એક વ્યક્તિ ઉપર ઈશનિંદાનો આરોપ લાગ્યા બાદ હિંસાના ડરે 35 પરિવારે ઘર છોડÎું
ઈસ્લામાબાદ,
તા.
11 ઃ
પાકિસ્તાનમાં ફરી એક વખત ભીડે અલ્પસંખ્યકોને નિશાને લીધાનો બનાવ બન્યો છે. ઘણા દશકથી પાકિસ્તાનમાં અલ્પસંખ્યક હિંદુઓ ઉપર અત્યાચાર કરનારી ઈસ્લામી ભીડે હવે ખ્રિસ્તીઓને ઘર છોડવા મજબૂર કરવાની શરૂઆત કરી છે. પાકિસ્તાનમાં વિકસિત માનવામાં આવતા પંજાબ પ્રાંતમાં હવે ખ્રિસ્તી પરિવારનું રહેવું મુશ્કેલ બન્યું છે. ઈશનિંદાના ખોટા આરોપ મુકીને હિંસા ભડકાવવામાં આવી હતી અને ઉગ્ર ભીડના ડરથી 35 ખ્રિસ્તી પરિવાર ઘર છોડીને ચાલ્યા ગયા હતા.
રિપોર્ટ
અનુસાર
શુક્રવારના
મોટી
સંખ્યામાં
ઉગ્ર
મુસ્લિમોની
ભીડે
કામરાન
મસીહના
ઘર
અને
દુકાનની
બહાર
પ્રદર્શન
કર્યું
હતું
અને
બાદમાં
આગ
લગાડી
હતી.
પંજાબ
પોલીસે
શેખપુરા
જીલ્લાના
ઘરિયાલ
કલાં
ગામમાં
એક
ફાર્મસીની
દુકાન
ચલાવતા
અને
ત્રણ
બાળકોના
પિતા
કામરાન
મસીહની
ધરપકડ
કરવામાં
આવી
હતી
કારણ
કે
સ્થાનિક
લોકોએ
આરોપ
મુક્યો
હતો
કે
મસીહે
વોટ્સએપ
ગ્રુપમાં
ઈશનિંદા
કરતો
વીડિયો
શેર
કર્યો
હતો.
કામરાનની
ધરપકડની
વાત
આસપાસના
વિસ્તારમાં
ફેલાતા
જ
અન્ય
ખ્રિસ્તી
પરિવારોએ
હુમલાના
ડરથી
ઘર
છોડવાનું
શરૂ
કરી
દીધું
હતું.
વધુમાં
પોલીસ
દ્વારા
લોકોને
વધારે
ભ્રમિત
કરવાનું
કામ
કરવામાં
આવ્યું
છે.
પોલીસ
દ્વારા
કહેવાયું
હતું
કે
ખ્રિસ્તી
નાગરિક
અને
તેમની
સંપત્તિની
સુરક્ષા
માટે
તૈનાતી
વધારવામાં
આવી
છે.