• રવિવાર, 05 જાન્યુઆરી, 2025

અવસાન નોંધ

ચક્ષુદાન

રાજકોટ: કાંતાબેન તારાચંદ વાઘરનું અવસાન થતા તેમના પરિવારની ઇચ્છા અનુસાર તથા જનકલ્યાણ ટ્રસ્ટની પ્રેરણાથી ચક્ષુદાન કરેલ છે. જનકલ્યાણ ટ્રસ્ટની પ્રેરણાથી અંગદાન, ચક્ષુદાન, સ્કીન ડોનેશન, દેહદાન જાગૃતિ અભિયાનમાં કુલ 610મું ચક્ષુદાન થયેલ છે. ડીસેમ્બર મહિનામાં બારમું (12) ચક્ષુદાન થયેલ છે.

રાજકોટ: સ્વ.ભરતભાઈ ચપલા તે મનસુખભાઈ માવજીભાઈ ચપલાના પુત્ર, અનીલભાઈના નાનાભાઈ, અંકિતના પિતાનું તા.31ના અવસાન થયું છે. બેસણું તા.રના સવારે 8થી 10 અંબિકા ટાઉનશિપ વસંત વાટિકાની સામે સીટી કલાસિક બી-1ર01, જીવરાજ પાર્ક નાના મવા, રાજકોટ છે.

રાજકોટ: હરજીવનભાઈ દેવજીભાઈ ખાખરિયાના પત્ની જસંવતીબેન તે મનોજકુમાર ખાખરિયા, વર્ષાબેન મિરાણી, જયશ્રીબેન કક્કડ, પન્નાબેન રાજાણી તેમજ જુલીબેન ટાંકના માતુશ્રીનું તા.30ના અવસાન થયું છે. બેસણું તા.રના 4થી પ અવધેશ્વર મહાદેવ મંદિર, રાજકોટ છે.

રાજકોટ: લુહાર ત્રિભોવનભાઈ માધવજીભાઈ પરમાર (ઉં.વ.77) તે મુકેશભાઈ, વિપુલભાઈ, ઉદયભાઈ તથા સુનીતાબેનના પિતાશ્રીનું તા.30ના અવસાન થયું છે. બેસણું/ઉઠમણુ તા.રના સાંજે 3થી પ ‘ગીરીરાજ સાન્નિધ્ય એપાર્ટમેન્ટ’, રૈયા ગામ, રાજકોટ છે.

રાજકોટ: હાલાઈ લોહાણા બીકે કુમાર હરીશ રણધીર ઠક્કર (ઘેલાણી) (ઉં.6ર) મુંબઈ સ્થિત તે શ્રીમતી ભાવના દીપક ઉનડકટ, શ્રીમતી મીના મુકેશભાઈ વલેરાના મોટાભાઈ, સ્વ.રણધીર કલ્યાણજી ઠક્કર (ઘેલાણી)ના પુત્ર, સ્વ.મથુરાકાંત, સ્વ.કલાવતીબેન ગોપીનાથ કર્તા (ઘેલાણી)ના ભત્રીજાનું તા.ર9ના અવસાન થયું છે.

રાજકોટ: ઔદિચ્ય ઝાલાવાડી બ્રાહ્મણ મૂળ ભાડેર નિવાસી હાલ રાજકોટ મીનાબેન દિનકરરાય મહેતા (ઉં.8પ) તે લલિતભાઈ, મીનાબેન, સ્વ.દતાબેન, કલ્પનાબેનના માતુશ્રી, વિજયકુમાર, પંકજકુમાર વ્યાસ, સ્વ.રાજેશકુમાર મહેતાના સાસુનું તા.30ના અવસાન થયુ છે. બેસણું તા.રનાં સાંજે 4થી 6 અવધેશ્વર મહાદેવ મંદિર, સિદ્ધિ વિનાયક સોસાયટી, અયોધ્યા ચોક, 1પ0 ફૂટ રીંગરોડ, રાજકોટ છે.

તાલાલા ગિર: વલ્લભદાસ પોપટદાસ નિમાવતનાં પત્ની રાધાબેન (ઉં.વ.8પ) તે વજુભાઈ, ભાસ્કરભાઈનાં માતુશ્રીનું તા.31મીએ અવસાન થયું છે. બેસણું તા.રના સવારે 10થી સાંજે 6 સુધી કર્મજ્યોત સોસાયટી, બાલાજી એપાર્ટમેન્ટ, તાલાલા છે.

ઢસા જંક્શન: ભડી-ભંડારિયા નિવાસી હાલ ઢસા જં. ગોહિલ નરેન્દ્રસિંહ પોપટભા (કેપ્ટન) (ઉં.67) (નિવૃત્ત એ.એસ.આઈ) તે સ્વ.પોપટભા ચંદુભાના પુત્ર, મહાવીરસિંહ, પ્રવિણસિંહ, અનોપસિંહ, અનીરૂદ્ધસિંહ, મહિપતસિંહ, કલ્યાણસિંહ, રાજેન્દ્રસિંહ, દેવેન્દ્રસિંહના ભાઈ, અખુભા દોલુભાના ભત્રીજા તથા મહિપાલસિંહ નરેન્દ્રસિંહના પિતાનું તા.31ના અવસાન થયું છે. બેસણું તા.રના સાંજે 3થી 6 ગોદડિયાનગર-3, મઢુલી પાસે, ઢસા જં. છે.

રાજકોટ: ચંદ્રિકાબેન વ્રજલાલ મહેતા તે પ્રફુલ્લભાઈ, ભરતભાઈ, ગણપતભાઈ, ગુણવંતભાઈના માતુશ્રીનું તા.ર9નાં અવસાન થયુ છે. બેસણુ તા.રના સાંજે 4થી 6, બ્લોક નં.એમ/1ર6, આનંદનગર કોલોની, બે માળવાળી શેરી, હનુમાન ડેરીની બાજુમાં, ખોડિયાર ચોક, કોઠારીયા મેઈન રોડ, રાજકોટ છે.

રાજકોટ: મોરબી નિવાસી હાલ રાજકોટ સ્વ.ભગવાનજીભાઈ દફતરીના પુત્ર ભૂપેન્દ્રભાઈ (કેનેરા બેંક) તે કલ્પનાબેનના પતિ, સંદીપ, બ્રિજેશના પિતાશ્રી, કમલેશભાઈ, સ્વ.જયશ્રીબેન, કુસુમબેન, પ્રીતિબેન, ભારતીબેનના મોટાભાઈ, અલ્પાબેન, ચાર્મીબેનના સસરા, ખુશી, તુલસી, પ્રેમના દાદા, સ્વ.મોહનલાલ બેચરદાસ શેઠ (મોરબી)ના જમાઈનું તા.31ના અવસાન થયું છે. ઉઠમણુ તા.રના સવારે 10 કલાકે પ્રાર્થનાસભા 10.30 કલાકે ગીતાંજલી હોલ, ભક્તિનગર સર્કલ, જયનાથ હોસ્પિટલ સામે, રાજકોટ છે.

ગોંડલ: જામજોધપુર નિવાસી હાલ ગોંડલ નગીનદાસ વીરચંદભાઈ દોશી (ઉં.86) તે વીરચંદભાઈ નેમચંદભાઈ દોશીના પુત્ર, નાનાલાલ માધવજી ખાખરાના જમાઈ, મહેશભાઈ દોશીના મોટાભાઈ, બીનાબેન, વર્ષાબેનના પિતાશ્રી, વંદનાબેનના સસરા, ભવ્યાના દાદાનું તા.31ના અવસાન થયું છે.

રાજકોટ: વાળંદ જયંતીલાલ જીવરાજભાઈ બગથરિયા (નિવૃત્ત બી.એસ.એન.એલ) (ઉં.67) તે રમાબેન બગથરિયાના પતિ, હસમુખભાઈ (નિવૃત્ત, જિલ્લા પંચાયત આરોગ્ય)ના નાનાભાઈ, ગીરીશભાઈ (નિવૃત્ત બી.એસ.એન.એલ)ના મોટાભાઈ, આશિષભાઈ, કૌશલભાઈના પિતાશ્રી, આરવ, માન્યના દાદા, બરડિયાવાળા ચંદુભાઈ રાઠોડ, વિનોદભાઈ રાઠોડના બનેવીનું તા.30ના અવસાન થયું છે. બેસણુ તા.રના સાંજે 4થી 6 રાજનગર કોમ્યુનિટી હોલ, રાજનગર સોસાયટી શેરી નં.1, સૂર્યમુખી હનુમાન મંદિરની બાજુમાં, નાના મવા રોડ, રાજકોટ છે.

સલાયા: સ્વ.કરશનદાસ નારણદાસ રાયઠઠ્ઠાના પત્ની કાંતાબેન (ઉં.85) તે અમૃતલાલ, નટવરલાલ, મનોજભાઈ, નીતિનભાઈના માતુશ્રી તથા સ્વ.દીપેશભાઈ, કમલેશભાઈ, કલ્પેશભાઈ, પ્રશાંતભાઈ (પીન્ટુ)ના દાદીનું તા.31ના અવસાન થયું છે. પ્રાર્થનાસભા તા.2ના સાંજે 4થી 4-30, સલાયા લાલજી મંદિરે માતૃશ્રી પ્રેમબાઈ પ્રાર્થના હોલમાં ભાઈઓ, બહેનો માટે છે. પિયર પક્ષની સાદડી સાથે છે.

ભાયાવદર: પોપટભાઈ સાંગાણીના પત્ની મુક્તાબેન (ઉં.99) તે સ્વ.રમેશભાઈ સાંગાણીના માતુશ્રીનું તા.30ના અવસાન થયું છે. બેસણું તા.2ના સાંજે 4થી 6, સોની મહાજન વાડી, ભાયાવદર છે.

