રાજકોટ:
ટંકારાવાળા સ્વ.શાંતિલાલ લક્ષ્મીચંદભાઈ પારેખના પત્ની મૈયાબેન (ઉં.9પ) તે નગીનભાઈ,
કિશોરભાઈ, પ્રવિણભાઈ, રસીલાબેન, સ્વ.ચંદ્રિકાબેનના માતુશ્રી, મોરબીવાળા સોની હરીલાલ
મોહનલાલ પાટડિયા (વનમાળિયા)ના બહેનનું તા.ર8ના અવસાન થયું છે. બન્ને પક્ષનું બેસણું
તા.30ના સાંજે 4થી પ.30 કલાકે સોની સમાજની વાડી, ખીજડા શેરી, યુનીટ નં.1, કોઠારિયા
નાકા, રાજકોટ છે.
રાજકોટ:
સ્વ.કીર્તિભાઈ હેમચંદ શાહના પુત્ર સુધીરભાઈના પત્ની ભારતીબેન તે કમલેશભાઈ, સ્વ.ભરતભાઈ,
વિપુલભાઈ, બિમલભાઈ, સ્વ.ચેતનાબેનના ભાભી, અંકિતભાઈ, આકાશભાઈના માતુશ્રી, મેઘનાબેન,
ધર્મીબેનના સાસુ, સ્વ.મણીલાલ રામજીભાઈ વાઘરના પુત્રીનું તા.ર7ના અવસાન થયું છે. ઉઠમણું
તા.30ના સવારે 10 વાગ્યે પ્રાર્થનાસભા સવારે 11 વાગ્યે બાવન જીનાલય દેરાસર, ગાયત્રી
મંદિર, પાસે, પરિમલ સ્કૂલની સામે, કાલાવડ રોડ, રાજકોટ છે.
રાજકોટ:
વિજાપુરવાળા સ્વ.બાબુલાલ જેઠાભાઈ કોટકના પત્ની જસવંતીબેન તે સુરેશભાઈ, લલિતભાઈના માતુશ્રી,
સંજયભાઈ, વિજયભાઈ, અજયભાઈ, કિશનભાઈના દાદીનું તા.ર8ના અવસાન થયું છે. બેસણુ તા.30ના
4થી 6 વેરાવળ (શાપર) ગામમાં ગાયત્રી મંદિરે, ગાયત્રીનગર, વેરાવળ (શાપર) પિયરપક્ષની
સાદડી સાથે છે.
બગસરા:
રમણીકભાઈ કરસનભાઈ અઢિયા (ઉં.78) તે મેહુલભાઈના પિતાશ્રી, બીલખા નિવાસી બુદ્ધિલાલ ગોવિંદજી
ગણાત્રાના જમાઈનું તા.ર8ના અવસાન થયું છે. બેસણું તા.30ના 3.30થી પ કલાકે લોહાણા મહાજન
વાડી બગસરા પિયરપક્ષની સાદડી સાથે છે.
રાજકોટ:
સ્વ.મહેશભાઈ મગનભાઈ પરમાર તે ચંદ્રિકાબેનના પતિ, પ્રતિકભાઈના પિતાશ્રી, કાશ્મીરાબેનના
સસરા, હેમંતભાઈ, પ્રવિણભાઈ, અરવિંદભાઈ અને રાજુભાઈના નાનાભાઈનું તા.ર7ના અવસાન થયું
છે. બેસણુ તા.30ના બપોરે 4થી 6 કુવાવાળી ખોડીયાર મંદિર, લક્ષ્મીવાડી ક્વાર્ટર, રાજકોટ
છે.
જામનગર:
રતનબેન પ્રાગજીભાઈ પરમાર (ઉં.99) તે સ્વ.પ્રાગજીભાઈના પત્ની, સ્વ.પ્રવિણભાઈ જેન્તીભાઈ
તથા પ્રદીપભાઈ પરમાર (મેનેજીંગ તંત્રી-જામનગર ઉદય, દૈનિક)ના માતા, નિતીન, બ્રીજેશ (તંત્રી
જામનગર ઉદય), હિરેનના દાદીનું તા.ર8ના અવસાન થયું છે. બેસણું તા.30ના સાંજે પથી પ.30
કાશી વિશ્વનાથ મંદિર (કે.વી.રોડ, જામનગર) ખાતે ભાઈઓ, બહેનો માટે છે.
ઉપલેટા:
દશા સોરઠિયા વણિક હંસાબેન ઝવેરચંદ કુરાણી (ઉં.વ.8પ) તે શાંતિલાલ ન્યાયચંદ પારેખના પત્ની,
દક્ષાબેન પ્રફુલભાઈ સાંગાણીના માતુશ્રીનું તા.ર7ના ઉપલેટા મુકામે અવસાન થયું છે.
જામનગર:
ગિરીનારાયણ બ્રાહ્મણ મુકુન્દરાય હરિલાલ પુરોહિત (ઉં.94) તે બકુલાબેનના પતિ, જયદીપ પુરોહિત
(સંદેશ), મિહિર પુરોહિત (કોટક બેંક)ના પિતાનું તા.ર8ના અવસાન થયું છે. ઉઠમણું તા.30ના
સાંજે પથી પ.30 પાબારી હોલ, તળાવની પાળ, જામનગર છે.
