ચક્ષુદાન
રાજકોટ:
જૈન સમાજના તરૂણાબેન કિશોરભાઇ મહેતા અવસાન પામતા તેના પુત્રી દેવલબેન દોશી અને જૈન
સોશિયલ ગ્રુપ, રાજકોટ મીડટાઉનના મંત્રી પરાગભાઇ દોશીની પ્રેરણાથી માતા તરૂણાબેનના ચક્ષુનું દાન કરવાનો નિર્ણય લીધો હતો. વિવેકાનંદ યુથ કલબ માર્ગદર્શન
મુકેશભાઇ દોશી તથા ચક્ષુદાન અભિયાન સંયોજક
અનુપમ દોશી, ઉપેનભાઇ મોદી દ્વારા આગળની કાર્યવાહી
કરી ડો. ધર્મેશ શાહે સ્વિકાર કરેલ. સંસ્થાનું આ 199મું ચક્ષુદાન છે.
ચક્ષુદાન
રાજકોટ:
સનતકુમાર પ્રાણલાલ કાકુનું અવસાન થતા તેમના પરિવારની ઇચ્છા અનુસાર તથા જનકલ્યાણ ટ્રસ્ટની
પ્રેરણાથી ચક્ષુદાન તથા સ્કીન ડોનેશન કરાવેલ છે. જનકલ્યાણ ટ્રસ્ટની પ્રેરણાથી અંગદાન,
ચક્ષુદાન, સ્કીન ડોનેશન, દેહદાન જાગૃતિ અભિયાનમાં કુલ 838મું ચક્ષુદાન તથા 50મું સ્કીન
ડોનેશન થયેલ છે.
રાજકોટ:
દશા સોરઠીયા વણિક સ્વ. ડો. કમલભાઇ વલ્લભદાસ માધાણીના ધર્મપત્ની, સુધાબેન (ઉ.78), સ્વ.
કાનદાસભાઇ કાટકોરિયાના પુત્રી, સ્વ. અલકનંદા માધાણી, સર્વમંગલ બાબલા (કચ્છ) અને નીરજ
માધાણીના માતા, ચેતનભાઇ બાબલાના સાસુ, પ્રિયાના નાની, નયનબેન દુષ્યંતભાઇ પરીખના ભાભીનું
અવસાન થયું છે. ટેલિફોનિક બેસણું તા.16નાં સાંજે 5 થી 6 છે. મો.નં. 96620 72092.
ગઢડા
(સ્વામીના): મહેબૂબભાઇ મહમદભાઇ ધાનાણી (ભીખુભાઇ ઘોડાગાડી વાળા) (ઉ.62) તે અશરફભાઇના
મોટાભાઇ, તુફેલભાઇ, અચૂભાઇના વાલીદનું તા.15મીએ અવસાન થયું છે. મરહુમની જિયારત તા.16નાં
સવારે 9-30 થી 10-30 પુરૂષો માટે મદીના મસ્જિદ,
બહેનો માટે દાદા હોલ ખાતે છે.
રાજકોટ:
હંસાબેન રાવલ તે સ્વ.પ્રવીણચંદ્ર શંકરલાલ રાવલ (નવલખી) હાલ રાજકોટના પત્ની, સ્વ.રમણીકલાલ
છગનલાલ ભટ્ટ (વાંકાનેર)ના દીકરી, ગૌરવભાઈના માતા, સ્મીતાબેનના સાસુનું તા.12ના અવસાન
થયું છે. બેસણું તા.16ના સાંજે 4-30 થી 6, ચંદ્રમૌલેશ્વર મહાદેવ મંદિર, જનકપુરી સોસાયટી,
ગંગોત્રી ડેરીવાળી શેરી, સાધુવાસવાણી માર્ગ, યુનિવર્સિટી રોડ, રાજકોટ છે.
જામનગર:
દશા સોરઠીયા વણિક જ્ઞાતિના હરેશભાઈ કાંતિલાલ કોઠારી (ઉં.60) તે આશાબેનના પતિ, સ્વ.કાંતિલાલ
વૃજલાલ કોઠારીના પુત્ર, સ્વ.જયેશભાઈના મોટાભાઈ, દીપ અને નિધિ દૃપકુમાર શાહના પિતા,
અમિત મહેન્દ્રભાઈ કોઠારી અને કિરણ હિતેશકુમાર ભીંડીના ભાઈનું તા.14ના અવસાન થયું છે.
ઉઠમણું તા.16ના સાંજે 5 થી 5-30, સુરજ બાગ, દશા સોરઠીયા વણિક જ્ઞાતિ સમાજની વાડી, ખંભાળિયા
નાકા, જામનગર ભાઈઓ-બહેનો માટે છે. લૌકિક ક્રિયા બંધ છે.
જામનગર:
પ્રો.સી.એમ.મહેતાના પત્ની પ્રજ્ઞાબેન (ઉં.81) તે હિતેશ, હિમાંશુના માતા, પૂર્વી, કિંજલના
સાસુ, અક્ષત, ધ્યાનના દાદીમા, જેતપુર નિવાસી કાગદી મનસુખલાલ છોટાલાલ પારેખના દીકરીનું
તા.13ના અવસાન થયું છે. ઉઠમણું તા.17ના સવારે 9-30 થી 10, પ્રાર્થનાસભા સવારે 10 થી
11, સોની મહાજન વાડી, કોર્ટ રોડ, જામજોધપુર છે.
જામખંભાળિયા:
ભદ્રકાંત અવંતિલાલ વૈદ્ય (ઉં.77) તે કલ્પનાબેનના પતિ, કંદર્પ, ભાર્ગવ, હાર્દિક, ગ્રીષ્મા
મેહુલ મંકોડીના પિતા, અશ્વનીભાઈ (પોરબંદર), નિકુંજભાઈ (જામનગર), સ્વ.ભુવનેશ્વરી ઋષિભાઈ
નાણાવટી, મુ.નયનબેન સુભાષભાઈ દેસાઈના ભાઈનું અવસાન થયું છે. પ્રાર્થનાસભા તા.16ના બપોરે
4 થી 4-30, હાટકેશ્વર મંદિર, ખંભાળીયા છે.
પોરબંદર:
દાઉદી વ્હોરા સારાબાઈ મુલ્લા તાહેરઅલી (ટ્રંકવાલા)(ઉં.87) તે શબ્બીર યુસુફઅલી સાદીકોટ,
શકિનાબેન હુસૈનીભાઈ, ફાતેમાબેન મુસ્તુફાભાઈના માતાનું તા.14ના અવસાન થયું છે. જિયારતના
સીપારા તા.16ના બપોરે નમાઝ પછી 1-30 કલાકે બુરહાની મસ્જિદ ખાતે છે.
રાજકોટ:
મુળ મુંદ્રા કચ્છના હાલ રાજકોટ દમયંતીબેન અશ્વિનકુમાર બાવા (ઉં.86) તે સ્વ.કેતનકુમારના
માતા, યોગીતાબેનના સાસુ, ઓમિકા અને ઋત્યાંકના દાદીમાનું તા.14ના રાજકોટ ખાતે અવસાન
થયું છે. ટેલિફોનીક બેસણું તા.16ના 4 થી 6 રાખેલ છે. મો.નં.78787 87873
જુનાગઢ:
દ.સો.વણિક કિશોરકુમાર હરખચંદ પારેખ (ઉં.85) તે કમલેશ (આસી.કમિ.જીએસટી) પંકેશ (બેંક
ઓફ બરોડા-જુનાગઢ), બીનાબેન (સોનલબેન) સંજયભાઈ શાહના પિતા, જીજ્ઞાબેન, જુલીબેનના સસરા,
કૃપાલી સાગર કાચા, નીલ, ચિંતન, પુનમ, યુક્તાના દાદાનું તા.12ના અવસાન થયું છે. બેસણું
તા.16ના સાંજે 5 થી 6, ભૂતનાથ મહાદેવ મંદિર, જૂનાગઢ છે.
રાજકોટ:
ગુજરાતી ચાર્તુવેદી મચ્છુકાંઠિયા મોઢ બ્રાહ્મણ સ્વ.ચત્રભુજભાઈ વલ્લભદાસ ત્રિવેદીના
પુત્ર રમેશભાઈ (ઉં.72) તે વલ્લભદાસ મોકળદાસ ત્રિવેદી (હવેલીના મુખ્યાજી-મોરબી)ના પૌત્ર,
શોભનાબેનના પતિ, સ્વ.ગોવિંદભાઈ જોષીના જમાઈ, વિશાલ, ખ્યાતિના પિતા, સ્વ.હસમુખભાઈ, સ્વ.હર્ષદરાય,
વિજયભાઈના ભાઈનું તથા કાજલબેનના સસરાનું તા.14ના અવસાન થયું છે. ઉઠમણું તા.16ના 4 થી
6, દયાસાગર હનુમાનજી મંદિર, પોપટપરા-9, રાજકોટ છે.
રાજકોટ:
શેઠવડાળા નિવાસી નાથીબેન જોષી (ઉં.100) તે સ્વ.રામજીભાઈ હીરાભાઈ જોષીના પત્ની, રસિકભાઈ,
મનસુખભાઈ, રમેશભાઈ, બીપીનભાઈ, ભાવનાબેન ભુપતભાઈ મહેતા (રાજકોટ), ગૌરીબેન પ્રવીણભાઈ
પુરોહીત (રાજકોટ), શોભનાબેન દિનેશભાઈ દવે (પોરબંદર)ના માતા, સાગરભાઈ, વિજયભાઈ, હિરેનભાઈ,
સંદીપભાઈ, કશ્યપભાઈના દાદીનું તા.14ના અવસાન થયું છે. બેસણું તા.16ના બપોરે 3 થી 6,
રાજગોર બ્રાહ્મણ સમાજ, શેઠવડાળા છે.