• બુધવાર, 05 ઑગસ્ટ, 2026

avshan nodh

ભાટિયાઃ હરિદાસ (ભીખુભાઇ) મથુરાદાસ મોદી (ઉં.77) (બેરાજાવાળા) તે વલ્લભદાસ, વિઠ્ઠલદાસ, ગોરધનદાસ ભાણજીભાઇ, સ્વ. જીવીબેન જાદવજીભાઇ પંચમતિયા (વડોદરા વાળા)ના નાના ભાઇ, સ્વ. રાઘવજીભાઇ લાધાભાઇ પાબારી (મેવાસા વાળા)ના જમાઇનું તા.3ના અવસાન થયું છે. પ્રાર્થના સભા તા.6ના સાંજે 4થી 5 જલારામ મંદિર, બેરાજા છે.

અમદાવાદઃ સ્વ.બાબુલાલ ગોકળદાસ કોટેચા (ઉનાવાળા)ના પુત્ર જીતેન્દ્રકુમાર (.67) તે જમનાદાસ ગીરધરદાસ ખખ્ખર (તાલાલા ગિર) ના જમાઈનું તા.1 ના અવસાન થયુ છે. ટેલિફોનિક બેસણુ તા.6 નાં સાંજે થી 6 સુધી છે.

રાજકોટઃ કલ્પેશભાઈ પ્રવિણચંદ્ર જશાણી (.પપ) તે સ્વ.પ્રવિણચંદ્ર કેશવલાલ જશાણીના પુત્ર, રૂપલબેનના પતિ, વિજયભાઈના નાનાભાઈ, મીતા વિપુલભાઈ ગાંધી, પારૂલ જીતેન્દ્રભાઈ વિપાણી તથા આરતી દિપકભાઈ મહેતાના ભાઈ, હિરલ મલય મહેતા, મિહીરના પિતાનું તા.3 ના અવસાન થયુ છે. ઉઠમણુ તા.6 ના સવારે 10 વાગ્યે જૈનચાલ ઉપાશ્રય, ગોંડલ રોડ, સ્વામિનારાયણ ગુરૂકુળની સામે છે. લૌકિક વ્યવહાર નથી.

જૂનાગઢઃ મૂળ શાપર હાલ જૂનાગઢ નિવાસી ધીરજલાલ કરશનદાસ અઢિયાના પત્ની ઈલાબેન (.67) તે કૌશલભાઈ, માધવીબેનના માતા, આકાશકુમાર ખંધેડિયા, જીજ્ઞાસાબેનના સાસુ, સ્વ.જયસુખલાલ, સ્વ.મનસુખલાલ, નિર્મળાબેન, સ્વ.નર્મદાબેન, જ્યોત્સનાબેનના ભાભી, કિશોરભાઈ પરસોતમભાઈ લાખાણીના બહેનનું તા.31ના અવસાન થયુ છે. બેસણુ/િપયર પક્ષની સાદડી તા.6 નાં બપોરે 4 થી , ‘િસદ્ધનાથ મહાદેવ મંદિર, ઝાંઝરડા રોડ, જૂનાગઢ છે.

બાબરાઃ મનુભાઈ શાંતિલાલ જયસ્વાલ (.69) તે ગોપાલભાઈ, મયુરભાઈ, ગોવિંદભાઈના પિતાનું તા.3 ના અવસાન થયું છે. બેસણુ તા.6 નાં સાંજે 4 થી 6 રાવળ શેરી, બાબરા ખાતેના નિવાસ સ્થાને છે.

રાજકોટઃ હર્ષદપુર નિવાસી હાલ રાજકોટ સ્વ.ધીરજલાલ સંઘરાજ શેઠના પુત્ર અશોકભાઈના પત્ની મીનાબેન, તે પ્રવિણચંદ્ર ન્યાલચંદ મેહતા (લાલપુર) ના દીકરી, મિરલ, ખુશ્બુના માતા, હેતલ, ભાવેશકુમારના સાસુ, ખન્નન, રિયાનના નાની, હેતલ, કેયુર, ભાવિકા અને સચિનના કાકીનું અવસાન થયુ છે. ઉઠમણુ તા. નાં સવારે 9 કલાકે પ્લોટ શ્વે. મૂ. જૈન તાપ. સંઘ દેરાસર, રાજકોટ છે. પ્રાર્થનાસભા તા. નાં સવારે 10 કલાકે મહાવીર જૈન ભુવન, માલવિયા ચોક, રાજકોટ છે.

ગોંડલઃ યોગેશભાઈ અમૃતલાલ ઉનડકટનાં પુત્ર વિકાસભાઈ (.34) તે અમૃતલાલનાં પૌત્ર, કિંજલબેનનાં ભાઈ, ખુશ્બુબેનનાં પતિ, જશભાઈનાં પિતા, કમલેશભાઈ શીંગાળા (અમરેલી)નાં જમાઈનું તા.4 ના અવસાન થયુ છે. બેસણુ, સસરા પક્ષની સાદડી તા.6 નાં સાંજે 4 થી લોહાણા મહાજનવાડી, વિભાગ-, ગોંડલ છે.

કોડીનારઃ છારીયા ઉનેવાળ બ્રાહ્મણ કાંતાબેન રમણીકલાલ જાની ઉં..90 તે સ્વ.સુરેશભાઈ, કિરીટભાઈ, કોકીલાબેન ભાસ્કરભાઈ ઉપાધ્યાય, ભારતીબેન પ્રદીપભાઈ પંડÎ તથા અલકાબેન ભાલચંદ્ર પંડÎાના માતા, ધ્રુવના દાદીનું તા.3 નાં અવસાન થયુ છે. ઉઠમણુ તા.4 નાં સવારે 10 જંગલેશ્વર મંદિરે બેસણુ તા.6 નાં સાંજે 4 થી 6 બ્રહ્મપુરી માળી, કોડીનાર છે.

રાજકોટઃ મુળ ભાયાવદર હાલ રાજકોટ રમેશભાઇ ગોકલદાસ મગેચા તે રાજેશભાઇ, કલ્પેશભાઇ, હિતેષભાઇ, જાગૃતિબેન સંજયભાઇ વીંડા (જામનગર), પ્રીતીબેન સંજયભાઇ પોપટ (જૂનાગઢ)ના પિતા, સ્વ. મુકુંદભાઇ, જીતેન્દ્રભાઇ, સ્વ. ભરતભાઇ, મનસુખભાઇના ભાઇનું તા.3 ના અવસાન થયું છે. ઉઠમણું તા.6નાં સાંજે 4 થી 5 ધારેશ્વર મહાદેવ મંદિર, ભક્તિનગર સર્કલ પાસે, રાજકોટ છે, સસરા પક્ષની સાદડી સાથે છે.

જામનગરઃ કુંજલતાબેન ચોટાઇ (.84) તે સ્વ. હિરાલાલ અમૃતલાલ ચોટાઇના પત્ની, ડો. દિલીપભાઇ, જયકરભાઇ, ડો. વિજયભાઇ ચોટાઇ (વેરાવળ)ના ભાભી, સ્વ. કાંતિલાલ જાદવજી રૂપારેલ (જૂનાગઢ)ના પુત્રી, પિયુષભાઇ (વેરાવળ), જગદીપભાઇ, બિમલભાઇ (એડવોકેટ), હેમલભાઇ (એડવોકેટ)ના માતા, નીલ (એડવોકેટ), ડો. જય ચોટાઇ, ઇશિતા, પ્રતિક્ષા, ડો. વિશ્વા, પૂર્વા, માનસી, ઉન્નતી ચોટાઇ, વૃધ્ધિ જીતકુમાર ઠકરારના દાદીનું તા.2 ના  અવસાન થયું છે. બેસણું તા.6નાં સાંજે 4 થી 5 લેઉવા પટેલ સમાજ, રણજીતનગર, જામનગર છે. પિયર પક્ષની સાદડી સાથે છે.

રાજકોટઃ વાંકાનેરવાળા કંસારા નટવરલાલ વલ્લભદાસ કાગડના પુત્ર હિરેનભાઇ (.47) તે વિપુલભાઇ, વિમલભાઇ, સ્વ. પ્રશાંતભાઇ, નીશાબેનના મોટા ભાઇનું તા.3 નાં અવસાન થયું છે. બેસણુઃ તા.6 નાં બપોરે 4-30 થી 6 કંસારા મહાજન વાડી, લોહાણાપરા, રાજકોટ છે.

રાજકોટઃ ગણપતભાઇ વાઘજીભાઇ કાપડીયા (.68) નું તા.3 ના અવસાન થયું છે. બેસણું તા.6નાં સાંજે 4-30 થી 6 વરીયા પ્રજાપતિ જ્ઞાતિની વાડી, બેડી નાકા ટાવર, રાજકોટ છે.

ઇ-પેપરના નવા શુલ્ક