પોરબંદર:
કંસારા માલતીબેન રમણીકલાલ ગોરખીયા (ઉં.વ.7પ) તે રમણીકલાલ શાંતિલાલ ગોરખિયાના પત્ની,
જિજ્ઞેશભાઈના માતુશ્રીનું તા.ર8ના અવસાન થયું છે. ઉઠમણું તા.30ના બપોરે 4થી પ પોરબંદરના
વાઘેશ્વરી પ્લોટમાં આવેલ દુધેશ્વર મહાદેવ મંદિર છે.
પોરબંદર:
જીતેન્દ્રભાઈ જયેશચંદ્ર પારેખ (ઉં.48) તે જીજ્ઞાબેન પરેશભાઈ માલીયા, સંદીપભાઈ પારેખ
(પી.જી.વી.સી.એલ.)ના મોટાભાઈનું તા.ર7ના અવસાન થયું છે. બેસણું તા.30ને સોમવારે 4.30થી
પ.30 હાથી ટાંકી રોડ, પર આવેલ દશા સોરઠીયા વણિક જ્ઞાતિની
વાડીમાં
છે.
રાજકોટ:
વિજાપુરવાળા સ્વ.બાબુલાલ જેઠાભાઈ કોટકના પત્નિ, જસવંતીબેન તે સુરેશભાઈ, લલિતભાઈના માતુશ્રી,
સંજયભાઈ, વિજયભાઈ, અજયભાઈના દાદીનું તા.ર8ના અવસાન થયું છે. બેસણું તા.30ના 4થી 6 વેરાવળ
(શાપર) ગામમાં ગાયત્રી મંદિરે, ગાયત્રીનગર, વેરાવળ (શાપર) મુકામે પિયરપક્ષની સાદડી
સાથે છે.
રાજકોટ:
બીપીનભાઈ કલોલા (ગર્વ.પ્રેસ) તથા પ્રવીણભાઈ કલોલા (આરએમસી)નાં માતુશ્રી કાંતાબેન ધનજીભાઈ
કલોલાનું તા.ર8ના અવસાન થયું છે. બેસણું તા.30ના સવારે 8.30થી 10.30 કલાકે ‘ઉમા સદન’,
ઉમા પાર્ક, શેરી નં.3, જે.કે.ચોક, યુનિ. રોડ,
રાજકોટ
છે.
રાજકોટ:
મૂળ વિરપુર હાલ રાજકોટ સ્વ.રવજીભાઈ શામજીભાઈ સિદ્ધપુરાના પુત્ર મુકુંદભાઈ (ઉં.67) તે
સ્વ.પ્રવિણભાઈ, વિનુભાઈ, સ્વ.ભરતભાઈ, મહેશભાઈના મોટાભાઈ, દર્શનભાઈ, ચીરાગભાઈના પિતાશ્રીનું
તા.ર6ના અવસાન થયું છે. બેસણું શ્વસુર પક્ષ સાથેનું તા.30ના સાંજે 4થી પ.30 ધારેશ્વર
મહાદેવ મંદિર, ભક્તિનગર સર્કલ પાસે,
રાજકોટ
છે.
રાજકોટ:
જામનગર નિવાસી અનસૂયાબેન ગિરધરલાલ વડગામા (ઉં.81) તે સ્વ.ગિરધરલાલ ગોવિંદજી વડગામાના
પત્ની, સ્વ.પોપટભાઈ જીવરાજભાઈ ભાલારા (ટંકારા)ના દિકરી, હરગોવિંદભાઈ તેમજ મનસુખભાઈના
બેનનું તા.ર8ના અવસાન થયું છે. ટેલીફોનીક બેસણુ તા.30નાં સાંજે 4થી 6 રાખેલ છે. મો.નં.
98252 51618, 84600 04848.
જામનગર:
દમયંતીબેન ઈન્દુલાલ મહેતા (ઉ.8પ) તે ઈન્દુલાલ શાંતીલાલ મેતાના પત્ની, સોનલબેન, મીતેન,
નીલેશ, સ્વ.ચેતન, હીતેન્દ્ર (હિતેષ)ના માતુશ્રી તથા જયશ્રીબેન અને સતીષચંદ્ર ઓતમચંદ
મહેતાના સાસુ, ધ્રુવિશ, વૃષિલના દાદીનું તા.ર7નાં અવસાન થયું છે. ઉઠમણુ તા.ર8ના સવારે
10 કલાકે જ્યોતી વિનોદ ઉપાશ્રય, જૈન દેરાસર પાસે, જીપીઓ સામે, જામનગર તેમની પ્રાર્થના
સભા, તેજ દિવસે સવારે 11 કલાકે વિશાશ્રીમાળી તપાગચ્છ જ્ઞાતિની વાડી, તંબોલી માર્કેટ
સામે, જામનગર છે.