ચક્ષુદાન
રાજકોટ:
બછરાજભાઈ સોહણલાલ શેખાણીનું અવસાન થતા તેમના પરિવારની ઈચ્છા અનુસાર તથા જનકલ્યાણ ટ્રસ્ટની
પ્રેરણાથી ચક્ષુદાન કરાવેલ છે. જનકલ્યાણ ટ્રસ્ટની પ્રેરણાથી અંગદાન, ચક્ષુદાન, સ્કીન
ડોનેશન, દેહદાન જાગૃતિ અભિયાનમાં કુલ 760 ચક્ષુદાન થયેલ છે. આ ઓક્ટોબર મહિનાનું પાંચમું
(5) ચક્ષુદાન થયેલ છે. આ ચક્ષુદાન રઘુવંશી પરિવારના સહયોગથી થયેલ છે.
રાજકોટ: ધર્મેન્દ્રસિંહ લઘુભા જાડેજા (જી.એસ.આર.ટી.સી.
ટ્રાફિક કંટ્રોલર)નું તા.1પના અવસાન થયું છે. બેસણું તા.17ના સાંજે 4થી 6 હનુમાન મંદિર
સામે, વાવડી ગામે છે.
રાજકોટ:
જયશ્રીબેન લાખાણી તે જીતેન્દ્રભાઇ પોપટલાલ લાખાણીના પત્ની, રાજભાઇના માતુશ્રી, પાયલબેનના
સાસુ, દર્શના દાદી, ભાવેશભાઇ દ્વારકાધીશભાઇ કારીયાના બેન, હિતેશભાઇ, કિરણબેન, ઇન્દુબેન,
દીપુબેનના ભાભીનું તા.15ના અવસાન થયું છે. બેસણું, પિયર પક્ષની સાદડી તા.16ના સાંજે
4 થી 5 રામનગર-3, પીડી માલવીયા પાસે, કેદાર એપાર્ટમેન્ટ રાજકોટ છે.
તાલાલા
ગિર: ચુનીલાલ વિઠ્ઠલદાસ દેવાણી (ઉ.87) તે સ્વ. કુમનદાસભાઇ, હિંમતભાઇ તથા સ્વ. રમેશભાઇ,
સ્વ. વિનુભાઇ તથા કિશોરભાઇ (વેરાવળ), સ્વ. મહેન્દ્રભાઇ, જગદીશભાઇના ભાઇ, વિજયભાઇ, રાકેશભાઇના
પિતાશ્રી, હેત, રીધમના દાદા, મનસુખલાલ લક્ષ્મીદાસ સોમૈયા, સ્વ. પંકજભાઇના બનેવીનું
તા.15ના અવસાન થયું છે. ઉઠમણું, બેસણું, પિયર પક્ષની સાદડી તા.16ના બપોરે 4 થી 5 ભુતનાથ
મંદિર, પીપળવા રોડ, તાલાલા ગિર છે.
અમરેલી:
બીમલભાઇ રમેશભાઇ જોશીનું તા.13ના અવસાન થયું છે. બેસણું તા.16ના સાંજે 4 થી 6 સુધી
બી/10 કૈલાસ એપાર્ટમેન્ટ, માણેકપરા અમરેલી છે.
ગોંડલ:
રતિલાલ પરસોતમ વાજાના પત્ની દિવાળીબેન (દમયંતીબેન) (ઉ.77)તે નરેશભાઇ, નીરૂબેન અશ્વિનભાઇ
શિશાંગીયા, અંજનાબેન ભરતભાઇ ભટ્ટી, દિપાબેન હરેશભાઇ સોલંકી, સંજયભાઇના માતુશ્રીનું
તા.13ના અવસાન થયું છે. બેસણું તા.17ના સાંજે 4 થી 6 રાધા પાર્ક સોસાયટી, બ્લોક નં.
31, ગોંડલ બાયપાસ હાઇવે, ગોંડલ છે.
પોરબંદર:
મુકેશભાઇ નારણદાસ ઠકરાર તે સ્વ. પ્રકાશભાઇ, હરીશભાઇ, સ્વ. રસિકાબેન, સ્વ. અમિતાબેન
અને કલ્પનાબેનના ભાઇ, રોનકભાઇ, મ્રિગેશભાઇના પિતાશ્રીનું તા.13ના માડાગાસ્કર ખાતે અવસાન
થયું છે બેસણું તા.16ના 4-15 થી 4-45 દરમિયાન
પોરબંદરની લોહાણા મહાજનવાડીના પ્રાર્થના સભા હોલ ખાતે ભાઇ-બહેનોનું સંયુકત છે.
જામનગર:
ઔદિચ્ય ગઢીયા બ્રાહ્મણ દિપકભાઇ વ્યાસ (ઉ.59) તે સ્વ. કિશોરચંદ્ર કાશીરામ વ્યાસના મોટા
પુત્ર, હસમુખભાઇના ભત્રીજા, વિમલભાઇ, શ્રેયસભાઇ વ્યાસ, રાજેશભાઇ, વિરલભાઇ, નિકુંજભાઇ,
શિલ્પાબેન ભરતકુમાર ઉપાધ્યાય અને નમ્રતાબેન
જીગરકુમાર ભટ્ટના મોટાભાઇ, સંજય વ્યાસના પિતાશ્રી, ધૈર્ય, આર્ચી, નિયતી, અવ્યયમ, પરમ,
ખુશી વ્યાસના મોટા બાપુનું તા.13ના અવસાન થયું છે. ઉઠમણું તા.16ના સાંજે 4 થી 4-30
પાબારી હોલ ખાતે છે.
ગોંડલ:
અમૃતલાલ કરશનદાસ પારેખના પત્ની વસંતબેન (ઉ.86)તે રાજેશભાઇ, મનોજભાઇ (એકેપી જ્વેલર્સ)ના
માતુશ્રી, સ્વ. ભીખાલાલ હરિભાઇના કાકી, ધવલ, પરીન, સિદ્ધાર્થ, દેવલના દાદીનું તા.13ના
અવસાન થયું છે બેસણું તા.16નાં બપોરે 3 થી 5 કચ્છી ભાટીયા વાડી, 4- મહાદેવવાળી ગોંડલ
છે.
રાજકોટ:
તુલસીદાસ રતનશી ગોકાણી (ઉ.75) મૂળ દ્વારકા
હાલ રાજકોટ (ક્રિષ્ના ગિફટ મોલ) તે ઇન્દ્રેશભાઇ, પ્રિતેશભાઇ, પુનમબેન યજ્ઞેશકુમારના
પિતાશ્રી, સ્વ. પ્રભુદાસભાઇ, પ્રહલાદભાઇ, શંકરભાઇ, સોમનાથભાઇ, જયંતભાઇ, સ્વ. સવિતાબેન
રામજીભાઇ, પુષ્પાબેન વલ્લભદાસ, પ્રફૂલાબેન પ્રવીણકુમાર, મધુબેન ગિરીશકુમારના ભાઇ, જુહી,
રોનિત, યશવી, વંશીકાના દાદા, સ્વ. મનસુખલાલ માધવજી કક્કડ ઇન્દોરવાળાના જમાઇનું અવસાન
થયું છે. બેસણું તા.16ના સાંજે 4-30 થી 6 જાગનાથ મહાદેવ મંદિર હોલ, યાજ્ઞિક રોડ, રાજકોટ
પિયર પક્ષની સાદડી સાથે છે.
રાજકોટ:
ઔદિચ્ય સહત્ર ચીભડિયા બ્રહ્મસમાજ રાજકોટ (મુળ ગામ સેમળા) સંજયભાઇ ત્રિવેદી (ઉ.55) તે સ્વ. પ્રભાશંકર પોપટલાલ ત્રિવેદીના પુત્ર, સ્વ.
ગિરજાશંકરભાઇ, મગનભાઇના ભત્રીજા, સ્વ. સુરેશભાઇ, પ્રમોદભાઇ, દક્ષાબેન દિવ્યેશકુમાર
રાવલ (રાજકોટ)નાં ભાઇ, દિપ, સ્વયમનાં પિતાશ્રી, સ્વ. છગનલાલ મનુભાઇ ઠાકર (રાજકોટ)ના
જમાઇ, કમલેશભાઇ છગનલાલ ઠાકરના બનેવીનું તા.15ના અવસાન થયું છે. બેસણું તા.17ના સાંજે
4 થી 6 રામદેવ મંદિર, પોપટપરા મેઇન રોડ, રાજકોટ છે.
ગોંડલ:
મુ. પાટીયાળી હાલ ગોંડલ નિવાસી મૂળરાજસિંહ બેચરસિંહ જાડેજા (ઉ.70) તે રાજેન્દ્રસિંહ
તથા સ્વ. દેવેન્દ્રસિંહના મોટાભાઇ, હર્ષદસિંહ, પ્રદીપસિંહ (ઓમભાઇ)ના પિતાશ્રી, નિર્ભયરાજસિંહ,
હર્ષવર્ધનસિંહ, નક્ષરાજસિંહના દાદાનું તા.13ના અવસાન થયું છે. બેસણું તા.17ના સાંજે
4 થી 6 “હરિઓમ’’ આશાપુરા મેઇન રોડ, પટેલ બોર્ડીગની બાજુમાં ગોંડલ છે.
રાજકોટ:
રાજેશભાઈ હીરાલાલ ગોહેલ તે અભિષેકભાઈ, બંસરીબેન, ચાંદનીબેનના પિતા, રંજનબેન કિરીટભાઈ
ગોહેલ (આણંદ) અને રસીલાબેન રમેશભાઈ ગોહેલ (રાજકોટ)ના ભાઈનું તા.15ના અવસાન થયું છે.
બેસણું તા.16ના સાંજે 4થી 6, અમૃતેશ્વર મહાદેવ મંદિર, અમૃતા સોસાયટી, રૈયાટેલિફોન એક્સચેન્જ
પાસે, 150 ફુટ રીંગ રોડ, રાજકોટ છે. મોનં.95745 24548, 99797 86865