, શ્વસુર પક્ષની
સાદડી તા.16ના સાંજે 4થી 5 મુરલીધર વાડી, માંગરોળ છે.
જામનગર:
સ્વ. હંસરાજભાઇ દયાળજીભાઇ તન્નાના પુત્ર, રજનીકાંતભાઇ (ઉં.67) તે હેતલ મનિષભાઇ કાતર
(દ્વારકા), અંકિતા નિતેશભાઇ મોદી (ધુલિયા), દિપાલી ઔકેસભાઇ મેર (જામનગર)ના પિતાશ્રી,
હસમુખભાઇ, રાધાબેન પુજારા, પુષ્પાબેન રાચ્છ, મધુબેન રૂપારેલિયાના નાના ભાઇ, બિપીનભાઇ,
પરેશભાઇના કાકા, હસમુખભાઇ, મહેન્દ્રભાઇ અને કિશોરભાઇ કોટકના બનેવીનું તા.14ના અવસાન
થયું છે. બેસણું, સાસરા પક્ષની સાદડી તા.16ના સાંજે 6થી 6-30 પાબારી હોલ તળાવની પાળ,
જામનગર છે.
રાજકોટ:
ગુજરાતી મચ્છુ કઠિયા દરજી સ્વ. મગનલાલ વિઠ્ઠલભાઇ ચાવડાનાં પત્ની પુષ્પાબેન (ઉં.82)તે
બિપીનભાઇ, મહેન્દ્રભાઇ, કોકીલાબેન નવિનભાઇ રાઠોડનાં માતુશ્રીનું તા.14ના અવસાન થયું
છે. બેસણું બન્ને પક્ષનું સાથે તા.16ના સાંજે 4થી 6 મેઘાણી રંગભવન ભક્તિનગર સર્કલ,
રાજકોટ છે.
ઉપલેટા:
લાભુબેન (લતાબેન) અમૃતલાલ સિદ્ધપુરા (ઉં.81) તે સ્વ. વિરજીભાઇ વિઠ્ઠલભાઇ પિત્રોડાનાં
પુત્રીનું તા.14ના અવસાન થયું છે. બેસણું તા.16ના સાંજે 4થી 6 ઉપલેટાના શહીદ અર્જુન
રોડ પર આવેલ મચ્છુ કઠિયા લુહાર સમાજ ખાતે છે.
રાજકોટ:
મૂળ ગામ કણકોટ, હાલ રાજકોટના ચંદુભાઈ મોતીભાઈ પીલોજપરા (ઉં.78) તે સ્વ. પ્રાગજીભાઇ,
રમણિકભાઇના ભાઇ, ધર્મેન્દ્ર, ભાવેશ, અશ્વિન અને અમિતાબેન ધર્મેશકુમાર સીનરોજાના પિતાશ્રી,
સ્વ. ટપુભાઇ ખીમજીભાઇ ભાડેશિયા (નાગલપર)ના જમાઇનું તા.13ના અવસાન થયું છે. બેસણું તા.16ના
સાંજે 4થી 5-30 કચ્છી લોહાણા સમાજની વાળી, શ્રી હાઇટ્સની સામે, ધોળકિયા સ્કૂલ પાસે,
જૂનો મોરબી રોડ, રાજકોટ છે.
જસદણ:
દશા મોઢ માંડલિયા વણિક વીણાબેન રજનીભાઇ અંબાણી (ઉં.59) તે જયદીપભાઇ અંબાણીનાં માતુશ્રી,
સ્વ. પ્રવીણભાઇ, દિનેશભાઇ, પ્રકાશભાઇ, સુધીરભાઇ તથા સ્વ. અશોકભાઇનાં ભાભીનું તા.15ના
અવસાન થયું છે. બેસણું તા.16નાં સાંજે 4થી 5 ગાયત્રી મંદિર, નવા બસ સ્ટેન્ડ સામે, જસદણ
છે.
તાલાલા
ગિર: નીતિનભાઇ બાલુભાઇ ગઢિયા (ઉં.50)તે મનોજભાઇ (કેશોદ)ના મોટાભાઇ, હીનાબેન કિશોરભાઇ
દેવાણી (કેશોદ)ના નાનાભાઇ, ભૂપતભાઇ, અશ્વિનભાઇ, રસિકભાઇના ભત્રીજા, દિનેશકુમાર, મનીષકુમાર
ગોવિંદજીભાઇ લાખાણીના ભાણેજનું તા.13ના અવસાન થયું છે. બેસણું, સાદડી તા.16ના સાંજે
5થી 6 લોહાણા મહાજન વાડી, તાલાલા છે.
કોડીનાર:
છારિયા ઉનેવાળ બ્રાહ્મણ સ્વ. રતિલાલ પ્રાણશંકર ઉપાધ્યાય તે કેતનભાઇ, સંદીપભાઇના પિતાશ્રીનું તા.13ના અવસાન થયું છે. સાદડી તા.16નાં 4થી 6 બ્રહ્મપુરી
ખાતે છે.
ગઢડા
(સ્વામીના): ઢસા નિવાસી સિહોરના વતની સ્વ. પ્રકાશભાઇ લાભશંકર પાઠકનાં પત્ની રિદ્ધિબેન
(રક્ષાબેન) પ્રકાશભાઇ પાઠક (ઉં.69) તે તુષારભાઇ (ઢસા), વૈભવભાઇ (ગઢડા), કાર્તિકભાઇ
(સુરત)નાં માતુશ્રી, તન્વી તુષારભાઇ, આરતી વૈભવભાઇ, કલ્પના કાર્તિકભાઇનાં સાસુ, વસંતભાઇ
(િસહોર), નરેશભાઇ પાઠક (િસહોર), મંદાકીનીબેન હર્ષદરાય ત્રિવેદી (િસહોર), રક્ષાબેન હર્ષદકુમાર
ત્રિવેદી (ગારિયાધાર), રંજનબેન મહેન્દ્રભાઈ ત્રિવેદી (સુરત)ના નાના ભાઇનાં પત્ની, સ્વ.
કાંતિભાઇ ગૌરીશંકર ત્રિવેદીનાં દીકરી, સ્વ. અરવિંદભાઇ, સ્વ. દિનેશભાઇ (ભાવનગર)નાં બહેનનું
તા.14ના અવસાન થયું છે. બેસણું/ સાદડી ઢસા મુકામે તુષારભાઇ પ્રકાશભાઇ પાઠકનાં નિવાસસ્થાને
તા.16ના સવારે 9થી સાંજે 6 સુધી પ્લોટ નં. 50, યોગીનગર સોસાયટી, મહાદેવ શેરી, ભાવનગર
રોડ, ઢસા છે.
જૂનાગઢ:
હંસાબેન મનસુખલાલ કારિયા (ઉં.64)તે મનસુખલાલ મંગલજી કારિયાનાં પત્ની, ચેતનભાઇ, ડિમ્પલબેન
પ્રવીણભાઇ ધનેશા, ભાવિશાબેન પૂર્વેશભાઇ પાવાગઢીનાં માતુશ્રી, હાર્દિકભાઇ, જીગ્નેશભાઇનાં
ભાભુ, અમિતભાઇનાં કાકી, શાંતિભાઇ, યોગેશભાઇ ભાયાણી (ભીયાળ)નાં બહેનનું તા.14ના અવસાન થયું છે. ઉઠમણું, પિયરપક્ષની સાદડી તા.16ના બપોરે 4થી 5
(ચાણક્ય-બી એપાર્ટમેન્ટ, નેહરુ પાર્કના પાર્કિંગમાં) જૂનાગઢ છે.
ઉપલેટા:
નાથાલાલ હરજીભાઇ જસાણી (ઉં.71) તે દિપેશભાઇ તથા રાજીવભાઇના પિતાશ્રી, કશ્યપ જસાણી તથા
ત્રિશીવ જસાણીના દાદાનું તા.15ના અવસાન થયું છે. બેસણું તા.16ના સવારે 8થી 11 મોલા
પટેલનગર બ્લોક નં.3 ઢાંક માર્ગ ઉપલેટા છે.
ભાટીયા:
ભાટીયા દક્ષાબેન લાલ (ઉ.65) તે મહેન્દ્રભાઇ લાલના પત્ની તેમજ નેહુલભાઇ (પત્રકાર), દેવેનભાઇ
(પત્રકાર)ના માતા, તેમજ શિવાંશ તેમજ ધ્રુવના દાદીનું તા.15ને રવિવારે અવસાન થયું છે.
પ્રાર્થના સભા તા.16ને સોમવારે દુધેશ્વર મહાદેવ મંદિર- ભાટીયા ખાતે સાંજે 4 થી
4-30
છે.