• મંગળવાર, 07 જાન્યુઆરી, 2025

સિડની સ્ટેડિયમમાં પણ દર્શક સંખ્યાનો નવો રેકોર્ડ

ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચેની બોર્ડર-ગાવસ્કર ટ્રોફીના દરેક મેચમાં દર્શકો ઉમટી રહ્યા છે અને નવા નવા રેકોર્ડ બની રહ્યા છે. આજે સિડની ટેસ્ટના પહેલા દિવસે 47પ66 દર્શક મેચ જોવા સ્ટેડિયમમાં આવ્યા હતા. જે સિડની મેદાન પર ટેસ્ટના પહેલા દિવસે દર્શક સંખ્યાનો નવો રેકોર્ડ છે. અગાઉ એસસીજી પર પ0 વર્ષ અગાઉ 1976માં સિડનીમાં પહેલા દિવસે 44901 દર્શક સ્ટેડિયમમાં મેચ જોવા આવ્યા હતા. સિડનીમાં મેચના પાંચેય દિવસ દર્શક સંખ્યાનો રેકોર્ડ પણ આ વખતે તૂટવાની પૂરી સંભાવના છે.

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક