વીરપુર (જલારામ)ઃ
મૂળ વાસાવડ
નિવાસી અને
હાલ વિરપુર
જલારામ રહેતા
ભદ્રાબેન નવલશંકરભાઈ
પંડÎા
તે સંજયભાઈ
તેમજ પ્રમોદભાઈ
પંડÎાના
માતાનું તા.3
ના અવસાન
થયુ છે.
તેમજ નીરજ
તથા પ્રણવના
દાદીનું બેસણુ
તા.6 ના
સાંજે 4 થી
6 ગાયત્રી મંદિર,
રેલવે સ્ટેશન
રોડ, વિરપુર
જલારામ છે.
ભાટિયાઃ સ્વ.હરિદાસ
(ભીખુભાઈ) મથુરાદાસ
મોદી (ઉં.77)
(બેરાજાવાળા) તે
વલ્લભદાસ, વિઠ્ઠલદાસ,
ગોરધનદાસ, ભાણજીભાઈ
તેમજ સ્વ.જીવીબેન
જાદવજીભાઈ પંચમતીયા
(વડોદરાવાળા) ના
નાનાભાઈ, સ્વ.રાઘવજીભાઈ
લધાભાઈ પાબારી
(મેવાસાવાળા) ના
જમાઈનું તા.3
ના અવસાન
થયુ છે.
બેસણુ/સાસરાપક્ષની
સાદડી તા.પ
નાં 4 થી
4ઃ30 લોહાણા
મહાજનવાડી, ભાટીયા
છે.
અમદાવાદઃ સ્વ.મોહનલાલ
મગનલાલ રાજ્યગુરુ
(વરતેજ) ના
પૌત્ર ભીષ્મ
આશિષભાઈ રાજ્યગુરુ
(ઉં.રર),
હાલ કેનેડા
તે આશિષભાઈ
મોહનભાઈ રાજ્યગુરુ
(આયલેન ફાર્મા,
અમદાવાદ) તથા
પૂર્વીબેનના પુત્ર,
હિરના મોટાભાઈ,
રાજુભાઈ ગોર
(વરતેજ), ડો.તુષારભાઈ
રાજ્યગુરુ, નેન્સી
અને વિદિશા
સચીનના નાનાભાઈ,
હર્ષિલ, સાર્થક,
હારિત, હિત્વા,
જિયાંશીના મોટાભાઈ,
સંજયભાઈ ત્રિવેદી
(યુ.એસ.એ.)
અને હેતલબેન
ઉપાધ્યાય (છોટાઉદેપુર),
ત્રિવેદી યોગેશભાઈ,
ત્રિવેદી પ્રદીપભાઈ,
ત્રિવેદી નિખિલભાઈ
તથા ત્રિવેદી
રચિત (કેનેડા)ના
ભાણેજનું તા.18
ના કેનેડામાં
અવસાન થયુ
છે. સંયુકત
સાદડી તા.6/8
ને ગુરૂવારે
બપોરે 4 થી
6, છાપરુ હોલ,
ઘોઘા સર્કલ,
ભાવનગર છે.
રાજકોટઃ અશ્વિન
મધુસૂદન વૈષ્ણવ
(ઉં.67) તે
જયશ્રીબેન નિરંજનભાઈ
સ્વાદિયાના ભાઈનું
તા.3 ના
અવસાન થયુ
છે. તમામ
પ્રકારની લૌકિક
ક્રિયા બંધ
છે.
બગસરાઃ શીરીનબેન
હાજી શરફઅલી
બતીવાલાના દિકરા
મોઈઝભાઈનું તા.1
ના બગસરા
મુકામે અવસાન
થયુ છે.
કોડીનારઃ છારીયા
ઉનેવાળ બ્રાહ્મણ
કાંતાબેન રમણીકલાલ
જાની (ઉં.90)
તે સ્વ.સુરેશભાઈ,
કિરીટભાઈ, કોકીલાબેન
ભાસ્કરભાઈ ઉપાધ્યાય,
ભારતીબેન પ્રદીપભાઈ
પંડÎા
તથા અલ્કાબેન
ભાલચંદ્ર પંડÎાના
માતા, ધ્રુવના
દાદીમાનું તા.3
ના અવસાન
થયુ છે.
ઉઠમણુ તા.4
નાં સવારે
10 કલાકે જંગલેશ્વર
મંદિર ખાતે,
બેસણુ તા.6
ના સાંજે
4 થી 6, બ્રહ્મપુરી
માળી શેરી,
કોડીનાર છે.