જૂનાગઢ: રંગપુર તા.કેશોદ નિવાસી મહિયા રાજપુત અગ્રણી નિવૃત્ત વન અધિકારી પ્રવીણસિંહ એસ.બાબરીયા (ઉં.73) તે જાણીતા ક્રિકેટર ગૌતમભાઈ, આશુતોષભાઈના પિતાશ્રી, તે શ્યામભાઈ અને કૃષ્ણભાઈ તથા હરદેવભાઈના દાદાનું તા.31ના અવસાન થયું છે. બેસણું તા.2ના 4થી 6, રંગપુર, તા.કેશોદ ખાતે છે.

પોરબંદર: જીવાભાઈ કરશનભાઈ ગરચર (ઉં.71) તે બાવનભાઈ અને જતીનભાઈના પિતાશ્રીનું તા.27ના અવસાન થયું છે.

કુંઢેલી: તળાજા હાલ અમદાવાદ સ્વ.પ્રેમજીભાઈ રણછોડભાઈ ગોહિલના પત્ની સમુબેન તે ચેતનભાઈ, રેખાબેન દિલીપકુમાર રાઠોડ (સરતાનપર), સંગીતાબેન વિનુભાઈ પરમાર (દેવગાણા)ના માતુશ્રી, તે મનુભાઈ છગનભાઈ સોંડાગર તથા પ્રદીપભાઈ (કોંજળી)ના બેનનું તા.31ના અવસાન થયું છે. બેસણું તા.2ના સાંજે 4થી 6, તેમના નિવાસ સ્થાને, સતાધાર-6 લીલાનગર, ખોડિયારનગર, અમદાવાદ છે.

જેતપુર: સૌરાષ્ટ્ર બાજ ખેડાવાળ બ્રાહ્મણ દમયંતીબેન હરિભાઈ ખંભોળિયા તે દીપકભાઈ, અલ્કેશભાઈ, ભાવેશભાઈના માતુશ્રીનું તા.30ના અવસાન થયું છે. પ્રાર્થનાસભા (બેસણું) તા.2ના બપોરે 3થી 5, સુદામાનગર કોમન પ્લોટ, પંચશીલ સોસાયટી પાછળ, ધોરાજી રોડ, જેતપુર છે. મો.નં.94269 36716, 81283 21965

તાલાલા: મોરૂકા ગિરના વજીબેન ઘેલાભાઈ ભાલોડિયા (ઉં.90) તે હરસુખભાઈ (પ્રમુખ-ઉમિયા સમિતિ તાલાલા-તાલુકા ભાજપ પૂર્વ પ્રમુખ), વસંતભાઈ (આંકોલવાડી જી.ઈ.બી)ના માતૃશ્રીનું તા.31ના અવસાન થયું છે. બેસણું તા.2ને ગુરુવારે કડવા પટેલ સમાજ, મોરૂકા ગિર ખાતે છે.

તાલાલા ગિર: સ્વ.ચુનીલાલ ખેરાજભાઈ તન્નાના પત્ની ચંદ્રિકાબેન (ઉં.76) તે નીતિનભાઈ, કલ્પેશભાઈ, અનિલાબેન પ્રફુલ્લકુમાર તન્ના (રાણા)(કોડિનાર), માયાબેન હિતેશકુમાર રાયચુરા (ગોંડલ), જયશ્રીબેન પરેશકુમાર કોટેચા (રાજકોટ), ભાવનાબેન દેવેનકુમાર જીવરાજાણી (રાજકોટ), ચેતનાબેન પ્રેમલકુમાર ગણાત્રા (રાજકોટ)ના માતુશ્રી, તે સ્વ.મથુરાદાસ ધનજીભાઈ ગઢીયા (વેરાવળ)ની પુત્રી, સ્વ.લક્ષ્મીદાસ તથા સ્વ.જેન્તીભાઈ તથા ચીમનભાઈ તથા સ્વ.મધુસુદનભાઈ તથા પ્રભુદાસભાઈના બેનનું તા.31ના અવસાન થયું છે. ઉઠમણું, પિયર પક્ષની સાદડી તા.2ના બપોરે 4-30થી 6, લોહાણા મહાજન વાડી, તાલાલા છે.

વિસાવદર: સ્વ.છોટાલાલ કાનજીભાઈ કાલાવડીયા (ઉ.79) તે અતુલભાઈ, અશ્વિનભાઈ (અર્જુન સ્ટુડીયો)વાળાના પિતાશ્રીનું તા.30ના અવસાન થયું છે. બેસણું તા.2ના સાંજે 4થી 6, આનંદ પાર્ક સોસાયટી, સુંદબા બાગની પાછળ, વિસાવદર છે.

ઇ-પેપરના નવા શુલ્ક