• ગુરુવાર, 26 ડિસેમ્બર, 2024

ડિસેમ્બરના પ્રારંભે જ શિવરાજપુર બ્લ્યુ ફલેગ બીચ સહેલાણીઓથી ધમધમ્યો

દ્વારકા, તા.9 : દીપાવલીના તહેવારોમાં ચિક્કાર ભીડ બાદ આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત દેવભૂમિ દ્વારકાનો શિવરાજપુર બીચ ડિસેમ્બર માસના નાતાલના વેકેશન પૂર્વે માસની શરૂઆતથી જ બહોળી સંખ્યામાં સહેલાણીઓ બેનમૂન બીચની મુલાકાતે આવતાં થયા છે. ડિસેમ્બરના પહેલા અઠવાડિયામાં હજારો સહેલાણીઓએ બ્લ્યુ લેગ બીચનો લુત્ફ ઉઠાવ્યો છે.

ઓખામંડળના વવાળા શિવરાજપુર મોજપની દરિયાઈ પટ્ટીએ આવજા બેનમૂન બીચ પર સોહામણા અને પ્રમાણમાં શાંત બીચ અને છીછરા પાણીને લીધે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા અલગ અલગ ફેઈઝમાં કરોડો રૂપિયાના નર્ચે બીચ નવીનીકરણ હાથ ધરાયું હોય પહેલા ફેઈઝના કામોમાં બીચ પર યાત્રિકલક્ષી સુવિધાઓમાં વધારો કરાયો છે. બ્લ્યુ ફ્લેગ બીચની આંતરરાષ્ટ્રીય સ્તરની માન્યતા મળ્યા બાદ છેલ્લા દાયકામાં આ બીચ પર સહેલાણીઓની સંખ્યામાં ક્રમશ: વધારો થતો રહ્યો છે અને તહેવારો તેમજ વેકેશનના સમયમાં સમગ્ર બીચ એરિયા ભરચક્ક જોવા મળે છે.

દરિયાઈ જીવસૃષ્ટિ તેમજ પાણીની અંદરની અદભૂત દુનિયાને પ્રત્યક્ષ નિહાળવા અનેક સાહસિક તરવૈયાઓ તથા સ્કૂબા ડાઈવર્સ માટે શિવરાજપુર બીચ પ્રથમ પસંદ બની રહ્યો છે. ઓક્ટોબરથી માર્ચના વધુ સારી રીતે દરીયાઈ આ સમયમા શિવરાજપુર બીચની અને પૈકીનો એક શિવરાજપુર કેન્દ્ર સરકારની સીધી સમયગાળામાં સ્કૂબા ડાઈવર્સ સૃષ્ટિ નિહાળી શકતા હોય પ્રમાણમાં સ્કૂબા ડાઈવર્સ મુલાકાત લે છે.

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક